કેનેડાનીત્રણકોલેજોએઅચાનકબંધથઈજતાં૨,૦૦૦થીવધુ
વિદ્યાર્થીઓનુંભાવિજોખમમાંછે. આવીપરિસ્થિતિનેટાળવામાટેઅમેવિદેશમાંપ્રવેશમેળવતાપહેલાપાંચબાબતોકરવાનુંસૂચનકરીએછીએ
જીવનપ્રકાશશર્મા
કેનેડામાંલગભગ૨,૦૦૦ભારતીયવિદ્યાર્થીઓફીરિફંડમાટેવિરોધકરીરહ્યાછેકારણકેત્રણખાનગીકોલેજોજેમાંતેઓઅભ્યાસકરીરહ્યાહતાતેઓએનાણાકીયઅવરોધોનેકારણેબંધકરવાનોનિર્ણયલીધોછે.
મોન્ટ્રીયલનીએમકોલેજ, શેરબ્રુકમાંસીડીઇકોલેજઅનેલોંગ્યુઇલનીસીસીએસક્યુકોલેજેઅચાનકબંધકરવાનીજાહેરાતકરીદીધીછેઅનેઆવિદ્યાર્થીઓનેમૂંઝવણમાંમૂક્યાછે.
તેમનીકારકિર્દીદાવપરછેએટલુંજનહીંપરંતુઆવિદ્યાર્થીઓતેમનામાતા-પિતાનીમહેનતનીકમાણીપણગુમાવવાનીઆરેછેકારણકેતેમાંનાદરેકેશૈક્ષણિકવર્ષનેઆધારેફીતરીકેરૂા.૨૫લાખથીએકકરોડસુધીનીરકમચૂકવીછે.
અહીંભારતમાંતેમનામાતા-પિતાપંજાબનાભાગોમાંપ્રદર્શનકરીરહ્યાછેઅનેભારતસરકારનેતેનાકેનેડિયનસમકક્ષસાથેઆમુદ્દોઉઠાવવાનુંકહીરહ્યાછે.
જોઆવિદ્યાર્થીઓએઆત્રણકોલેજોમાંએડમિશનલેતાપહેલાતેમનીયોગ્યમહેનતકરીહોતતોકદાચતેઓઆજેજેસ્થિતિમાંછેતેસ્થિતિમાંપહોંચીશક્યાનહોત. વિદેશમાંઅભ્યાસકરવામાટેકૉલેજઅથવાકોર્સપસંદકરતાંપહેલાંઅહીંપાંચબાબતોધ્યાનમાંરાખવીજોઈએઃ
વિદેશમાંભારતીયદૂતાવાસોનીસલાહલો
ભારતમાંવિદેશીશિક્ષણસાથેકામકરતાનિષ્ણાંતોસૂચવેછેકેવિદ્યાર્થીઓએજેદેશમાંઅભ્યાસકરવોહોયત્યાંનાસંબંધિતભારતીયદૂતાવાસસાથેવાતકરવીજોઈએઅનેશિક્ષણનીસ્થિતિઅનેકોલેજોનીસ્થિતિવિશેજાણવુંજોઈએ.
તેઓકહેછેકેકોલેજનીઆર્થિકસ્થિતિએક-બેદિવસમાંબગડતીનથી. આકવાયતનવાવિદ્યાર્થીઓનેએવીકોલેજોટાળવામાંમદદકરશેજ્યાંતેમનાપૈસાઅનેકારકિર્દીજોખમમાંહોઈશકે.
“ભારતીયદૂતાવાસોમાત્રકોલેજોનીસ્થિતિજનહીંપરંતુતેમનાઅભ્યાસક્રમનીમાન્યતાઅનેકાનૂનીવલણથીપણસારીરીતેવાકેફહોયછે. જોકોઈવિદ્યાર્થીનેકોઈએજ્યુકેશનકાઉન્સેલરદ્વારાકૉલેજનીઑફરકરવામાંઆવીરહીહોય, તોતેણેતરતજતેદેશનાભારતીયદૂતાવાસનોસંપર્કકરવોજોઈએઅનેતમામવિગતોમેળવવીજોઈએ,” ઈન્ડિયાસેન્ટરફોરમાઈગ્રેશન (ૈંઝ્રસ્)નાનિષ્ણાંતપ્રોફેસરઅમરજીવાલોચનેજણાવ્યુંહતું, જેઆંતરરાષ્ટ્રીયસ્થળાંતરઅનેગતિશીલતાપરવિદેશમંત્રાલય (સ્ઈછ) માટેસંશોધનથિંકટેન્કતરીકેસેવાઆપેછે.
ભારતમાંએસોસિએશનઑફઇન્ડિયનયુનિવર્સિટીઝ (છૈેંં) સાથેસંપર્કમાંરહો
વિદ્યાર્થીઓજેકરીશકેછેતેએછેકેદિલ્હીમાંએસોસિએશનઑફઇન્ડિયનયુનિવર્સિટીઝ (છૈેંં)નાકાર્યાલયનોસંપર્કકરેઅનેવિશ્વમાંક્યાંયપણકોઈચોક્કસકૉલેજઅથવાયુનિવર્સિટીનીકાનૂનીમાન્યતાનીવિગતોમેળવે.
છૈેંંએભારતમાંએકમાત્રઓથોરિટીછેજેનીપાસેવિશ્વભરનીતમામમાન્યયુનિવર્સિટીઓઅનેકોલેજોનીયાદીઅનેવિગતોછે. ઉપરાંત, તેએકમાત્રસંસ્થાછે, જેભારતમાંશિક્ષણમંત્રાલયદ્વારાઅધિકૃતછે, જેવિદેશીડિગ્રીનીસમકક્ષતાઆપેછે.
