(એજન્સી)                                         તા.ર૪

કર્ણાટકનાજિલ્લાનામુલબાગલનગરમાંએકસરકારીશાળાનાવહીવટનેકથિતરીતેમુસ્લિમવિદ્યાર્થીઓનેશાળાનાપરિસરમાંશુક્રવારનીનમાઝઅદાકરવાનીમંજૂરીઆપવાબદલમાતા-પિતા, ભૂતપૂર્વવિદ્યાર્થીઓઅનેહિંદુસંગઠનોનાગુસ્સાનોસામનોકરવોપડીરહ્યોછે. હિંદુસંગઠનોએઅન્યવિદ્યાર્થીઓનામાતા-પિતાઅનેશાળાનાભૂતપૂર્વવિદ્યાર્થીઓનીઆગેવાનીહેઠળસોમેશ્વરપાલ્યાખાતેનીબાલેચંગપ્પાસરકારીકર્ણાટકમોડલસેકન્ડરીસ્કૂલનીઅંદરશુક્રવારનીનમાઝનેમંજૂરીઆપવાની ‘નવીઅગ્રતા’સ્થાપિતકરવાબદલવિરોધપ્રદર્શનકર્યુંહતું. સોશિયલમીડિયાપરવાયરલથયેલાએકવીડિયોઅનુસાર, મુસ્લિમવિદ્યાર્થીઓએબપોરેક્લાસરૂમનીઅંદરશુક્રવારનીનમાજઅદાકરીહતી.

શનિવારેવિરોધપ્રદર્શનકરનારાભૂતપૂર્વવિદ્યાર્થીઓમાંથીએકેમુખ્યપ્રધાનબસવરાજબોમ્માઈઅનેકોલારનાસાંસદએસ. મુનિસ્વામીઅનેશિક્ષણવિભાગનાઅધિકારીઓનીદરમિયાનગીરીનીમાંગકરીહતી. તેમણેજણાવ્યુંહતુંકે, શાળામાંશુક્રવારનીપ્રાર્થનાનીમંજૂરીઆપવાનોક્યારેયઈતિહાસનથીઅનેઆએકખોટુંઉદાહરણસ્થાપિતકરશે, શિક્ષણવિભાગનાઅધિકારીઓનેઆવીઘટનાઓફરીથીનથવાદેવાનીઅપીલકરીહતી. અન્યએકવાલીનોઆરોપછેકે, શાળાપ્રશાસનનીસંમતિથીદરઅઠવાડિયેનમાઝપઢવામાંઆવતીહતી. શાળાનાશિક્ષકેદરઅઠવાડિયેઆવીપ્રાર્થનાઓથતીહોવાનાઆરોપનેરદિયોઆપ્યોહતો. તેણીએપત્રકારોનેજણાવ્યુંહતુંકે, માત્રગયાશુક્રવારેજઆબન્યુંહતુંજ્યારેતેઅનેઅન્યશિક્ષકોલંચદરમિયાનશાળાથીદૂરહતા. તેણીએજણાવ્યુંહતુંકે, તેણીનેબ્લોકએજ્યુકેશનઓફિસરનોફોનઆવ્યોહતોજેમાંતેણીનેપૂછવામાંઆવ્યુંહતુંકે, શામાટેશાળાનાપરિસરમાંશુક્રવારનીપ્રાર્થનાનીમંજૂરીઆપવામાંઆવીછે. જ્યારેતેણીશાળામાંગઈ, ત્યારેતેણેમુસ્લિમછોકરાઓનેનમાઝઅદાકરતાજોયાહતા. શનિવારેવિરોધનેકારણેતણાવપ્રવર્તીરહ્યોહોવાથી, પોલીસઆસ્થળપરપહોંચીહતીઅનેગુસ્સેથયેલાવાલીઓ, ભૂતપૂર્વવિદ્યાર્થીઓઅનેકેટલાકહિન્દુકાર્યકરોનેશાંતકર્યાહતા. જોકે, આઅંગેકોઈપોલીસફરિયાદનોંધાઈનહોવાનુંપોલીસસૂત્રોએજણાવ્યુંહતું.