લાલકિલ્લાખાતેથીદેશનોધ્વજઉતારીલેવામાંઆવ્યોહોવાનાખોટાઅહેવાલ

પરપણ NBDSA સખતઆલોચનાકરી. NBDSA દ્વારાનૈતિકતાની

સંહિતાનુંઉલ્લંઘનકરનારત્રણવીડિયોહટાવીલેવાચેનલનેજણાવ્યુંહતું

 

(એજન્સી)                                                      તા.૨૪

દેશમાંટીવીચેનલોનાસ્વનિયમનમાટેરચાયેલખાનગીઅનેસ્વૈચ્છિકસંસ્થાધન્યૂઝબ્રોડકાસ્ટીંગએન્ડડિજીટલસ્ટાન્ડડ્‌ર્સઓથોરિટી (NBDSA) એવાનિષ્કર્ષપરઆવીછેકેસમાચારચેનલઝીન્યૂઝેતેનાદ્વારાપ્રસારિતકરવામાંઆવેલત્રણવીડિયોમારફતેનૈતિકતાસંહિતાનોભંગકર્યોછેકેજેમાંચેનલેઆંદોલનકારીખેડૂતોનેખાલિસ્તાનીઓવિરુદ્ધનાત્રણકાયદાઓસાથેસાંકળવામાંઆવ્યાંહતાંઅનેઝીન્યૂઝેએવોખોટોઅહેવાલપ્રસિદ્ધકર્યોહતોકે૨૬, જાન્યુ.૨૦૨૧નારોજલાલકિલ્લાખાતેથીભારતીયધ્વજહટાવીલેવાયોહતો. ટીવીન્યૂઝબ્રોડકાસ્ટર્સનાખાનગીસંગઠન NBDSA દ્વારાઝીન્યૂઝનેઆવીડિયોહટાવીલેવાઆદેશકરાયોહતો. NBDSA એપોતાના૧૯, નવે.નાઆદેશમાંજણાવ્યુંહતુંકેઝીન્યૂઝનાએત્રણવીડિયોવાંધાજનકછેકેજેમાંકિસાનઆંદોલનનેખાલિસ્તાનીઓસાથેજોડવામાંઆવ્યાંછે. તેમણેજણાવ્યુંહતુંકેઆવીડિયોજોહજુપણચેનલનીવેબસાઇટ, યુટ્યૂબકેઅન્યકોઇલિંકપરહોયતોતેનેહટાવવામાંઆવે. NBDSA જણાવ્યુંછેકેસાતદિવસનીઅંદરચેનલતેનેસમર્થનઆપશે. સુપ્રીમકોર્ટનાપૂર્વન્યાયમૂર્તિજસ્ટીસએકેસિક્રીનીઅધ્યક્ષતામાં NBDSA કામકરીરહ્યુંછે. ઓથોરિટીએઆઆદેશઝીન્યૂઝદ્વારાપ્રસારિતકિસાનઆંદોલનસંબંધિતબેકાર્યક્રમોનાસંદર્ભમાંઇન્દ્રજીતગોરપડેદ્વારાદાખલએકફરિયાદપરકરવામાંઆવ્યોછે. ઝીન્યૂઝેબંનેકાર્યક્રમઆવર્ષે૧૯.જાન્યુ.અને૨૦જાન્યુ.નારોજપ્રસિદ્ધકર્યાહતા. લાઇવલોનારિપોર્ટઅનુસારઆકાર્યક્રમોનુંશિર્ષક ‘તાલઠોકકે : ખાલિસ્તાનથીકિસાોનક્યારેસાવધથશે ?’ અનેતાલઠોકકે : જોકિસાનોનહીંમાનેતોશુંગણતંત્રદિવસેગૃહયુદ્ધથશે ? NBDSA નીનૈતિકતાસંહિતામાંજણાવાયુછેકેતમામસમાચારચેનલોસચોટતાઅનેનિષ્પક્ષતાનાસિદ્ધાંતનેવળગીરહીનેપ્રસારણદરમિયાનજોકોઇમહત્વનીભૂલથઇજાયતોતેનેસ્વીકારીનેતેમાંતાત્કાલિકસુધારોકરવાનુંસુનિશ્ચિતકરશે. ધક્વિન્ટનાઅહેવાલઅનુસારઝીન્યૂઝેઆઆક્ષેપોનેરદિયોઆપીનેપ્રતિસાદઆપ્યોહતોકેએકજવાબદારસમાચારચેનલતરીકેઅમેહંમેશાઆદેશનાકિસાનોનામુદ્દાનેઉઠાવ્યાછેઅનેવિરોધકરનારાકિસાનોનાહિતમાંકાર્યક્રમહતાંકેજેથીદેશવિરોધીતત્વોતેનોફાયદોઉઠાવીનશકે.