ધંધુકાહત્યાકેસસંદર્ભેજિલ્લાપોલીસવડાનોદાવો

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.ર૮

અમદાવાદજિલ્લાનાધંધુકામાંથયેલીકિશનભરવાડનામનાયુવાનનીહત્યાસંદર્ભેપોલીસેઅગાઉબેશકમંદોનીધરપકડકર્યાબાદઅમદાવાદનાજમાલપુરનામૌલાનાનીઅટકાયતકરવામાંઆવીહોવાનુંઅમદાવાદજિલ્લાપોલીસવડાવિરેન્દ્રસિંહયાદવેજણાવ્યુંહતું.

અમદાવાદજિલ્લાપોલીસવડાએપત્રકારોનેઆપેલીમાહિતીમુજબઆરોપીશબ્બીરઉર્ફેસાબાચોપડા (રહે.મલવતવાડાધંધુકા) અનેઈમ્તુપઠાણ (રહે.કોઠીફળીધંધુકા)નીધરપકડકરવામાંઆવીછે. રપજાન્યુઆરીનારોજકિશનભરવાડનીગોળીમારીહત્યાકરવામાંઆવીહતી. તેકેસમાંઆબંનેનીધરપકડકરવામાંઆવીછે. જેમાંઆરોપીશબ્બીરેગોળીચલાવીહતીજ્યારેઈમ્તિયાઝબાઈકચલાવતોહોવાનુંપોલીસનુંકહેવુંછે.

પોલીસવડાનાજણાવ્યામુજબઆજથીપ-૬દિવસપહેલાશબ્બીરઅમદાવાદગયોહતોઅનેતેજમાલપુરનામૌલાનામહંમદઐયુબજાબરાવાલાનેમળ્યોહતોઅનેફેસબુકપોસ્ટનીવાતકરીહતીજેથીમહંમદઐયુબેઆહથિયારઆપ્યુંહોવાનુંપોલીસેજણાવ્યુંછે. આથીપોલીસેત્રણઆરોપીઓનીસઘનપૂછપરછહાથધરીછે.

દરમિયાનઆઘટનાસંદર્ભેઆજેગૃહરાજ્યમંત્રીહર્ષસંઘવીએબગોદરાખાતેપોલીસઅધિકારીઓસાથેબેઠકયોજીહતી. બેઠકબાદગૃહરાજ્યમંત્રીએસુરેન્દ્રનગરજિલ્લાનાચુડાતાલુકાનાચચાણાગામેમૃતકકિશનભરવાડનાપરિવારજનોનીમુલાકાતલઈનેસાંત્વનાપાઠવીહતીઅનેપરિવારજનોનેઝડપથીન્યાયમળશેતેવીખાતરીપણઆપીહતી. આતકેગૃહરાજ્યમંત્રીએજણાવ્યુંહતુંકે, કિશનનીહત્યાબાદઅમદાવાદપોલીસદ્વારાઅલગ-અલગટીમોબનાવીનેમાત્રર૪કલાકમાંજઆરોપીઓનેઝડપીલેવામાંઆવ્યાહતા. આકેસનુંરાજ્યસરકારદ્વારાનિરીક્ષણકરવામાંઆવીરહ્યુંછેઅનેમૃતકનાપરિવારજનોનેન્યાયઅપાવવારાજ્યસરકારસક્રિયથઈકાર્યકરીરહીછે. વધુમાંતેમણેઉમેર્યુંહતુંકે, રાજ્યસરકારઆપ્રકારનાકેસોઉપરઝડપથીતપાસથાયઅનેમળેતેદિશામાંકાર્યકરીરહીછે. આકેસનીતપાસસારીરીતેથાયતેમાટેગુજરાતનીએટીએસઅનેઅમદાવાદક્રાઈમબ્રાન્ચઆબાબતેઅલગ-અલગપાસાપરતપાસકરીરહીછે. આબાબતેગુજરાતનાસારામાંસારાવકીલનેરાજ્યસરકારરોકશેઅનેકિશનનાહત્યારાઓનેસજાઅપાવવામાંઆવશેઅનેએમનાપરિવારનેન્યાયઅપાવવાનીકામગીરીઆગળવધારવામાંઆવશે.