ભૂજ, તા.૨૫
કચ્છમાં તા.૨૫-૬ના રોજ પણ ભૂંકપના બે આંચકા નોંધાયા હતા. તા.૨૫-૬ના વહેલી પરોઢે ૩.૧૮ મિનિટે ૧.૪ની તીવ્રતાનો ભૂંકપના આંચકો આવ્યો હતો. સવારે ૫.૫૦ મિનિટે પણ ૨.૧ની તીવ્રતાનો ભૂંકપનો બીજો આંચકો નોંધાયો હતો. ભૂંકપના આ બંને આંચકાનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છમા ભચાઉ પંથક રહ્યું હતું.