(એજન્સી)             નવીદિલ્હી, તા.૩

ઓમિક્રોનવેરિયન્ટથીસંક્રમિતહોયતેવીએકવ્યક્તિ૧૮થી૨૦લોકોનેકોરોનાપોઝિટિવકરીશકેછે. ડોક્ટરત્રેહાનેઆમાટેનુંકારણઆપતાજણાવ્યુંકે, ઓમિક્રોનનીઇનોટવેલ્યુઅન્યવેરિયન્ટનીસરખામણીએઘણીવધારેછે.  ડો. ત્રેહાનેલોકોનેકોરોનાનાઆવેરિયન્ટથીસુરક્ષિતરહેવાનીસલાહઆપતાકહ્યુંકે, આપણાપાસેવેક્સિનેશનસિવાયઅન્યકોઈજવિકલ્પનથીકારણકે, તેનાથીન્યૂનતમસુરક્ષાબનીરહેશે. તેમણેઓમિક્રોનવેરિયન્ટનેલઈજણાવ્યુંકે, આવાયરસઅંગેજાણવાઅનેતેનેરોકવામાટેતેનામાટેનામહત્તમડેટાનીઆવશ્યકતાછે. તેમનામતેવર્તમાનસ્થિતિનેધ્યાનમાંરાખીનેસેવાકર્મીઓનેબુસ્ટરડોઝમળવોજોઈએઅનેહાલઆપણાપાસેબાળકોમાટેકશુંજનથીતેનેલઈતેમણેચિંતાવ્યક્તકરીહતી. તેસિવાયજસલોકહોસ્પિટલનાડો. રાજેશપારિખનાકહેવાપ્રમાણેઓમિક્રોનવેરિયન્ટ૫૦૦ટકાવધારેઝડપથીફેલાઈશકેછે. કોરોનાનાનવાવેરિયન્ટઓમિક્રોનેભારતમાંપણપગપેસારોકરીદીધોછેઅનેકર્ણાટકમાં૨લોકોઆવાયરસથીસંક્રમિતઆવ્યાછે. ભારતસરકારેસંક્રમણફેલાતુંઅટકાવવામાટેઅનેકમહત્વનાનિર્ણયોલીધાછેઅનેઆંતરરાષ્ટ્રીયફ્લાઈટ્‌સશરૂકરવાનાનિર્ણયનેપણટાળીદેવામાંઆવ્યોછે.  જોકેતમામજરૂરીપ્રોટોકોલનાપાલનબાદપણજોખમવાળાદેશો (જ્યાંનાલોકોઓમિક્રોનથીસંક્રમિતથઈચુક્યાછે)થીઆવનારામુસાફરોનાકારણેસંક્રમિતોનીસંખ્યામાંવધારોથઈરહ્યોછે. તેવામાંદેશનાચર્ચિતડોક્ટરઅનેમેદાંતાહોસ્પિટલનાસંસ્થાપકડો. નરેશત્રેહાનેઓમિક્રોનવેરિયન્ટનેલઈઅનેકમહત્ત્વનીજાણકારીઓઆપીછેઅનેલોકોનેવાયરસથીસાવધરહેવાજણાવ્યુંછે.