(એજન્સી)                                     હૈદરાબાદ , તા.૯

સાઉથઆફ્રિકામાંકોરોનાવાયરસનોનવોવેરિયન્ટઓમિક્રોનમળ્યાનેએકમહિનાનોસમયથઈગયોછે. હવેઓમિક્રોનમાંથીબેવંશબીએ.૧અનેબીએ.૨બન્યાછે. જોકે, હેલ્થએક્સપર્ટ્‌સનુંમાનવુંછેકે, આનવાવેરિયન્ટથીગભરાવાનીજરુરનથી. આસાથેમહત્વનીવાતએછેકે, ઓમિક્રોનઆફ્રિકાનાદેશોમાંદેખાતાઅલગ-અલગદેશોએપોતાનીફ્લાઈટ્‌સનાત્યાંઆવા-ગમનપરરોકલગાવીદીધીછે. આમછતાંઓમિક્રોનનાલીધેકોઈદર્દીમાંગંભીરલક્ષણોદેખાયાહોવાનુંહજુસુધીસામેઆવ્યુંનથી. સાઉથઆફ્રિકામાં૮નવેમ્બરેઓમિક્રોનવેરિયન્ટ (બી.૧.૧.૫૨૯) હોવાનીપુષ્ટીથયાબાદતેદુનિયાના૩૪દેશોમાંફેલાઈગયોછે. એક્સપર્ટ્‌સજણાવેછેકેઓમિક્રોનવેરિયન્ટવધુબેવંશોમાંવિભાજિતથયોછે, જોકેઆમથવાથીગભરાવાનીજરુરનાહોવાનુંપણએક્સપર્ટ્‌સજણાવીરહ્યાછે. આજરીતેડેલ્ટાવેરિયન્ટ (બી.૧.૬૧૭) બેભાગમાંવિભાજિતથયોહતો, જેપછીત્રીજોભાગડેલ્ટાપ્લસથયોહતો. આપછીતેના૧૦૦ભાગપડ્યાહતા. જોકે, આવિભાજનનીલોકોપરકોઈગંભીરઅસરનહોતીથઈ. ઓમિક્રોનવેરિયન્ટનાવિભાજનઅંગેનવીદિલ્હીનાઈન્સ્ટિટ્યુટઓફજીનોમિક્સએન્ડઈન્ટેગ્રેટિવબાયોલોજીનાવૈજ્ઞાનિકેકરેલાટિ્‌વટમાંજણાવ્યુંહતુંકે, ઓમિક્રોનવેરિયન્ટબેવંશબીએ.૧અનેબીએ.૨માંવિભાજિતથયોછે, અનેબીએ.૨લગભગ૨૪મ્યુટેશનસાથેનવાઆઉટલેયરનોસમાવેશકરશે. નોંધનીયછેકે, આપહેલારાજસ્થાનનાજયપુરમાંઓમિક્રોનવેરિયન્ટથીપીડાતાદર્દીઓનીસારવારકરીરહેલાડૉક્ટરોએજણાવ્યુંહતુંકે, હજુસુધીકોઈએવાલક્ષણોદર્દીઓમાંદેખાયાનથીકેજેનાકારણેઓમિક્રોનથીડરવાનીજરુરજણાય. આવેરિયન્ટઝડપથીફેલાયછેપરંતુતેડેલ્ટાવેરિયન્ટજેટલોભયાનકસાબિતનથીથયો. આસિવાયદુનિયામાંહજુઓમિક્રોનથીકોઈદર્દીનીતબિયતવધારેલથડીહોયકેમૃત્યુથયુંહોયતેવીપણઘટનાબનીનથી. આમછતાંકોરોનાથીકેનવાવેરિયન્ટથીબચાવમાટેકોરોનાગાઈડલાઈન્સનુંપાલનકરવાનીસલાહએક્સપર્ટદ્વારાઆપવામાંઆવીરહીછે. ડબલ્યુએચઓદ્વારાપણજણાવવામાંઆવ્યુંછેકેઓમિક્રોમવાયરસથીપીડિતદર્દીઓમાંઅગાઉનાડેલ્ટાવેરિયન્ટજેવીગંભીરતાજોવામળીનથી. આમછતાંસાવધાનીરાખવીજરુરીછે. ભારતમાંઓમિક્રોમવેરિયન્ટનાકેસ૨૦નેપારકરીગયાછેજેમાંથીસૌથીવધારેમહારાષ્ટ્રમાં૧૦કેસછેઅનેરાજસ્થાનમાં૯આસિવાયગુજરાતમાંએકકેસનોંધાયોછે.