(એજન્સી)                            તા.૩

ધવાયરનાઅહેવાલનેટાંકીનેAIMIMના વડાઅસદુદ્દીનઓવૈસીએગુરુવારે૨. ડિસે. લોકસભામાંપ્રશ્નોત્તરકાળદરમિયાનજણાવ્યુંહતુંકે૧૬, રાજ્યોના૫૦૦૦૦કરતાંવધુમદ્રેસાશિક્ષકોનેછેલ્લાપાંચવર્ષથીતેમનાપોતાનાપૂરાપગારમળતાંનથી. તેમણેઆમાટેઆયોજનાનાસરળસંચાલનમાટેરાજ્યસરકારોનેનાણાભંડોળનોહિસ્સોરિલીઝનહીંકરવાબદલકેન્દ્રસરકારનેદોષિતગણાવીહતી. તેનાપરિણામેઉ.પ્ર. જેવારાજ્યોમાંમદ્રેસાનાશિક્ષકોનેમાસિકરૂા.૩૦૦૦જેટલીસાવનજીવીરકમમળેછેએવુંધવાયરનારિપોર્ટનેટાંકીનેઓવૈસીએલોકસભામાંજણાવ્યુંહતું. હૈદરાબાદનાસાંસદેએવોઆક્ષેપકર્યોહતોકેકેન્દ્રસરકારમદ્રેસાઆધુનિકરણયોજનાનાઅમલનાસંદર્ભમાંસાવઢીલોઅભિગમઅપનાવીરહીછે. આયોજનાહેઠળ૧૬રાજ્યોમાં૫૦૦૦૦શિક્ષકોનીનિયુક્તિથઇછેજેમાંઉ.પ્ર., છત્તીસગઢ, મ.પ્ર., બિહારઅનેઝારખંડનોપણસમાવેશથાયછે. ધવાયરદ્વારામદ્રેસાનીસમસ્યાઓપરવ્યાપકઅહેવાલોરજૂકરવામાંઆવ્યાંહતાંઅનેજણાવાયુંહતુંકેમદ્રેસામોર્ડનાઇઝેશનસ્કિમનોઅમલજોઇએતેવોથતોનથી. મદ્રેસાઆધુનિકરણયોજનાનાઅમલનીજેનાપરજવાબદારીછેએવાલઘુમતીબાબતોનામંત્રાલયસામેપાંચસવાલોતાકીનેઓવૈસીએએજાણવામાગ્યુંહતુંકેકેન્દ્રદ્વારાતેનાહિસ્સાનુંનાણાભંડોળનહીંછોડવાનાકારણેશુંછેલ્લાપાંચવર્ષથીશિક્ષકોનેપગારોમળ્યાંનથી ? તેનાજવાબમાંલઘુમતીબાબતોનાપ્રધાનમુખ્તારઅબ્બાસનકવીએજણાવ્યુંહતુંકે૨૦૧૬-૧૭થી૨૦૨૦-૨૧નાપાંચવર્ષદરમિયાનમદ્રેસા-લઘુમતીઓમાટેશિક્ષણપૂરુંપાડવાનીયોજના (એસપીઇએમએમ) હેઠળશાળાશિક્ષણઅનેસાક્ષરતાવિભાગ, શિક્ષણમંત્રાલયદ્વારારૂા.૫૨૦.૫૪કરોડનુંકુલભંડોળરિલીઝકરાયુંહતુંજેમાંશિક્ષકોનામાનદવેતનનોપણસમાવેશથાયછે. નકવીનાજવાબમાંમદ્રેસામોર્ડનાઇઝેશનટીચર્સએસોસિએશનનાપ્રમુખએઝાઝઅહેમદેધવાયરનેજણાવ્યુંહતુંકેસરકારદ્વારારિલીઝકરવામાંઆવતુંનાણાભંડોળમદ્રેસાનીજરૂરિયાતનેપહોંચીવળવામાટેઅપર્યાપ્તછે. રૂા.૨૬૬કરોડએતોએકલાયુપીરાજ્યનીવાર્ષિકજરૂરિયાતછે. જોઆપણેતમામરાજ્યગણીએતોઆમાગણીવાર્ષિકરૂા.૫૦૦થીરૂા.૬૦૦કરોડનીઊભીથાયછે.