(એજન્સી)                           તા.૧૮

કર્ણાટકહાઈકોર્ટનીવિશેષબેન્ચહિજાબમામલેદૈનિકઆધારપરસુનાવણીચલાવીરહીછેત્યારેવિદ્યાર્થીઓહિજાબપહેરીનેકોલેજમાંઆવેછેઅનેકોલેજનાઅધિકારીઓસાથેદલીલોકરેછે. આવિદ્યાર્થીઓસામેપ્રથમદંડાત્મકકાર્યવાહીનારૂપેશુક્રવારેતુમકુરૂજિલ્લામાંમનાઈહુકમનુંઉલ્લંઘનકરવામાટેતેમનીવિરૂદ્ધફરિયાદ (એફઆઈઆર) દાખલકરવામાંઆવીહતી. તુમકુરૂનાએમ્પ્રેસકોલેજનાઆચાર્યછેલ્લાબેદિવસમાંમનાઈહુકમનોઉલ્લંઘનકરનાર૧પથીર૦વિદ્યાર્થીઓસામેતુમકુરૂસિટીપોલીસમાંફરિયાદદાખલકરીછે. હિજાબપહેરવાઅનેવર્ગખંડમાંપ્રવેશવાનાપોતાનાઅધિકારોનીમાંગણીકરીનેકોલેજપરિસરમાંદેખાવોકરીનેતોફાનમચાવ્યુંહતું. જોકે, આચાર્યેએફઆરઆઈમાંકોઈવિદ્યાર્થીનાનામનોઉલ્લેખકર્યોનથી. અધિકારીઓનાવિરોધમાંહિજાબપહેરીનેવર્ગખંડમાંજવાનીપરવાનગીમાંગતાવિદ્યાર્થીઓસામેઆપ્રથમફરિયાદછે. ગૃહમંત્રીઅરણાજ્ઞાનેન્દ્રેઅગાઉકહ્યુંકે, હવેવિદ્યાર્થીઓપ્રત્યેનરમવલણદાખવવામાંનહીંઆવેઅનેવચગાળાનાઆદેશોનુંઉલ્લંઘનકરનારવિદ્યાર્થીઓસામેકાર્યવાહીશરૂકરવાઆદેશઆપ્યોછે. એકઅન્યઘટનામાંવિજયપુરજિલ્લામાંઈન્ડીકોલેજનાઆચાર્યેએકહિંદુવિદ્યાર્થિનીનેસિંદુરપહેરવાનેલીધેપાછીકાઢીહતી. તેનોપ્રવેશઅટકાવ્યોહતોઅનેતેનેસિંદુરહટાવીદેવાકહેવામાંઆવ્યુંહતુંકેમકેકોઈપણધાર્મિકપ્રતીકનીપરવાનગીનથી. યુવતીઓપરિવારશાળાપરિસરમાંઆવ્યોહતોઅનેશાળાનાઅધિકારીઓનેપૂછપરછકરીનેકહ્યુંકેમૂળપરંપરાઓસામેસવાલઉઠાવીશકાયનહીં. પોલીસનાહસ્તક્ષેપબાદવિદ્યાર્થીનેવર્ગખંડમાંજવાદેવામાંઆવી. શ્રીરામસેનાનાસંસ્થાપકપ્રમોદમુતાલિકેઆકાર્યવાહીનીસખતનિંદાકરીનેકોલેજનાપ્રિન્સીપાલનેબરતરફકરવામાંગકરીછે.