ઓસ્ટ્રેલિયનકપ્તાનનીસોશિયલમીડિયાપરજોરદારપ્રશંસા
હોબાર્ટ,તા.૧૭
ઓસ્ટ્રેલિયાએઈંગ્લેન્ડનેપમેચોનીટેસ્ટસિરીઝમાં૪-૦થીહરાવીએશીઝસિરીઝપોતાનાનામેકરીલીધીછેસિરીઝજીત્યાબાદઓસ્ટ્રેલિયનટીમએશીઝટ્રોફીસાથેઉજવણીકરવાલાગીપણઆદરમ્યાનઓસીકપ્તાનપેટકમિન્સેએવુંકામકર્યુંજેનાથીતેણેબધાનુંદિલજીતીલીધુઅનેતેનાઆકામનીસોશિયલમીડિયાપરલોકોઘણીપ્રશંસાકરીરહ્યાછે. જયારેટ્રોફીજીત્યાબાદપૂરીઓસ્ટ્રેલિયનટીમઉજવણીકરવાજઈરહીહતી. ત્યારેટીમનોઓપનીંગબેટસમેનઉસ્માનખ્વાજાપાછળહટીગયોકારણકેટીમનાબાકીખેલાડીશેમ્પેઈનનીબોટલખોલીઆજીતનીઉજવણીકરવામાગતાહતા. પણજયારેટીમનાકપ્તાનપૈટકમિન્સેખ્વાજાનેએકબાજુદુરઉભેલોજોયોતોતેણેસાથીખેલાડીઓનેશેમ્પેઈનનીબોટલનીચેમૂકીદેવાકહ્યુંઅનેઉસ્માનખ્વાજાનેઉજવણીકરવામાટેબોલાવ્યોપછીપૂરીઓસ્ટ્રેલિયનટીમેએશીઝસિરીઝજીતવાનીઉજવણીકરીબાદમાંઉસ્માનખ્વાજાએખેલાડીઓસાથેફોટોપણપડાવ્યો. કમિન્સનાઆકામનીલોકોસોશિયલમીડિયાપરઘણીપ્રશંસાકરીરહ્યાછે. કમિન્સેકહ્યુંકેઅમારીટીમમાંઅનેકપ્રકારનાલોકોછેઅનેતમેતેમનીસાથેઉજવણીકરવામાંગોછે. તમેએસુનિશ્ચિતકરવામાગોછેકેદરેકજણપોતાનેસહજઅનુભવેઆફકતએકએવીજક્ષણહતી. તેણેકહ્યુંકેખેલાડીતેસમયેસારામૂડમાંહતામારેએસુનિશ્ચિતકરવુંહતુંકેઅમારીટીમનાબધાખેલાડીએકસાથેફોટામાંહોય.
Recent Comments