લોકોહજીપણસાવબેદરકાર

રાજ્યમાંઓમિક્રોનનીએન્ટ્રીવચ્ચેઅમદાવાદ, સુરતઅનેરાજકોટશહેરમાંલોકોમાસ્કવિનાજફરીરહ્યાછે

અમદાવાદ, તા.૫

ગુજરાતમાંઓમિક્રોનવેરિયન્ટનીએન્ટ્રીનોખૌફલોકોમાંરહ્યોનથી. અનેકલોકોહજીપણબેદરકારરીતેવર્તીરહ્યાંછે. ઓમિક્રોનનીદહેશતવચ્ચેઅમદાવાદ, સુરતઅનેરાજકોટમાંલોકોમાસ્કવિનાફરીરહ્યાછે. આજેરવિવારનીરજાઓમાંલોકોબિન્દાસ્તપણેબહારનીકળેલાજોવામળ્યાં. ગુજરાતનામોટાભાગનાશહેરોમાંભીડનાદ્રશ્યોજોવામળ્યાં.

અમદાવાદરેલવેસ્ટેશનપરતંત્રનીબેદરકારીજોવામળીછે. ઓમિક્રોનવેરિયન્ટનાખતરાબાદતંત્રતૈયારહોવાનાદાવાઓપોકળસાબિતથયાછે. તકેદારીનાભાગરૂપેરેલવેસ્ટેશનપરમુકાયેલાટેસ્ટિંગટેબલપરટેસ્ટિંગકીટઅનેફોર્મનાહોવાનેકારણેકર્મચારીઓલાચારજોવામળ્યાંછે. બપોરે૧૨વાગેઅમદાવાદરેલવેસ્ટેશનપરટ્રેનઆવી, પરંતુટેસ્ટિંગકીટઅનેફોર્મનાહોવાનેકારણેમુસાફરોનિશ્ચિન્તથઈનેટ્રેનોમાંપ્રવેશીરહેલાજોવામળ્યાં. તોબીજીતરફ, અન્યરાજ્યોમાંથીઆવતામુસાફરોનાઆડેધડટેસ્ટિંગકરીકીટપુરીકરાઈરહીછે. ઝી૨૪કલાકનાકેમેરાપરતંત્રનીબેદરકારીનાદ્રશ્યોકેદથયા. ૩રાજ્યમાંથીથઈનેગુજરાતઆવેલીટ્રેનનામુસાફરોનાકોરોનાટેસ્ટિંગતોદૂર, પરંતુટેમ્પરેચરચેકકરવાનીપણકોઈયોગ્યવ્યવસ્થારેલવેસ્ટેશનપરજોવાનળી. માત્રકીટછેત્યાંસુધીજરેલવેસ્ટેશનપરકામથાયછે. બપોરે૧૨વાગ્યાબાદ૩વાગેનવીટેસ્ટિંગટીમઆવેછે. ૧૨વાગ્યાબાદજોકોઈપણમુસાફરઅમદાવાદરેલવેસ્ટેશનથીબહારતોતેનેચેકકરવાનીકોઈવ્યવસ્થાનથી. જ્યાંટેસ્ટથાયછેએજખુરશીપરકર્મચારીઓબેસતાદેખાયાછે. યોગ્યવ્યવસ્થાનાઅભાવેકર્મચારીઓપણપરેશાનદેખાયાછે. માસ્કપહેર્યાઅનેમાસ્કનાપહેરવાઅંગેલોકોઅનેકબહાનાબતાવીરહ્યાંછે.  ગુજરાતમાંઓમિક્રોનનીએન્ટ્રીથઈગઈછે, ત્યારેઓમિક્રોનનીઆફતવચ્ચેઅમદાવાદીઓબેદરકારબન્યાછે. રિવરફ્રન્ટપરપણતંત્રદ્વારાસાવચેતીરાખવાઅનેગાઈડલાઈનનુંપાલનકરવાસતતઅપીલકરવામાંઆવીરહીછે. રિવરફ્રન્ટપરલોકોનાટોળાજોવામળ્યા. આદ્રશ્યોજકોરોનાનેઆમંત્રણઆપીશકેછે. આવામાંકોવિડગાઈડલાઈનનુંપાલનકરવુંજરૂરીબન્યુછે.  ઓમિક્રોનનોપહેલોકેસજામનગરમાંઆવતારાજકોટમાંપણભયનોમાહોલજોવામળ્યોછે. પરંતુરાજકોટએસટીડેપોમાંકોરોનાગાઈડલાઈનનાઉલાડીયાકરતાલોકોનજરેપડયાછે. કોરોનાનાબેવર્ષબાદપણલોકોમાંસોશ્યલડિસ્ટન્સનોઅભાવજોવામળ્યો, માસ્કવગરફરતાલોકોજોવામળ્યા.