(એજન્સી) તા.૧૬
૧. દિલ્હીમાંવધુચારનવાવેરિયન્ટઓમિક્રોનનાકેસમળીઆવ્યાછે. જેનીસાથેદિલ્હીમાંઓમિક્રોનનાકુલ૧૦કેસથઈચૂક્યાછે. સ્વાસ્થ્યમંત્રીસત્યેન્દ્રજૈનેઆમાહિતીઆપીહતી. તેનીસાથેજભારતમાંકુલકેસઓમિક્રોનના૭૭નેવટાવીગયાછે.
૨. બ્રિટનમાંબુધવારે૭૮,૬૧૦કેસનોંધાયાહતા. જાન્યુઆરી૨૦૨૦થીમહામારીશરૂથયાબાદથીઆસર્વોચ્ચઆંકડોરહ્યોછે. અગાઉ૬૮,૦૫૩કેસએકસાથેનોંધાયાહતા.
૩. મહારાષ્ટ્રમાંઓમિક્રોનનાકેસજાન્યુઆરીમાંવધીશકેછે. આમાહિતીએડિશનલચીફહેલ્થસેક્રેટરીડૉ. પ્રદીપવ્યાસેઆપીહતી.
૪. ધડિરેક્ટરઓફઈન્સ્ટિટ્યૂટઓફજિનોમિક્સએન્ડઈન્ટિગ્રેટિવબાયોલોજીડૉ. અનુરાગઅગ્રવાલેજણાવ્યુંકેવાયરસનાનવાવેરિયન્ટનીહાલમાઈલ્ડઅસરજોવામળીરહીછે. ડિસેમ્બરનાઅંતસુધીમાંતેનીઅસરસારીરીતેસમજીશકાશે.
૫. ડબ્લ્યૂએચઓનાચીફસાયન્ટિસ્ટસૌમ્યાસ્વામિનાથનેકહ્યુંકેવિશ્વભરમાંવેક્સિનનુંસમાનવિતરણકરવામાંઆવશેતોજઓમિક્રોનનેફેલાતોરોકીશકાશે.
૬. ગુજરાતનાકોંગ્રેસઅધ્યક્ષજગદીશઠાકોરેબુધવારેકહ્યુંકેભાજપકોરોનાવાયરસનાપીડિતોનોસાચોઆંકડોજાહેરકરીરહ્યોનથી.
૭. ધસેન્ટરઓફડિસીઝકન્ટ્રોલએન્ડપ્રિવેન્શનેકહ્યુંકેઓમિક્રોનનેસ્ટ્રેનદેશનાકુલકેસમાંથી૩ટકાકેસમાંમળીઆવ્યોછે. જ્યારેન્યુયોર્કમાં૧૩ટકાકેસમાંઓમિક્રોનમળ્યોછે.
૮. દક્ષિણઆફ્રિકામાંબુધવારે૨૬૯૭૬કેસમળ્યાહતા. જેણેજૂનોરેકોર્ડ૨૬૪૮૫નોતોડીનાખ્યોહતો.
૯. વ્હાઇટહાઉસનાચીફમેડિકલએડવાઈઝરડૉ. એન્થનીફૌસીએકહ્યુંકેફાઈજર-બાયોએનટેકનાબેડોઝઓમિક્રોનસામેલડવામાંસક્ષમછે.
૧૦. ધયુરોપિયનસેન્ટરફોરડિસીઝપ્રિવેન્શનએન્ડકન્ટ્રોલેબુધવારેકહ્યુંકેવેક્સિનેશનનીઝડપવધારવામાંઆવે.
Recent Comments