(એજન્સી) તા.૧૩
કર્ણાટકનાબેલાગાવીમાંશનિવારેબપોરેએકચર્ચમાંઘૂસીગયેલાએકકટ્ટરવાદીવ્યક્તિએપાદરીનોપીછોકર્યોહતો. આવ્યક્તિઝ્રઝ્ર્ફફૂટેજમાંચર્ચનાઈન્ચાર્જફાધરફ્રાન્સિસડિસોઝાપાસેહાથમાંએકહથિયારસાથેદેખાઈરહ્યોછે. જ્યારેપાદરીનેતેનીજાણથાયછે, ત્યારેતેખસીજાયછે. આસશસ્ત્રઘૂસણખોરભાગીજતાપહેલાથોડોસમયમાટેફાધરડિસોઝાનોપીછોકરેછે. એવુંપણજોવામળેછેકેતેવ્યક્તિતેનીસાથેએકવાયરલઈજાયછે, જોકેતેશામાટેલઈગયોતેસ્પષ્ટથયુંનથી. આઘટનાબેલાગવીમાંવિધાનસભાનાશિયાળુસત્રનાએકદિવસપહેલાબનીહતી. આવર્ષે, એસેમ્બલીમાંધર્મપરિવર્તનપરપ્રતિબંધમૂકતાબિલપરવિચારકરવામાંઆવશે, જેનોવિપક્ષઅનેખ્રિસ્તીસંગઠનોદ્વારાવિરોધકરવામાંઆવ્યોછે. રવિવારેબનેલીઆઘટનાઅંગેપોલીસફરિયાદબાદચર્ચમાંસુરક્ષાબંદોબસ્તગોઠવીદેવામાંઆવ્યોછેઅનેતપાસશરૂકરવામાંઆવીછે. એનડીટીવીનાઅહેવાલમુજબ, એકવરિષ્ઠપોલીસઅધિકારીએદાવોકર્યોહતોકે, ચર્ચનીઆસપાસસુરક્ષાકવચગોઠવવામાંઆવ્યુંછે. અમારીપાસેસર્વેલન્સફૂટેજછેઅનેતપાસચાલીરહીછે. આવર્ષનાસપ્ટેમ્બરમાં૩૦હિંદુધાર્મિકનેતાઓસાથેનીબેઠકબાદ, કર્ણાટકનામુખ્યપ્રધાનબસવરાજએસબોમાઈએજણાવ્યુંહતુંકેરાજ્યમાંટૂંકસમયમાંધર્મપરિવર્તનપરપ્રતિબંધમૂકતોકાયદોબનશેઅનેવહીવટીતંત્રઅન્યરાજ્યોમાંસમાનકાયદાઓપરવિચારકરીરહ્યુંછે. વિરોધપક્ષકોંગ્રેસેઆકાર્યવાહીનોવિરોધકર્યોછે. રાજ્યપક્ષનાવડાડીકેશિવકુમારેકહ્યુંછેકેઆબિલનોહેતુખ્રિસ્તીઓનેલક્ષ્યબનાવવાનોછેઅનેતેરાજ્યમાંરોકાણઆકર્ષવાનાપ્રયાસોનેઅટકાવશે. બેંગલુરૂનાઆર્કબિશપપીટરમચાડોએમુખ્યમંત્રીબોમાઈનેપત્રલખીનેઆકાયદાનેસમર્થનનઆપવાવિનંતીકરીછે. તેમણેકહ્યુંછેકે, કર્ણાટકમાંસમગ્રખ્રિસ્તીસમુદાયએકસાથેસૂચિતધર્માંતરણવિરોધીબિલનેનકારીકાઢેછેઅનેવર્તમાનકાયદાઓમાંથીકોઈપણવિચલનનેમોનિટરકરવામાટેપૂરતાકાયદાઓછેઅનેકોર્ટનીસૂચનાઓવિનાઆવીકવાયતનીજરૂરિયાતપરપ્રશ્નઉઠાવેછે. આર્કબિશપેકહ્યુંછેકેઆપ્રકારનોકાયદોઘડવાથીબંધારણનીકલમ૨૫અને૨૬મુજબ, ખાસકરીનેલઘુમતીવસ્તીનાલોકોનાઅધિકારોનુંઉલ્લંઘનથશે. આર્કબિશપેજણાવ્યુંહતુંકે, ધર્મપરિવર્તનવિરોધીખરડોઆત્યંતિકજૂથોમાટેકાયદોહાથમાંલેવાઅનેઅન્યથાશાંતિપૂર્ણસ્થિતિમાંસાંપ્રદાયિકસંઘર્ષસાથેવાતાવરણનેબગાડવાનુંએકસાધનબનશે. તેમણેકર્ણાટકસરકારનાસત્તાવારઅનેબિન-સત્તાવારખ્રિસ્તીમિશનરીઓ, તેમજરાજ્યનીસંસ્થાઓઅનેસંગઠનોબંનેનુંસર્વેક્ષણહાથધરવાનાનિર્દેશપરપણસવાલઉઠાવ્યાહતા. તાજેતરનાભૂતકાળમાંપણબેલગાવીમાંલઘુમતીઓવિરૂદ્ધઅનેકગુનાઓકરવામાંઆવ્યાછે. ૧૭ઓક્ટોબરે, એકટોળાએએકહિંદુછોકરાનેમારમાર્યોહતોજેતેનીમહિલામુસ્લિમમિત્રસાથેબેલગાવીમાંપાર્કમાંજઈરહ્યોહતો. ૧૬ઓક્ટોબરનારોજ, ટિ્વટરપરએકવીડિયોસામેઆવ્યોહતોજેમાંહિંદુત્વબ્રિગેડનાસભ્યોકર્ણાટકનાબેલગાવીનીશેરીઓમાંપૂજાનીઉજવણીકરવામાટેહાથમાંતલવારોલઈનેનાચતાદેખાયછે. આસંભવિતખતરનાકશસ્ત્રોનુંપ્રદર્શનએચિંતાનુંકારણછેકારણકેતેઅનેકનેનુકસાનપહોંચાડીશકેછેઅથવાહિંસાભડકાવીશકેછેઅનેતે૧૯૫૯નાઆર્મ્સએક્ટદ્વારાતેનેજાહેરમાંલઈનેફરવુંગેરકાયદેસરમાનવામાંઆવેછે. ૨ઓક્ટોબરનારોજ, કર્ણાટકનાબેલગાવીજિલ્લામાંએક૨૪વર્ષીયમુસ્લિમયુવકનુંએકહિન્દુછોકરીસાથેનાકથિતપ્રેમસંબંધનાકારણેમાથુંકાપીનેહત્યાકરવામાંઆવીહતી. તેનાકપાયેલાપગસાથેનીશિરચ્છેદકરાયેલીલાશરેલવેટ્રેકપરથીમળીઆવીહતી. તેનીઓળખઅરબાઝતરીકેકરવામાંઆવીછે. આહત્યાનાગુનેગારોકર્ણાટકમાંરામસેનાનાસભ્યોહોવાનુંમાનવામાંઆવેછે.
Recent Comments