લંડન,તા.૨૨
યુરોપસહિતવિશ્વનાઅન્યદેશોમાંઓમિક્રોનવેરિઅન્ટનાકેસઝડપથીવધીરહ્યાછે. આદરમિયાનક્રિસમસપહેલાયુરોપસહિતઅન્યદેશોસંક્રમણનામામલાનેઅટકાવવામાટેનવાનિયમોલાગુકરવાપરવિચારકરીરહ્યાછે. યુરોપમાંઓમિક્રોનઇન્ફેકશનનાકેસમાંભારેવધારોથયોછે. યુરોપઉપરાંતઅમેરિકાઅનેએશિયામાંજાપાનનીસ્થિતિવધુખરાબછે. ન્યૂઝીલેન્ડકોવિડ-૧૯રિસ્પોન્સમિનિસ્ટરક્રિસહિપકિન્સેકહ્યુંકેન્યૂઝીલેન્ડમાંવિશ્વનાસૌથીકડકકોવિડ-૧૯નિયમોલાગુકરવામાંઆવ્યાછે. તોઅન્યદેશોસાથેપોતાનીસરહદોખોલવાનાનિર્ણયપરફેબ્રુઆરીનાઅંતસુધીપ્રતિબંધમૂકવામાંઆવ્યોછે. અમેરિકામાંનોંધાયેલાસંક્રમણનાનવાકેસોમાં૭૩ટકાકેસઓમિક્રોનવેરિઅન્ટ્સસાથેસંબંધિતછે. અમેરિકામાંઆવેરિઅન્ટથીપ્રથમમૃત્યુનોંધવામાંઆવ્યુંછે. દક્ષિણકોરિયા, નેધરલેન્ડ, જર્મની, આયર્લેન્ડસહિતનાઅન્યદેશોએઆંશિકલોકડાઉનઅથવાસંપૂર્ણલોકડાઉનઅથવાસોશિયલડિસ્ટન્સિંગનેલગતાનિયમોલાગુકર્યાછે. થાઇલેન્ડમાંમંગળવારથીવિદેશથીઆવતાનાગરિકોમાટેક્વોરેન્ટીનમાંરહેવુંફરજિયાતકરવામાંઆવ્યુંછે. બ્રિટન, જર્મનીઅનેપોર્ટુગલકોવિડ-૧૯સંબંધિતનિયમોપરવિચારકરીરહ્યાછે. બ્રિટનનાનાણામંત્રીઋષિસુનકઆઅંગેપર્યટનઅનેહોટેલવ્યવસાયથીજોડાયેલાલોકોસાથેવાતકરશે. કારણકેઆલોકોએઓમિક્રોનનાવધતાજતાખતરાવચ્ચેપોતાનાબિઝનેસનેલઈનેસરકારપાસેવધુસહાયતાઆપવાનીમાંગકરીછે. બ્રિટિશવડાપ્રધાનબોરિસજોન્સનેસોમવારેજણાવ્યુંહતુંકેતેઓઓમિક્રોનવેરિઅન્ટનાવધતાસંક્રમણનેરોકવામાટેકેટલાકપગલાંપરવિચારકરીરહ્યાછે. બ્રિટનનાકેબિનેટઓફિસમિનિસ્ટરસ્ટીવબર્કલેએક્રિસમસપહેલાલાગુથનારાકોવિડ-૧૯નિયમોનેલગતાસવાલોપરબીબીસીરેડિયોનેમંગળવારેકહ્યુંકે, અમેકેટલાકઉપાયોવિશેવિચારકર્યોછેપરંતુઅમેડેટાજોઈરહ્યાછીએઅનેતેનાઆધારેકોઈનિર્ણયલઈશું. જણાવીદઈએકેકોરોનાવાયરસનાઓમિક્રોનવેરિઅન્ટનાવધતાસંક્રમણઅનેતેનાથીજોડાયેલાજોખમોનેકારણેવિશ્વભરનાશેરબજારોમાંઘટાડોજોવામળ્યોછે. વાસ્તવમાં, રોકાણકારોનેડરછેકેઓમિક્રોનનાકારણેલોકડાઉનજેવાકડકનિયમોનાઅમલનેકારણેતેનીઅર્થવ્યવસ્થાપરખરાબઅસરપડીશકેછે.
Recent Comments