(એજન્સી)                                તા.૭

કોરોનાનાનવાવેરીઅન્ટઓમિક્રોનનેલઇનેવધતીજતીચિંતાવચ્ચેઇન્ડિયનમેડિકલએસોસિએશને (આઇએમએ) સોમવારેકેન્દ્રસરકારનેઆરોગ્યકર્મીઓ (હેલ્થવર્કર્સ), ફ્રંટલાઇનવર્કર્સઅનેનબળીરોગપ્રતિરોધકક્ષમતાધરાવતાંલોકોમાટેકોવિડપ્રતિરોધકવેક્સિનનોવધારાનોડોઝએટલેકેબુસ્ટરડોઝનીજાહેરાતકરવાનોનિર્ણયકર્યોછે. આઇએમએદ્વારાએવીમાગણીકરવામાંઆવીછેકેસરકાર૧૨થી૧૮વર્ષનીવયજૂથનાતરુણોમાટેવેક્સિનેશનપ્રસ્તાવપરઝડપથીવિચારણાકરે. દેશમાંઓમિક્રોનના૨૧કેસનોંધાઇચૂક્યાંછે. એકપત્રકારપરિષદખાતેઇન્ડિયનમેડિકલએસોસિએશનેજણાવ્યુંહતુંકેકોરોનાવાયરસનાનવાવેરીઅન્ટનાકેસોભારતનામોટારાજ્યોમાંથીનોંધાયાછેઅનેતેનોઆંકડોઅત્યારેડબલડિજીટમાંછેજેવધવાનીશક્યતાછે. આઇએમએએએવોદાવોકર્યોછેકેઉપબ્ધવૈજ્ઞાનિકપુરાવાઅનેતેનીઉત્પત્તિવાળાદેશોસાથેસંકળાયેલઅનુભવપરથીજાણવામળ્યુંછેકેઓમિક્રોનવધુઝડપથીફેલાયછેઅનેવધુનેવધુલોકોનેઝપટમાંલઇશકેછે. સંગઠનેજણાવ્યુંહતુંકેઆવાસમયમાંજ્યારેભારતસામાન્યસ્થિતિતરફઆગળવધીરહ્યુંછેત્યારેઆમોટોઝટકોસાબિતથશેે. જોઆપણેપર્યાપ્તપ્રમાણમાંઉપાયોનહીંકરીએતોઆપણેમહામારીનીભયાનકત્રીજીલહેરનોસામનોકરવોપડશે. ઇન્ડિયનમેડિકલએસોસિએશનેજણાવ્યુંહતુંકેભારતમાંજ્યારેકુલવેક્સિનેશનનોઆંક૧.૨૬અબજથીવધીગયોછેઅનેપુખ્તવયની૫૦ટકાકરતાંવધુપુખ્તવયનીવસ્તીનેકમસેકમએકડોઝઆપવામાંઆવીચૂક્યોછેત્યારેઇન્ડિયનમેડિકલએસોસિએશનેજણાવ્યુંછેકેવેક્સિનેશનદ્વારાએપુરવારથયુંછેકેતેનાથીસંક્રમણનુંતીવ્રસ્વરુપઅટકાવીશકાશે. આઇએમએએજણાવ્યુંછેકેજોઆપણેવેક્સિનેશનપરધ્યાનવધુકેન્દ્રીતકરીએતોભારતઓમિક્રોનનીઅસરોસામેચોક્કસપણેસુરક્ષિતબનીજશે. આથીઆઇએમએએતમામનેઅગ્રીમતાનાએજન્ડાતરીકેવેક્સિનેશનલેવાઅનેજેલોકોએહજુવેક્સિનલીધીનથીતેમનોસંપર્કકરવાઅનેજરુરતમંદતમામનેબીજોડોઝઅપાયજાયએજોવાવિનંતીકરીછે. આતબક્કેઇન્ડિયનમેડિકલએસોસિએશનસરકારનેઅપીલકરેછેકેતેસ્વાસ્થ્યકર્મીઓ, ફ્રંટલાઇનવર્કર્સઅનેજેમનીરોગપ્રતિરોધકશક્તિનબળીછેએવાલોકોનીરોગપ્રતિરોધકશક્તિવધારવામાટેવધારાનો (બુસ્ટરડોઝ) આપવામાંઆવેતેનીજાહેરાતકરવામાંઆવે.