આપહેલાટિકૈતેહૈદરાબાદનાસાંસદઅસદુદ્દીનઓવૈસીનેભાજપના

કાકાગણાવીનેતેમનાપરનિશાનસાધ્યુંહતું, તેમણેઓવૈસીપરCAAના

કાયદાનેરદકરવાનીમાગણીમાટેવળતોપ્રહારકર્યોહતો

 

(એજન્સી)                                                         હૈદરાબાદ, તા.ર૬

ભારતીયકિસાનયુનિયન (બીએયુ)નાઅગ્રણીનેતારાકેશટિકૈતેગુરૂવારેએઆઈએમઆઈએમનારાષ્ટ્રીયપ્રમુખઅસદુદ્દીનઓવૈસીપરઅનેતેમનીપાર્ટીઓલઈન્ડિયામજલીસ-એ-ઈત્તેહાદુલમુસ્લિમીનનેભારતીયજનતાપાર્ટી (ભાજપ)ની ‘બીટીમ’ગણાવીહતી. ખેડૂતઆંદોલનનીવર્ષગાંઠપરહૈદરાબાદનાધરણાચોકખાતે ‘મહાધરણા’નેસંબોધનકરતાટિકૈતેઓવૈસીપરઆકરાપ્રહારકર્યાઅનેલોકોનેકહ્યુંકેતેમનેરાજ્યસાથે ‘બાંધી’રાખવામાંઆવેજેથીતેઓબહારજઈશકેનહીં. રાકેશટિકૈતેકહ્યુંહતુંકેતમારોતેએકજેબાકવાળોબળદજેનેભાજપનીસહાયમાટેતમેબેલગામમાંછોડીદીધોછેતેનેઅહીંજબાંધીનેરાખો. તેદેશમાંબીજેપીનોસૌથીમોટોમદદગારછે. તેનેઅહીંથીબહારજવાદેશોનહીં. તેબીજુંકાંઈબોલતોહોયછેઅનેતેનોહેતુબીજોકંઈકહોયછે. તેનેઅહીંયાજબાંધીનેરાખોતેનેહૈદરાબાદઅનેતેલંગાણાનીબહારજવાદેશોનહીં.  જોતેત્યાંજાયછે, તોતેભાજપનીમદદકરશે. આવાતઆખોદેશજાણેછે. તેનેરોકીનેરાખોતોલગામવગરનોબળદછે. નિવેદનકંઈકબીજાજઆપેછેઅનેતોડફોડનાકામકરાવતોહોયછે. બંને ‘એ’અને ‘બી’ટીમોછે. દેશનીજનતાઆવાતનેસારીરીતેજાણેછે. આપહેલાંટિકૈતેહૈદરાબાદનાસાંસદઅસદુદ્દીનઓવૈસીનેભાજપનાકાકાગણાવીનેતેમનાપરનિશાનસાધ્યુંહતું. તેમણેઓવૈસીપરસીએએનાકાયદાનેરદકરવાનીમાંગમાટેવળતોપ્રહારકર્યોહતો. તેમજટિકૈતેઓવૈસીપરઆરોપલગાવ્યોહતોકેભાજપસાથેતેમનીસાંઠગાંઠછે. તેમણેકહ્યુંહતુંકેઅસદુદ્દીનઓવૈસીઅનેભાજપવચ્ચેકાકા-ભત્રીજા’નોસંબંધછે. રાકેશટિકૈતેકહ્યુંહતુંકેકૃષિકાયદાનેપરતલેવાએહારકેજીતનથી. આંદોલનત્યાંસુધીચાલશે. જ્યાંસુધીએમએસપીઅંગેકાયદાબનાવવામાંઆવેનહીં. ટિકૈતેમાંગકરીહતીકેકેન્દ્રીયગૃહરાજ્યમંત્રીઅજયટેનીનેતેબરતરફકરવામાંઆવે. તેમજએમએસપીગેરંટીકાયદોબનવોજોઈએ. ટિકૈતેવધુમાંકહ્યુંકેખેડૂતોનાબીજાઅન્યમુદ્દાઓપણછેજેનાપરવાતચીતથવીજોઈએ.  આઉપરાંતઆંદોલનમાંજેખેડૂતોશહીદથઈગયાઅથવામૃત્યુપામ્યાછેતેમનાસ્મારકબનાવવામાંઆવે.