(એજન્સી)                                           તા.૧

કર્ણાટકસરકારનાઆદેશનેઅવગણીનેહિજાબપહેરીનેતેમનાવર્ગમાંહાજરરહેનારગવર્મેન્ટગર્લ્સપ્રિ-યુનિવર્સિટીકોલેજનીદેખાવકારીમુસ્લિમવિદ્યાર્થિનીઓનેમંગળવારેસંબંધિતવર્ગખંડમાંથીબહારકાઢીમુકવામાંઆવીહતી. કોલેજપરિસરમાંમીડિયાનાપ્રવેશપરપ્રતિબંધમુકવામાંઆવ્યોછેઅનેકોઈઅનિચ્છનીયબનાવનબનેતેમાટેકેમ્પસમાંસુરક્ષાવધારીદેવામાંઆવીછે. સરકારેતાજેતરમાંઉચ્ચસ્તરીયસમિતિયુનિફોર્મસાથેહિજાબનેમંજૂરીઆપવાઅંગેનોઅહેવાલરજૂનકરેત્યાંસુધીકોલેજમાંયથાસ્થિતિજાળવીરાખવાનોઆદેશજારીકર્યોછે. યોગાનુયોગ૧લીફેબ્રુઆરીનેવિશ્વહિજાબદિવસતરીકેઉજવવામાંઆવેછે. દેખાવકરીરહેલવિદ્યાર્થિનીઓમાંનીએકઆલિયાઅસદીએતેનાસોશિયલમીડિયાનાપ્લેટફોર્મપરકહ્યુંકેદેખાવકરનારવિદ્યાર્થિનીહિજાબપહેરીનેકોલેજમાંજેતેમનોધાર્મિકઅનેબંધારણીયઅધિકારછે. અમેસરકારનેચુકવેલટેકસનાપૈસાથીકોલેજચલાવવામાંઆવેછેતેમાંકોઈનીદખલગીરીનીજરૂરનથી. અમારીન્યાયિકલડાઈનેધમકીઓથીનજરઅદાજકરીશકશોનહીં. ભાજપનાધારાસભ્યરઘુપતિભટેઅગાઉજણાવ્યુંહતુંકેપોલીસનેઆબાબતનીજાણકરવામાંઆવીછે. હિન્દુ-મુસ્લિમસંગઠનોસહિતકોઈપણબહારનીવ્યકિતઓનેકેમ્પસમાંપ્રવેશઆપવામાંઆવશેનહીં. કોલેજમાંહિજાબવિવાદેવિદ્યાર્થિનીઓનીશૈક્ષણિકકારકિર્દીનેનુકસાનપહોંચાડયુંછે. તેમણેએકબેઠકબાદવધુમાંજણાવ્યુંહતુંકે, વર્ગખંડમાંહિજાબપહેરવામાટેવિરોધકરીરહેલવિદ્યાર્થિનીઓનેકહેવામાંઆવેછેકેતેઓહિજાબથીદૂરરહેવાનુંનક્કીકરેતોજકોલેજકેમ્પસમાંઆવીશકશે. અમેતેમનેસ્પષ્ટપણેકહ્યુંછેકે, કોલેજમાંનઆવેઅનેશૈક્ષણિકવાતાવરણબગાડેનહીંહિજાબવગરકલાસમાંઆવવાનુંનક્કીકરેતોજકોલેજમાંઆવે. તેઓકોલેજમાંઆવીશકતીનથીઅનેકોલેજનાશૈક્ષણિકવાતાવરણનેબગાડીશકતીનથી. બેમહિનામાંપરીક્ષાનજીકઆવીરહીછે. વાલીઓફરિયાદકરીરહ્યાછે. દરરોજઆંતરરાષ્ટ્રીયમીડિયાઆવીરહ્યુંછે. હિન્દુ-મુસ્લિમસંગઠનોમુલાકાતલઈરહ્યાછે. મંગળવારથીકોલેજમાંપ્રવેશનહીમળે. તેઓનાયબકમિશનરનેમેમોરેન્ડમસબમિટકરીશકેછેએમતેમણેકહ્યુંહતું. વિરોધકરીરહેલાવિદ્યાર્થીઓમાંનાએકરેશમફારૂકેરાહતમેળવવારાજયહાઈકોર્ટમાંઅરજીકરીહતીઅનેકહ્યુંકે, હિજાબપહેરવોએભારતીયબંધારણહેઠળમૂળભૂતઅધિકારછે. વિદ્યાર્થિનીહિજાબપહેરીનેકલાસમાંઆવતાવિદ્યાર્થીઓએઆઅંગેહાઈકોર્ટપાસેવચગાળાનોઆદેશમાંગ્યોછે.