(એજન્સી)                                                                તા.૨૨

કોરોનાવાયરસનોઓમિક્રોનવેરિયન્ટજ્યારેસમગ્રદુનિયામાંઝડપથીફેલાઇરહ્યોછેત્યારેવૈજ્ઞાનિકોવેક્સિનદ્વારાજેરક્ષણમળેછેતેનેતોડવાનીઓમિક્રોનમાંક્ષમતાછેકેકેમતેમજગંભીરરોગઆપવાનીતેનીક્ષમતાઅંગેસંશોધનકરીરહ્યાંછે. ૨૪, નવે. વિશ્વઆરોગ્યસંઘનેઓમિક્રોનવેરિયન્ટઅંગેનાસૌપ્રથમડેટાઆપવામાંઆવ્યાંહતાંપરંતુમોટાભાગનાઅભ્યાસોસૂચવેછેકેઆઉનાળેભારતમાંઘાતકીબીજીલહેરસર્જનારડેલ્ટાવેરિયન્ટકરતાંતેવધુસંક્રામકછે. વિશ્વઆરોગ્યસંઘેજણાવ્યુંછેકેઅગાઉનાવેરિયન્ટમાંક્યારેયજોવાનથીમળીએઝડપેઓમિક્રોનફેલાઇરહ્યોછે. અનેકયુરોપિયનદેશોયુકે, ઓસ્ટ્રેલિયાઅનેઅમેરિકામાંદરરોજસૌથીવધુકેસોસામેઆવીરહ્યાંછે. વિશ્વઆરોગ્યસંઘેશનિવારેજણાવ્યુંહતુંકેઓમિક્રોનહવેદુનિયાના૮૯દેશોફેલાઇગયોછેઅનેહજુફેલાવાનુંચાલુછે. નેધરલેન્ડ૧૪જાન્યુ. સુધીઓમિક્રોનસામેકડકલોકડાઉનપણલાગુકરીદીધુંછે. જ્યાંથીઓમિક્રોનવેરિયન્ટનીઉત્પત્તિથઇછેતેદ.આફ્રિકામાંરોજના૩૦૦કેસઆવતાંહતાંતેહવેરોજના૨૬૦૦૦થી૨૮૦૦૦કેસઆવવાલાગ્યાંછે. ૯૮ટકાજીનોમસિક્વન્સસેમ્પલમાંછે. ઓમિક્રોનનીતીવ્રતાઅંગેવિરોધાભાસીપુરાવાઓમળીરહ્યાંછે. યુનિવર્સિટીહોંગકોંગનાઅભ્યાસઅનુસારઓમિક્રોનડેલ્ટાવેરિયન્ટકરતાંશ્વસનતંત્રનામાર્ગમાં૭૦ગણીવધુઝડપથીફેલાયછે. જોકેહોંગકોંગમાંસ્કૂલઓફપબ્લિકહેસ્થખાતેનામુખ્યસંશોધકઅનેએસોસિએટપ્રો.ડો. માઇકલચાનચીવાયઅનેઝ્રજીૈંઇઇન્સ્ટીટ્યૂટઓફજીનોમિક્સએન્ડઇન્ટિગ્રેટીવબાયોલોજીનાડાયરેક્ટરડો.અનુઅગ્રવાલકહેછેકેઆઆવાયરસછેસંક્રામકછેપરંતુતેનીઅસરએટલીબધીતીવ્રજોવામળશેનહીં. પરંતુલંડનનીઇમ્પિરીયલકોલેજનાઅભ્યાસમાંએવુંબહારઆવ્યુંછેકેઓમિક્રોનડેલ્ટાથીઓછોતીવ્રછેએવાકોઇપુરાવાનથી. એવાપણપુરાવાઆવીરહ્યાંછેકેઓમિક્રોનઅગાઉજેમનેકોરોનાથઇગયોહોયઅનેઆવીવ્યક્તિઓમાંજેઇમ્યુનિટીપેદાથઇહોયતેનેતોડીપાડવાસક્ષમછે. અથવાતોવેક્સિનદ્વારાજેઇમ્યુનિટીઆવીહોયછેતેનેપણઓમિક્રોનવેરિયન્ટતોડીશકેતેમછે. ઓમિક્રોનનેકારણેહોસ્પિટલમાંદાખલથવાનોઅનેમૃત્યુનોદરઘણોનીચોછેતેમછતાંનિષ્ણાતોકરેછેકેઆપણેઓમિક્રોનસામેગાફેલરહેવાનીજરુરનથી. આપણેસતર્કરહીનેતમામપ્રોટોકોલનુંપાલનકરવાનીજરુરછે. ભારતમાંઓમિક્રોનનામોટાભાગનાકેસોઆંતરરાષ્ટ્રીયપ્રવાસનોઇતિહાસધરાવનારાલોકોપુરતાસિમિતછેઅનેતેનાથીહળવુંસંક્રમણથાયછેતેવુંઆરોગ્યમંત્રાલયનાસંયુક્તસચિવલવઅગ્રવાલેજણાવ્યુંહતું.  મહારાષ્ટ્રમાંઓમિક્રોનના૪૦થીવધુકેસઆવ્યાંછેપરંતુઆનવાવેરિયન્ટનેકારણેકોઇનેપણહોસ્પિટલનાઆઇસીયુમાંદાખલકરવાપડ્યાનથી. કોઇપણદર્દીનાફેફસાપરતેનીઅસરથઇનથી. પરંતુ૪૦માંથી૨૭કેસમાંકોઇલક્ષણોનહતાજ્યારેબાકીનાકેસમાંહળવાલક્ષણોજોવામળ્યાંહતાં.