છેલ્લાત્રણવર્ષમાંપોલીસકેજ્યુડિશિયલકસ્ટડીમાં૧૩૧૮લોકોમૃત્યુપામ્યાહતાજેઆંકડોભારતમાંકુલમૃત્યુના૩૩ટકાથવાપામેછ

(એજન્સી)                         તા.૧૭

ઉ.પ્ર.માંદરરોજહજારોએવીઘટનાઓબનેછેકેજેમાંપોલીસનીપાશવતાઅનેઅત્યાચારોસંડોવાયેલાહોયછે. તાજેતરમાંએકસપ્તાહમાંબેઘટનાઓબનીજેમાંકાસગંજનીજેલમાંઅલ્તાફમાર્યોગયોહતોઅનેકાસીમનેબરેલીમાંલાઠીઓથીપાશવીરીતેપીટવામાંઆવ્યોહતો. જોસીસીટીવીફૂટેજનહોતતોબરેલીનીઘટનાએકસામાન્યઘટનાતરીકેભુલાઇગઇહોત.

બરેલીનીઘટનાશરમજનકછે. પ્રથમદ્રષ્ટિએઉપલબ્ધસીસીટીવીફૂટેડમાંબેપોલીસકોન્સ્ટેબલોએકછોકરાનોપીછોકરેછેત્યારબાદતેનેતમાચામારેછેઅનેપછીતેનેલાઠીઓથીઢોરમારમારેછે. પાછળથીએવુંબહારઆવેછેકેઆછોકરોમાછલીઓવેચતોહતોઅનેતેનોજમણોહાથપણનહતો. તેદિવ્યાંગહતો. શુંમાછલીવેચવુંએગુનોછે ? પરંતુતેનુંનામકાસીમહતુંઅનેતેથીતેનેઅપરાધીતરીકેખપાવવામાંઆવ્યોહતો.

તેનેખંડણીઆપવામાટેફરજપાડવામાંઆવીહતીજેઆપીનહીંશકતાંતેનીઆવીહાલતથઇહતી. ત્રીજાવીડિયોમાંઆજગરીબછોકરોદુઃખદર્દસાથેકણસતાકણસતાકહેછેકેમાછલીવેચવામાટેઅડધાઅડધાપૈસાતેનીપાસેમાગવામાંઆવ્યાંહતાંપરંતુતેનીપાસેપૈસાનહીંહોવાથીપાશવીમારમારવામાંઆવ્યોહતો.

કોવિડ-૧૯મહામારીનેકારણેજ્યારેમોટાભાગનાલોકોએનોકરીઓગુમાવીછેત્યારેયુપીમાંલોકોઆવીનાનીમોટીચીજવસ્તુઓવેચીનેજીવનનિર્વાહચલાવવાનોપ્રયાસકરીરહ્યાંછેત્યારેપણપોલીસદ્વારાખંડણીઅનેટોર્ચરજેવુંદમનગુજારવામાંઆવેછે. ખાસકરીનેમુસ્લિમોનાસંદર્ભમાં. કોમવાદીપાસાનીઉપેક્ષાકરીશકાયનહીં. ઉ.પ્ર.નીસર્વશ્રેષ્ઠકામગીરીહોયતોતેજાણેકસ્ટડીમાંથતાંમૃત્યુનીબાબતમાંહોયએવુંલાગેછેઅનેકસ્ટોડિયલડેથમાંયુપીપોલીસનેપહેલોનંબરમળીશકેછે.

આમયુપીમાંભાજપઅનેબજરંગદળરોજબરોજપોલીસનારક્ષણહેઠળગુંડાગર્દીકરેછેઅનેમુસ્લિમોમુસ્લિમહોવાનીકિંમતચૂકવીરહ્યાંછે. પોલીસનીઆપ્રકારનીપાશવતાએજાણેદૈનિકબનીગઇછે. કાસીમબચીગયોએટલેનસીબશાળીકહેવાયપરંતુકાસગંજપોલીસકસ્ટડીમાંઅલ્તાફેજીવગુમાવ્યો. અલ્તાફપરએવોઆરોપહતોકેતેણેપોતાનાવિસ્તારનીએકહિંદુયુવતીનુંઅપહરણકર્યુહતુંઅનેતેથીતેનીઅટકાયતકરવામાંઆવીહતીપરંતુજ્યારેતેજેલમાંથીબહારઆવ્યોત્યારેતેનહીંપરંતુતેનીલાશબહારઆવી.

આમમાનવઅધિકારનાસંદર્ભમાંઉ.પ્ર.પોલીસનીકામગીરીખરેખરસાવશિથિલછેઅનેવખોડવાયોગ્યછે. ભારતમાંકસ્ટડીમાંથતાંમૃત્યુનીબાબતમાંઉ.પ્ર. પહેલાક્રમેછે. છેલ્લાત્રણવર્ષમાંપોલીસકેજ્યુડીશિયલકસ્ટડીમાં૧૩૧૮લોકોમૃત્યુપામ્યાહતાંજેઆંકડોભારતમાંકુલમૃત્યુના૩૩ટકાથવાપામેછે.