આપણેએવુંનાસમજવુંજોઇએકેકોરોનાવિશ્વભરમાંથીસમાપ્તથઇગયોછે,

આપણેભવિષ્યનાખતરામાટેતૈયારરહેવુંપડશે, ઝડપીરસીકરણપર

ભારમૂકવોપડશે : WHOનાએશિયાપેસિફિકડાયરેક્ટરતાકેશીકાસાઇ

 

(એજન્સી)              નવીદિલ્હી, તા. ૩

વિશ્વઆરોગ્યસંસ્થા (ડબલ્યૂએચઓ)એશુક્રવારેચેતવણીઆપીછેકે, એશિયા-પેસેફિકક્ષેત્રનાદેશોએસ્વાસ્થ્યસેવાઓનેમજબૂતકરવાઅનેપોતાનાલોકોનારસીકરણપરધ્યાનકેન્દ્રિતકરવાનીઆવશ્યકતાછેકેમકે, ઓમિક્રોનવેરિયન્ટવિશ્વસ્તરેફેલાયછેઅનેનવાદેશોમાંપ્રવેશકરીરહ્યુંછે. એકવર્ચ્યુઅલનિવેદનમાંવેસ્ટર્નપેસિફિકમાટેનાડબલ્યૂએચઓનાપ્રાંતિયડાયરેક્ટરતાકેશીકાસાઇએકહ્યુંકે, એસ્પષ્ટછેકે, મહામારીસમાપ્તનથીથઇ. હુંજાણુંછુંકે, લોકોઓમિક્રોનવિશેચિંતિતછે. હુંસમજીશકુંછું. આજેતમારામાટેમારોસંદેશએછેકે, અમેવાયરસનેરોકવામાટેસારીરીતે, ભવિષ્યમાંથનારાઉછાળાનેપહોંચીવળવાઅનેતેમનાસ્વાસ્થ્ય, સામાજિકઅનેઆર્થિકપ્રભાવનેઓછોકરવામાટેઅનુકૂળથઇશકીએછીએ. આપણેઅનુકૂળબનીશકીએછીએ, જેથીકોરોના૨૦૨૨માંઆપણાજીવનમાંઓછીઅસરકરીશકેઅનેઆપણેફરીબેઠાથવાનીશરૂઆતકરીશકીએઅનેદરેકપસારથનારાનવાકેસોનોંધવામાંઆવીરહ્યાછે.  તેમણેમીડિયાબ્રીફિંગમાંકહ્યુંકે, લોકોએમાત્રસરહદીપગલાંઓઉપરઆધારરાખવોજોઇએનહીં. ઉચ્ચટ્રાન્સમિસીબિલીટીધરાવતાઆપ્રકારમાટેતૈયારીઓસૌથીમહત્ત્વપૂર્ણછે. અત્યારસુધીઉપલબ્ધમાહિતીસૂચવેછેકે, આપણેઆપણોઅભિગમબદલવાનીજરૂરનથી. દક્ષિણકોરિયામાંકોરોનાનાકેસોવધતાંતેણેઆગામીઅઠવાડિયાથીએન્ટીવાયરસનાપગલાંઆકરાબનાવવાનોશુક્રવારેનિર્ણયલીધોછેઅનેતેણેઓમિક્રોનનાસંભવિતજોખમનેટાળવામાટેનવાનિયમોજારીકર્યાછે. ભારતનાબેંગ્લુરૂમાંઓમિક્રોનનાબેકેસઆવ્યાબાદકર્ણાટકવહીવટીતંત્રએચિંતામાંછેકે, ૧૦દક્ષિણઆફ્રિકનનાગરિકોબેંગ્લુરૂમાંથીતપાસવિનાપાછાફર્યાછે. દિલ્હીનીલોકનાયકજયપ્રકાશહોસ્પિટલમાંઓમિક્રોનથીસંક્રમિતહોવાનીશંકાએ૧૦લોકોનીસારવારચાલીરહીછે.