(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ,તા.૧૩

રાજયમાંઝિમ્બાબ્વેથીઆવેલાઓમિક્રોનનોપહેલોકેસજામનગરમાંનોંધાયોહતો. આપ્રથમદર્દીનોરિપોર્ટ૧રદિવસબાદપણનેગેટિવનઆવતાઆરોગ્યવિભાગમાંચિંતાપેકીછે. આદર્દીનાસંપર્કમાંઆવેલા૯લોકોનાબેવારટેસ્ટકરવામાંઆવતાતેમનાનજીકનાબેસંબંધીનારિપોર્ટપોઝિટિવઆવ્યાહતા. જયારેઅન્યસાતનારિપોર્ટનેગેટિવઆવ્યાહતા. હાલઆતમામનીસારવારચાલીરહીછે.

રાજ્યમાંઓમિક્રોનનોપહેલોકેસજામનગરમાંનોંધાયોહતો. આદર્દીઝિમ્બાબ્વેથીપરઆવ્યાહતા. તેમનામાંતાવઅનેકળતરનાંલક્ષણોદેખાતાંટેસ્ટકરવામાંઆવ્યોહતો, જેનોરિપોર્ટ૨ડિસેમ્બરનારોજપોઝિટિવજાહેરથતાંતેમનેઆઇસોલેટકરીસારવારઆપવાનીશરૂઆતકરીહતી. આસાથેતેમનાસંપર્કમાંઆવેલા૯લોકોનેપણક્વોરન્ટાઈનકરવામાંઆવ્યાહતા.  કેન્દ્રસરકારનીગાઇડલાઇન્સમુજબબેવખતતેમનાપણટેસ્ટકરવામાંઆવ્યાહતા, જેમાંપ્રથમવખતતમામ૯લોકોનારિપોર્ટનેગેટિવજાહેરથયાહતા, જ્યારેબીજીવખતટેસ્ટકરાતાંએકમહિલાઅનેએકપુરુષનોરિપોર્ટપોઝિટિવજાહેરથયોહતો, બાકીના૭લોકોનારિપોર્ટનેગેટિવઆવ્યાહતા. હાલપ્રથમદર્દીનેસરકારીગાઈડલાઈનપ્રમાણેદવાઓઆપવામાંઆવીરહીછે. અનેજ્યાંસુધીતેમનાબેરિપોર્ટનેગેટિવનહીંઆવેત્યાંસુધીતેમનેસારવારઆપવામાંઆવશેઅત્રેઉલ્લેખનીયકે, જોલોકોએતકેદારીનરાખીતોઆગામીદિવસોમાંસાઉથઆફ્રિકાનીજેમજામનગરમાંપણઓમિક્રોનનોભરડોફેલાયશકેછે. હાલજામનગરમાંઓમિક્રોનના૩દર્દીસારવારહેઠળછે.ગુજરાતનાઓમિક્રોનનોપ્રથમદર્દીનોરિપોર્ટ૧૨દિવસબાદપણનેગેટિવઆવ્યોનથી, જેનાકારણેઆરોગ્યવિભાગમાંચિંતાપેઠીછે. ઓમિક્રોનનોપ્રથમદર્દીનીસારવારમાંપેરાસિટામોલઅનેડોલોનોઉપયોગકરવામાંઆવીરહ્યોછે. તેમછતાંતેનાસ્વાસ્થ્યમાંકોઈફેરફારજોવામળ્યોનથી.