(એજન્સી) તા.૮
કાલે ગાઝાપટ્ટીના પુનઃનિર્માણ માટે કતારની સમિતિએ આગામી તટીય ક્ષેત્રમાં ૧૦૦૦૦૦થી વધુ ગરીબ પરિવારોને ૧૦૦ ડોલરનું વિતરણ શરૂ કર્યું.
સમિતિના અધ્યક્ષ એક રાજદ્વારી મોહમ્મ્દ અલ-ઈમાદીએ એક નિવેદનમાં જણાવ્યું કે ચૂકવણી ગાઝામાં સરકારી મંત્રાલયોના સહયોગથી કરવામાં આવી રહી છે. વિતરણ પ્રક્રિયા, લાભાર્થીઓને કોરોનાથી જેટલું સંભવ હોય તેટલું બચાવવા માટે અનુશંસિત સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખવામાં આવશે. ર૦૧૮ પછીથી ખાડી રાજ્ય ગાઝામાં ગરીબ પરિવારને ગ્રાન્ટ આપી રહ્યા છે. જે એન્કલેવમાં ઈઝરાયેલ અને પ્રતિરોધ સમૂહોની વચ્ચે સંઘર્ષ વિરામની સમજ હેઠળ છે. જે ર૦૦૭ના મધ્યથી એક સખ્ત ઈઝરાયેલી ઘેરાબંધી હેઠળ રહે છે.
Recent Comments