(એજન્સી) નવીદિલ્હી, તા. ૧૮
ભારતને૧૯૪૭માંમળેલીઆઝાદીનેભીખગણાવનારીવિવાદાસ્પદઅભિનેત્રીપરકોંગ્રેસનાનેતાશશીથરૂરેઆકરાપ્રહારકરતાંજણાવ્યુંકે, કંગનારનૌતેઇતિહાસવાંચવાનીજરૂરછેઅનેતેનીપાસેકોઇસમજનથી. એકઇન્ટરવ્યૂદરમિયાનશશીથરૂરેકહ્યુંકે, કંગનારનૌતદ્વારાઅંગ્રેજોપાસેથીભીખમાગનારાસ્વતંત્રતાઆંદોલનવિશેવાતકરવુંહાસ્યાસ્પદહતું. થરૂરેજણાવ્યુંકે, મનેલાગેછેકે, તેણેથોડોઘણોઇતિહાસવાંચવોજોઇએ. મનેનથીલાગતુકેતેનેકાંઇસમજછે, કમનસીબેજોતેખરેખરવિચારેછેકે, મહાત્માગાંધીભીખમાગવાનાલક્ષ્યાંકસાથેબહારજતાંહતાંજ્યારેતેઓઅત્યંતગૌરવાંવિતઅનેવિશિષ્ટવ્યક્તિહતાજેમણેઅંગ્રેજોનેબતાવ્યુંકેતમારોકાનુનઅન્યાયપૂર્ણછેઅનેહુંતેનેતોડીરહ્યોછું. તમેઇચ્છતાહોવતોમનેમારો, હુંતમારીસજામાટેતૈયારછું. શુંઆભીખારીનુંકૃત્યછે. મારોકહેવાનોઅર્થએછેકે, તેમનામાટેઅંગ્રેજોપાસેઆઝાદીનીભીખમાગવાજેવાશબ્દનોઉપયોગકરવોપણહાસ્યાસ્પદછેજ્યારેવાસ્તવમાંઆજબરજસ્તસાહસ, નૈતિકસત્યનિષ્ઠાઅનેસંભાળવામાંમહાનદૃઢતાઅનેલોકોનેદેખાડવાનીશક્તિનીવાતહતી. અસુરક્ષિતરહીનેતમારાપરલાઠીઓનોવરસાદથવાનીકલ્પનાકરીજુઓ. અહિંસકઆંદોલનમાંલાલાલાજપતરાયમાથામાંલાઠીલાગવાથીમોતનેભેટ્યાહતા. અહીંકોઇનેગોળીમારવીઅનેફરીવારગોળીમારવામાટેબંદૂકલાવવાકરતાંવધુસાહસનીજરૂરહોયછે. તાજેતરમાંજપદ્મશ્રીએવોર્ડમેળવનારીકંગનારનૌતેમહાત્માગાંધીવિશેટિપ્પણીકરતાંભારેટીકાઓનોસામનોકરીરહીછેતેમછતાંહજુપણતેવંઠેલરીતેપોતાનીવાતપરઅડગછે.
Recent Comments