અમદાવાદ, તા.૭

રાજ્યમાંપોતાનાપ્રશ્નોઅનેમાગણીઓનેલઈઅનેકકર્મીઓઅનેસંગઠનોદ્વારાઅવાર-નવારઆંદોલનોથતાજરહેછે. અમદાવાદસિવિલહોસ્પિટલકેમ્પસમાંઆવેલીબી.જે. મેડિકલકોલેજનાડોક્ટરોઆજથીહડતાળપરઉતર્યાછે. તેમનીઘણાસમયથીચાલતીપોતાનીપડતરમાંગોનેલઈનેતેમણેફરીવારહડતાળશરૂકરીછે. ડોક્ટરોએકહ્યુંહતુંકે, જોઆજેસાંજસુધીમાંઆરોગ્યવિભાગજવાબનહીંઆપેતોઓપીડીસેવાબંધકરવામાંઆવશે. ઓપીડીમાંવહેલીસવારથીઆવેલાદર્દીઓએકલાકોસુધીડોકટરનીરાહજોવામજબૂરબન્યાહોવાનીતકલીફખુદવર્ણવીછે. હડતાળનાકારણેસિવિલમાંવ્યવસ્થાખોરવાઈછે. પીજીનાવિદ્યાર્થીઓનીપ્રવેશપ્રક્રિયાલાંબાસમયથીડીલેથવાનાકારણેરેસિડેન્ટતબીબીપરકામનુંભરણવધ્યુંછે. ડોકટર્સેત્રણથીચારગણીડ્યુટીકરવીપડેછે. એકતરફઓમિક્રોનનોખતરોછેછતાંહાલ૩૦થી૩૫ટકાઘટસાથેડોક્ટરઓએકામકરવુંપડેછે. જોદર્દીઓનીસંખ્યાવધશેતોકેવીરીતેપહોંચીવળાશેતેસૌથીમોટોપ્રશ્નડોકટર્સનોઉભોથવાનોછે. આઉપરાંતઅન્યપડતરમાંગણીઓઅંગેનિરાકરણનઆવેતોદર્દીઓએહાલાકીભોગવવીપડશેતેપણડોકટર્સેસ્પષ્ટકરીદીધુંછે. મંગળવારેસાંજબાદરેસિડેન્ટડોક્ટરોએકોવિડઅનેઇમરજન્સીડ્યુટીપણબંધકરવાનુંએલાનકર્યુંછે. બીજીતરફસિવિલસુપરિટેનડેન્ટડૉ. રાકેશજોષીએજણાવ્યુંકે, નોનક્લિનિકલસ્ટાફનેક્લિનિકલસાઈડમાંમુખ્યમેડિસિન, ઓર્થો, પીડિયાટ્રિક, સ્કિનવિભાગમાંસ્ટાફફાળવ્યોછે. ઓપીડીપરઅસરનાપડેતેનીવ્યવસ્થાકરીછે. જુનિયર્સડોક્ટરોનાપ્રશ્નોનુંનિરાકરણતાત્કાલિકઆવીજશે. સરકારઆબાબતેપૉઝિટિવછે. મનેઆશાછેકે, ૫વાગ્યાપહેલાસરકારહકારાત્મકનિર્ણયલેશે. જુનિયર્સરેસિડેન્ટડોકટરોનીમાંગછેકેનીટપીજીનીપ્રવેશપ્રક્રિયાઝડપથીકરવામાંઆવે.પીજીનીપ્રવેશપ્રક્રિયાનથતા૩૫ટકાડોકટરોનીઅછતછે, જેનાકારણેજુનિયર્સરેસિડેન્ટડોક્ટરોપરકામનુંભારણખુબજવધીગયુંછે. તબીબોનીમાગછેકેજ્યાંસુધીપીજીનીપ્રવેશપ્રક્રિયાનાથાયત્યાંસુધીનોનએકેડેમિકજુનિયર્સડોકટરોનીભરતીકરવામાંઆવે. આઉપરાંતસિનિયરરેસિડેન્ટશિપનેબોન્ડેડસમયગાળામાંગણવામાગકરીછે. સુપરસ્પેશિયાલિટીરેસિડેન્ટડોક્ટરમાટેસળંગબોન્ડપદ્ધતિલાગુકરવામાગછે. બોન્ડેડડોકટરોનીનિમણૂકઅનેકામનીફાળવણીસ્પેશિયાલિટીમુજબકરવાનીપણજુનિયરતબીબોનીમાગછે.