(એજન્સી)                                   તા.૧

એકમુસ્લિમવિદ્યાર્થિનીએકર્ણાટકહાઇકોર્ટમાંહિજાબધારણકરવોએઇસ્લામનુંઆવશ્યકઆચરણહોવાથીહિજાબનેભારતનાબંધારણનાઅનુચ્છેદ૧૪અને૧૫હેઠળબાંહેધરીઆપવામાંઆવેલમૂળભૂતઅધિકારતરીકેજાહેરકરવાનીદાદમાગતીએકરીટપિટિશનદાખલકરીછે. આવિદ્યાર્થિનીરાજ્યનાઉડુપીજિલ્લામાંછોકરીઓમાટેનીસરકારીકોલેજેમાંઅભ્યાસકરેછે.કોલેજેછેલ્લાકેટલાકસપ્તાહથીહિજાબધારીમુસ્લિમવિદ્યાર્થીનીઓનેવર્ગખંડમાંહાજરીઆપવામાટેપ્રવેશનહીંઆપવાનોનિર્ણયકયોછે.લાઇવલોનાજણાવ્યાંઅનુસારઆપિટિશનએડવોકેટસતાબીસસિવાના ,અરનવએબાગલવાડીઅનેઅભિષેકજનાર્દનમારફતેદાખલકરવામાંઆવીહતી.જ્યારેકોલેજેપોતાનાપક્ષેએવીદલીલકરીહતીકેહિજાબધારણકરવાથીકોલેજનાડ્રેસકોડનોભંગથાયછે.  પોતાનીઅરજીમાંવિદ્યાર્થિનીએજણાવ્યુંછેકેભારતનુંબંધારણધર્મનોપ્રચારઅનેઆચરણકરવાનોઅધિકારઆપેછેઅનેતેમાંદરમિયાનગિરીકરવામાટેરાજ્યનોઅધિકારમાત્રજાહેરવ્યવસ્થા, નૈતિકતાઅનેસ્વાસ્થ્યનેલગતાંમુદ્દાઓહોયતોજરાજ્યહસ્તક્ષેપકરીશકેછે.જ્યારેહિજાબધારણકરવાનોવિદ્યાર્થિનીનોઅધિકારજાહેરવ્યવસ્થા ,નૈતિકતાકેસ્વાસ્થ્યમાંદખલકરતોનથી. કોલેજેતાજેતરમાંહિજાબ, ઉર્દૂભાષાઅનેઅરબીસલામનાઉપયોગપરપણપ્રતિબંધમૂંક્યોહતો.જેનાપગલેવિદ્યાર્થિનીઓએપોતાનાવર્ગખંડોનીબહારવિરોધકર્યોહતો.વિદ્યાર્થીઓનેઉર્દૂ, અરબીઅનેબ્યારીભાષાબોલવાપરપણપ્રતિબંધમૂંકવામાંઆવ્યોછે.કોલેજનાઆચાર્યારુદ્રાગૌડાએવાલીઓસાથેઆમુદ્દોચર્ચવાઇનકારકર્યોહતો.તેમણેએવોદાવોકર્યોહતોકેવિદ્યાર્થિનીઓક્લાસમાંપ્રવેશ્યાંબાદહિજાબઅનેબુરખાઉતારીલેછે.તેમણેજણાવ્યુંછેકેકેટલાકજૂથોનાઇશારેમાત્રકેટલીકમુસ્લિમવિદ્યાર્થિનીઓતેમનેવિવાદાસ્પદમુદ્દોબનાવીરહીછે.