(એજન્સી) નવીદિલ્હી, તા. ૧૮
કોરોનાનુંનવુંવેરિયન્ટદુનિયાભરમાંહવેપ્રસારકરીરહ્યુંછેત્યારેવિશ્વઆરોગ્યસંસ્થા(ડબલ્યુએચઓ)એચેતવણીઆપીછેકે, ઝડપથીકેસોવધવાનીસાથેસ્થાનિકવિસ્તારોમાંહોસ્પિટલોપણભરાઇશકેછે. સ્વાસ્થ્યસંગઠનેજણાવ્યુંકે, કોરોનાવાયરસનુંઓમિક્રોનવેરિયન્ટહવે૮૯દેશોમાંપહોંચીચૂક્યુંછેઅનેકોમ્યુનિટીટ્રાન્સમિશનસાથેકેટલાકવિસ્તારોમાંકેસોનીસંખ્યા૧.૫થીત્રણદિવસમાંજબમણીથઇરહીછે. એકઅપડેટમાંસંગઠનેજણાવ્યુંછેકે, ઓમિક્રોનઉચ્ચસ્તરનીવસ્તીવાળીઇમ્યુનિટીસાથેકેટલાકદેશોમાંઅત્યંતઝડપથીફેલાઇરહ્યુંછેપણએસ્પષ્ટથયુંનથીકે, વાયરસનીરોગપ્રતિકારકશક્તિઘટાડવાનીક્ષમતા, તેનીસહજવધેલીટ્રાન્સમિસિબિલિટીઅથવાબંનેનાસંયોજનનેકારણેછે.
એજન્સીએ૯નવેમ્બરેઓમિક્રોનનોપ્રથમકેસસામેઆવ્યાબાદતેનેદક્ષિણઆફ્રિકામાંથી૨૫મીનવેમ્બરેઆનીમાહિતીમળીહોવાનુંજણાવ્યુંહતુંઅનેતેણે૨૬મીનવેમ્બરનારોજનવાવેરિયન્ટનુંનામઓમિક્રોનરાખ્યુંહતુંઅનેત્યારબાદજવિશ્વનેજાણથઇહતીકે, દુનિયામાંકોરોનાનાનવાવેરિયન્ટેદેખાદીધીછે. સાથેજતેનાદેખાયાબાદવિશ્વઆરોગ્યસંસ્થાએઓમિક્રોનનેચિંતાનુંવેરિયન્ટગણાવ્યુંહતું. જોકે, તેનીબીમારીમાંગંભીરતાસામેહજુપણઅનેકસવાલોઉભાછે. એકદિવસપહેલાંભારતતરફથીજણાવાયુંહતુંકે, ડબલ્યુએચઓએજણાવ્યુંછેકે, ઓમિક્રોનદક્ષિણઆફ્રિકામાંડેલ્ટાવેરિયન્ટનીસરખામણીમાંઝડપથીફેલાઇરહ્યુંછેઅનેતેવાસ્થળેડેલ્ટાનોપ્રસારઓછોહતો. એવીઆશંકાપણવ્યક્તકરાઇહતીકે, ઓમિક્રોનનાચેપનીઝડપડેલ્ટાવેરિયન્ટકરતાંપણવધારેહોઇશકેછે. બીજીતરફઆઇસીએમઆરનાડો. ભાર્ગવેજણાવ્યુંહતુંકે, હવેબિનજરૂરીપ્રવાસઅનેસામુહિકમેળાવડાથીબચવાનોસમયઆવીગયોછે. સ્વાસ્થ્યમંત્રાલયમાંસંયુક્તસચિવલવઅગ્રવાલેકહ્યુંહતુંકે, ભારતમાંસરખામણીનીદૃષ્ટિએહજુસ્થિતિનિયંત્રણમાંકહીશકાયછેપરંતુઆપણેદુનિયાનીસ્થિતિનેજોતાંસતર્કરહેવાનીજરૂરછે. ડબલ્યુએચઓએકહ્યુંછેકે, ઓમિક્રોનનીક્લિનિકલગંભીરતાજાણવાનોડેટાહજુપણમર્યાદિતછે. તેનામાટેહજુવધુડેટાનીજરૂરપડીશકેછે. કોરોનાનીરસીઓમિક્રોનસામેકેટલીઅસરકારકછેતેનીતપાસપણકરવાનીબાકીછે. બ્રિટનઅનેદક્ષિણઆફ્રિકામાંહોસ્પિટલોમાંદર્દીઓનીસંખ્યાકૂદકેનેભૂસકેવધીરહીછેઅનેકેસોનીસંખ્યાબમણીસંખ્યામાંઆવીરહીછે. એવીશક્યતાછેકે, ઘણીહેલ્થસિસ્ટમવહેલીતકેકામેલાગીજશે.
Recent Comments