(એજન્સી)            નવીદિલ્હી, તા.૧૭

કર્ણાટકનાઉડુપીમાંસરકારીમહિલાેઁંકોલેજમાંત્રણઅઠવાડિયાપછીપણહજુસુધીમહિલાવિદ્યાર્થીઓનેહજુપણ ‘હિજાબપહેરવા’માટેવર્ગખંડમાંપ્રવેશવાનીમંજૂરીઆપવામાંઆવીનથી. છવિદ્યાર્થિનીઓને૩૧ડિસેમ્બર, ૨૦૨૧થીઆકોલેજદ્વારા ‘ગેરહાજર’તરીકેચિહ્નિતકરવામાંઆવેછે. તેમનામાતા-પિતાએઆમુદ્દાવિશેવાતકરવામાટેકોલેજનોસંપર્કકર્યોહતો, પરંતુઆચાર્યરૂદ્રગૌડાએઆબાબતેકોઈપણચર્ચાકરવાનોઈન્કારકર્યોહતો. હિન્દુસ્તાનગેઝેટનાઅહેવાલમાંજણાવાયુંહતુંકે,  સીએફઆઈઅનેગર્લ્સઈસ્લામિકઓર્ગેનાઈઝેશન (જીઆઈઓ)એઆમામલાનેઉકેલવામાટેકોલેજસત્તાવાળાઓઅનેજિલ્લાકલેક્ટરનોસંપર્કકર્યોહતો. જોકે, વિદ્યાર્થિનીઓનેહજુપણવર્ગખંડમાંપ્રવેશનીમંજૂરીઆપવામાંઆવીનથી. ઝ્રહ્લૈંરાજ્યસમિતિનાસભ્યમસૂદેહિન્દુસ્તાનગેઝેટનેજણાવ્યુંહતુંકે, વિદ્યાર્થિનીઓનેધમકાવવામાંઆવીહતીઅનેતેઓછેલ્લા૧૫દિવસથીક્લાસમાંહાજરીઆપીશકતીનથીતેવોપત્રલખવામાટેતેમનાપરદબાણકરવામાંઆવ્યુંહતું. ઉપરાંતઆચાર્ય, લેક્ચરર્સએઆછોકરીઓનેધમકીઆપીહતીકેજોતેઓઆપત્રનહીંલખે, તોઅમનેખબરછેકે, આકેવીરીતેલખવું. આવામાનસિકત્રાસનેકારણેએકવિદ્યાર્થિનીબીમારપડીગઈહતી. કોલેજડેવલપમેન્ટકમિટીનાઉપાધ્યક્ષયશપાલસુવર્ણાએડેક્કનહેરાલ્ડનેજણાવ્યુંહતુંકે, કોલેજમાં૧૫૦થીવધુમહિલાઓઅભ્યાસકરેછેજેઓલઘુમતીસમુદાયનીછેતેમાંથીકોઈએકોઈમાગણીકરીનથી.  આછોકરીઓજેકેમ્પસફ્રન્ટઓફઈન્ડિયા (ઝ્રહ્લૈં)નીસભ્યછેતેઓઆવોવિવાદઊભોકરીરહીછે. કોલેજનાપોતાનાનિયમો, શરતોઅનેશિસ્તઅંગેનીપ્રક્રિયાઓછે. શિક્ષણમાંસમાનતાવાદીઅભિગમપ્રદાનકરવામાટેગણવેશદાખલકરવામાંઆવ્યોછે. કારણકે, કોલેજમાંઘણીગરીબમહિલાઓપણઅભ્યાસકરેછે. જોતેમનીઆમાંગઆજેપૂરીકરીએતોતેઓકદાચકેમ્પસમાંનમાઝપઢવાનીબીજીમાંગપણઊઠાવશે. પીએફઆઈનારાજ્યમહાસચિવનાસિરપાશાએઅખબારનેજણાવ્યુંહતુંકે, આઘટનાએઆપણાબંધારણમાંસમાવિષ્ટધાર્મિકસ્વતંત્રતાછીનવીલીધીછે. જેરીતેહિંદુવિદ્યાર્થીઓબિંદીલગાવેછેઅનેખ્રિસ્તીસાધ્વીઓહેડડ્રેસપહેરેછે, તોપછીમુસ્લિમવિદ્યાર્થિનીઓનેતેમનામાથાપરસ્કાર્ફપહેરવાનીછૂટહોવીજોઈએ. ધહિન્દુઅનુસાર, ઉડુપીનાધારાસભ્યઅનેકોલેજવિકાસસમિતિનાઅધ્યક્ષકે. રઘુપતિભટે૧જાન્યુઆરીએ૧૦૦૦થીવધુવિદ્યાર્થીઓનાવાલીઓસાથેબેઠકયોજીહતીઅનેજણાવ્યુંહતુંકે, કોલેજતેનાયુનિફોર્મકોડચાલુરાખશે, જેમાંબુરખાનોસમાવેશથાયછે. આસમિતિદ્વારાનક્કીકરવામાંઆવેલછે. પ્રિ-યુનિવર્સિટીડિપાર્ટમેન્ટમારૂતિનાડેપ્યુટીડાયરેક્ટરપણઆબેઠકમાંહાજરરહ્યાહતા. છવિદ્યાર્થિનીઓમાંથીએકનામાતા-પિતાએદૈનિકનેજણાવ્યુંહતુંકે, તેઓતેમનીપ્રથાઓસાથેસમાધાનકરીશકતાનથીઅનેતેઓતેમનીપુત્રીનેઅન્યકોલેજમાંપ્રવેશઅપાવશે. વિદ્યાર્થિનીઓએદૈનિકનેએમપણજણાવ્યુંહતુંકે, કોલેજતેમનેબેરીઅનેઉર્દૂમાંવાતોકરતાંઅટકાવીરહીછે. જોકે, કોલેજમેનેજમેન્ટેઆઆરોપોનેનકારીકાઢ્યાહતા.