વિશ્વનેપ્રાકૃતિકખેતીતરફવાળવાનાબ્રાન્ડએમ્બેસેડરવડાપ્રધાનબનવાનાછે : અમિતશાહ
(સંવાદદાતાદ્વારા)
ગાંધીનગર,તા.૧પ
કેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહેપ્રાકૃતિકખેતીનુંમહત્વસમજાવતાજણાવ્યુંહતુંકે, કૃષિસમૃદ્ધિ, સ્વાસ્થ્યપ્રદજીવન, પર્યાવરણપ્રિયસમાજનિર્માણમાંપ્રાકૃતિકખેતીઉદ્દીપકબનવાસક્ષમછે. આસાથેતેમણેપ્રાકૃતિકખેતીતરફવિશ્વનેવાળવાનાબ્રાન્ડએમ્બેસેડરવડાપ્રધાનમોદીબનવાનાહોવાનીનેમપણવ્યકતકરીહતી. તોમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેઆપ્રસંગેગુજરાતમાંપ્રાકૃતિકખેતીનોવ્યાપવધારવાસ્ટેટપ્રોજેકટઈમ્પ્લીમેન્ટીંગયુનિટશરૂકરવાનુંસરકારનુંઆયોજનહોવાનીજાહેરાતકરીહતી. ગાંધીનગરનાગ્રામ્યકૃષિકારો- સાથેપ્રાકૃતિકખેતીવિષયકસેમિનારમાંવર્ચ્યુઅલમાધ્યમથીસંબોધનકરતાકેન્દ્રીયમંત્રીઅમિતશાહેસ્પષ્ટપણેજણાવ્યુંહતુંકે, ખેતીનેરસાયણમુકતબનાવીજમીનનીફળદ્રુપતાવધારવાઅનેપ્રાકૃતિકકૃષિથીખેતીસમૃદ્ધિનીસાચીદિશામાંવિશ્વનેવાળવાનાબ્રાન્ડએમ્બેસેડરવડાપ્રધાનનરેન્દ્રમોદીબનવાનાછે. આસંદર્ભમાંગૃહમંત્રીએકહ્યુંકે, દેશમાંદશકોસુધીરાસાયણિકખાતરોનાઉપયોગથીખેતીથતીરહીછે. આકાલબાહ્યપ્રણાલિનાજેપરિણામોજોવામળ્યાછેતેનાથીસ્વાસ્થ્યપ્રદજીવનસામેઘોરસંકટઉભુંથયુંછે. હવેઆસંકટનાતારણોપાયરૂપેપ્રાકૃતિકખેતીસક્ષમવિકલ્પરૂપેઉભરીઆવીછે. કિસાનોનેઆતરફવાળીનેઆવનારાદિવસોમાંવિશ્વઆખાનેપ્રાકૃતિકખેતીનીદિશાદર્શાવવામાંઆવશે. કેન્દ્રીયગૃહમંત્રીએઉમેર્યુંકે, પ્રાકૃતિકકૃષિતરફનુંઆપ્રયાણસમયનાચક્રનેસાચીદિશાઆપનારૂંછે. જમીનનુંસ્વાસ્થ્યબગડતુંઅટકાવવાતેમજભૂગર્ભજળનેઝેરીલુંબનતુંઅટકાવવારાસાયણિકખાતરોનાઉપયોગથીમુક્તકુદરતીપદ્ધતિઆધારિતખેતીતરફહવેસૌએમીટમાંડીછે. તેમણેપ્રાકૃતિકખેતીનેવધુપ્રોત્સાહનઆપવાઆગામીવર્ષર૦ર૫સુધીમાંગાંધીનગરસંસદીયમતક્ષેત્રના૫૦ટકાખેડૂતોનેનેચરલફાર્મિંગતરફપ્રેરિતકરવાનીનેમઆતકેવ્યકતકરીહતી. આસાથેતેમણેવર્ષર૦રરસુધીમાંગાંધીનગરમતવિસ્તારનાતાલુકાનાતમામગામોમાંગામદીઠ૧૫ખેડૂતોનેપ્રાકૃતિકખેતીકરતાકરવાનોલક્ષ્યઆપ્યોહતો. રાજ્યપાલઆચાર્યદેવવ્રતેખેડૂતોનેમાર્ગદર્શનઆપતાજણાવ્યુંકેરાસાયણિકખેતીનાકારણેજમીનનીફળદ્રુપતાક્ષીણથઈરહીછેઅનેકૃષિઉત્પાદનસતતઘટીરહયુંછે. જળ, જમીનઅનેપર્યાવરણપ્રદૂષિતથતાંલોકોઅસાધ્યબીમારીનોભોગબનીરહ્યાછે. ત્યારેરાસાયણિકકૃષિનાઆદુષ્પરિણામોનેનિવારવાઆપણેપ્રકૃતિતરફપાછાવળવુંપડશેઅનેપ્રાકૃતિકખેતીઅપનાવવીપડશે. હિમાચલપ્રદેશનુંઉદાહરણઆપતારાજ્યપાલેજણાવ્યુંકે, એકઅભ્યાસમુજબહિમાચલપ્રદેશમાંપ્રાકૃતિકખેતીકરતાખેડૂતોને૫૬ટકાખર્ચઘટવાસાથેખેડૂતોનીઆવકમાં૨૭ટકાનોવધારોથયોછે. રાજ્યપાલેરસાયણયુકતખેતીનેતિલાંજલિઆપીપ્રાચીનપરંપરાઅનુસારગાયઆધારિતપ્રાકૃતિકખેતીઅપનાવવાખેડૂતોનેઅનુરોધકર્યોહતો. મુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેપ્રાકૃતિકખેતીપરનાઆપરિસંવાદનેકૃષિસંક્રાંતિગણાવતાંકહ્યુંકે, આઝાદીનાઅમૃતમહોત્સવેકૃષિક્ષેત્રેઆત્મનિર્ભરબનવાનુંલક્ષ્યપ્રાકૃતિકખેતીનેવેગવંતીબનાવીસાકારકરવુંછે. તેમણેસ્પષ્ટમતવ્યકતકર્યોકે, જળ, જમીન, પર્યાવરણઅનેમાનવસ્વાસ્થ્યનીરક્ષામાટેહવે ‘બેકટુનેચર’પ્રાકૃતિકખેતીતરફવળવુંએજશ્રેષ્ઠવિકલ્પછે. વિશ્વનાબહુધાદેશોમાંનેચરલફાર્મિંગ-ઝિરોબજેટખેતીનાઉત્પાદનોનીમોટીમાંગછે. આપણેઆપદ્ધતિનાવ્યાપકપ્રચાર-પ્રસારમાટેસ્ટેટપ્રોજેકટઇમ્પલીમેન્ટીંગયુનિટરાજ્યમાંકાર્યરતકરવાનુંઆયોજનકર્યુંછે, એમપણતેમણેઉમેર્યુંહતું.
Recent Comments