(એજન્સી)                    કુવૈત, તા.૧૭

કર્ણાટકમાંમુસ્લિમમહિલાઓસાથેએકતાદર્શાવવામાટેબુધવારેઈસ્લામિકબંધારણીયચળવળનીમહિલાપાંખેભારતીયદૂતાવાસનીબહારવિરોધકર્યોહતો. આવિરોધમાં૧૨૦જેટલાલોકોએભાગલીધોહતો. તેમનાહાથમાંભીંતપત્રોહતા. જેમાંકર્ણાટકમાંચાલીરહેલાહિજાબવિવાદવિરૂદ્ધલખ્યુંહતું. વિશ્વભરમાંધાર્મિકસ્વતંત્રતાપરદેખરેખરાખનારઅનેઅહેવાલોઆપતીઅમેરિકીસરકારનીસંસ્થાએતાજેતરમાંકર્ણાટકનેવિવાદઅંગેફટકાર્યુંહતું. આંતરરાષ્ટ્રીયધાર્મિકસ્વતંત્રતા (ૈંઇહ્લ) માટેનારાજદૂતેટિ્‌વટકર્યુંહતુંકે, ધાર્મિકસ્વતંત્રતામાંપોતાનોધાર્મિકપોશાકપહેરવાનીપસંદગીનોપણસમાવેશથાયછે. ભારતીયરાજ્યકર્ણાટકેધાર્મિકપહેરવેશનીમંજૂરીનેનક્કીનકરવીજોઈએ. હિજાબપ્રતિબંધથીશાળાઓમાંધાર્મિકસ્વતંત્રતાનુંઉલ્લંઘનથાયછેઅનેમહિલાઓઅનેયુવતીઓનેહાંસિયામાંધકેલીદેવામાંઆવેછે.

આવિવાદજેનીશરૂઆતગયામહિનેથઈહતીજ્યારેઉડુપીસરકારનીપ્રિ.યુનિ. કોલેજનીહિજાબપહેરેલીવિદ્યાર્થિનીઓનેવર્ગોમાંહાજરીઆપવાથીરોકવામાંઆવીહતી. જેનીસુનાવણીહાલમાંકર્ણાટકહાઈકોર્ટમાંથઈરહીછે. વરિષ્ઠવકીલપ્રોફેસરરવીવર્માકુમારેબુધવારેપ્રકાશિતકર્યુંહતુંકે, તમામઅન્યધાર્મિકપ્રતિકોનેબાદકરતાસરકારીઆદેશફક્તહિજાબનોઉલ્લેખકરાયોછે.