સિડની, તા.૧૭

ભારતનીદીકરીસ્મૃતિમંધાનાએબુધવારેમહિલાબિગબેશલીગમાંઈતિહાસસર્જ્યોછેતેણેપ૭બોલમાંબીબીએલમાંપોતાનીપ્રથમસદીફટકારી. આસાથેજતેમહિલાઓનીઆલીગમાંસદીફટકારનારીપ્રથમભારતીયક્રિકેટબની. સિડનીથંડરમાટેરમનારીમંધાનાએમેલબોર્નરેનેગેડ્રસવિરૂદ્ધ૧૭૬રનનાલક્ષ્યાંકનેપીછોકરતાઆસિદ્ધિમેળવી. જોકેતેનીઅણનમ૧૧૪રનનીઈનિંગપણટીમનેવિજયઅપાવીશકીનહીં. રેનેગેડ્રસેચારરનનીઆમેચજીતીલીધી. થંડરનેઅંતિમઓવરમાંવિજયમાટે૧૩રનનીજરૂરહતીપણભારતીયકપ્તાનહરમનપ્રીતકૌરેઘાતકબોલિંગકરતાંઅંતિમઓવરમાંમંધાનાઅનેતાહિલાવિલ્સનનેએકપણચોગ્ગોમારવાદીધોનહીંપરિણામએઆવ્યુંકે, સ્મૃતિમંધાનાનીટીમનોપરાજયથયોજ્યારેહરમનપ્રીતનીટીમવિજેતાબની. આપરાજયનીસાથેજથંડરનીટીમપ્લેઓફનીસ્પર્ધામાંથીબહારથઈગઈછે.