છૈેંંનાભૂતપૂર્વઅધિકારીએજણાવ્યુંહતુંકે,“એવાઘણાપ્રસંગોછેજ્યારેવિદ્યાર્થીઓમાન્યકોલેજમાંથીકોર્સકરેછેપરંતુતેડિગ્રીઓઆપણીશિક્ષણપ્રણાલીનેઅનુરૂપનથી. આવાકિસ્સાઓમાં, છૈેંંસમકક્ષતાઆપતુંનથીઅનેપછીઉમેદવારોનેસરકારીનોકરીમેળવવામાંઅથવાભારતમાંજાહેરયુનિવર્સિટીમાંવધુઅભ્યાસકરવામાંમુશ્કેલીનોસામનોકરવોપડેછે.” ઉચ્ચકક્ષાનીકોલેજમાંપ્રવેશમેળવવો
વિદ્યાર્થીઓએક્વાક્વેરેલીસાયમન્ડ્સ (ઊજી), ટાઈમ્સહાયરએજ્યુકેશન (્ૐઈ) અથવાશાંઘાઈરેન્કિંગજેવીવૈશ્વિકરેન્કિંગસિસ્ટમમુજબટોચની૧૫૦કોલેજોમાંપ્રવેશમેળવવાનોપ્રયાસકરવોજોઈએ. નિષ્ણાંતોચેતવણીઆપેછેકેજોઉમેદવારબિન-ક્રમાંકિતકૉલેજઅથવાએવીકૉલેજમાંપ્રવેશમેળવેછેજેરેન્કિંગમાંખૂબજનીચીછે, તોતેતેની/તેણીનીકારકિર્દીમાટેહાનિકારકબનીશકેછે.
એકએજ્યુકેશનકાઉન્સેલરેજણાવ્યુંકે,“જેલોકોવિદેશમાંસ્થળાંતરકરવામાટેતલપાપડહોયછેતેઓકોઈપણયુનિવર્સિટીનાકોઈપણઅભ્યાસક્રમમાંપ્રવેશમેળવેછે. પરંતુતેઓજેસમજીશકતાનથીતેએછેકેગૌણયુનિવર્સિટીમાંથીશિક્ષણતેમનેઉચ્ચ-કુશળનોકરીમાંપ્રવેશવામાંમદદકરશેનહીં. તેઓએકેનેડાઅનેઓસ્ટ્રેલિયાજેવાદેશોમાંઓછીકુશળતાવાળીનોકરીમાટેસ્થાયીથવુંપડશે. આરીતેયુએસમાંસ્થાયીથવુંતેલગભગઅશક્યછે. નીચાક્રમનીયુએસકોલેજોમાંઅભ્યાસકરતામોટાભાગનાવિદ્યાર્થીઓનેવારંવારભારતપાછાફરવુંપડેછે. ”
યોગ્યકાઉન્સેલરપસંદકરો, એજન્ટનહીં
વિદ્યાર્થીઓખરાબકૉલેજઅથવાઅમાન્યડિગ્રીપ્રોગ્રામમાંફસાઈજાયછેતેનુંએકમુખ્યકારણએછેકેતેઓસારાશિક્ષણકાઉન્સેલરઅનેએજન્ટવચ્ચેતફાવતકરવામાંનિષ્ફળજાયછે.
એજન્ટનુંકામચોક્કસયુનિવર્સિટીમાંશક્યતેટલાવિદ્યાર્થીઓનેમૂકવાનુંઅનેતેનાબદલામાંતગડુંકમિશનમેળવવાનુંછે. જોકે, એકવાસ્તવિકશિક્ષણકાઉન્સેલરઉમેદવારપાસેથીપૈસાવસૂલકરેછેઅનેકાઉન્સેલિંગઅનેકૌશલ્યવૃદ્ધિસાથેતેનેયોગ્યકૉલેજમાટેતૈયારકરેછે.
વિદેશમાંભારતીયવિદ્યાર્થીઓનાસંગઠનસાથેસંપર્કમાંરહો
મહત્વાકાંક્ષીવિદ્યાર્થીઓએવાવિદ્યાર્થીસમુદાયોસાથેસંપર્કમાંરહીશકેછેજેઓપહેલાથીજવિદેશમાંઅભ્યાસકરતાહોયતેવાભારતીયવિદ્યાર્થીઓદ્વારારચવામાંઆવેલુંહોયછે. તેઓતેમનીશંકાઓનેદૂરકરીશકેછેઅનેજમીનીવાસ્તવિકતાઓજણાવીશકેછે, કારણકેતેઓવિદેશમાંઘણોસમયવિતાવીચૂક્યાહોયછે. ભારતીયવાલીઓપણતેવિદ્યાર્થીઓનાસંપર્કમાંરહીશકેછેઅનેસંસ્થાનીવિશ્વસનીયતાનીક્રોસ-વેરીફીકેશનમાંતેમનીમદદલઈશકેછે.
ઉપરટાંકેલાકાઉન્સેલરેજણાવ્યુંકે,”કોઈએકૉલેજનીવેબસાઇટપરઆધારરાખવોજોઈએનહીંકારણકેતેમોટાભાગેવિદ્યાર્થીઓનેપ્રભાવિતકરવામાટેરચાયેલછે. વાસ્તવિકતા, જોકે, કેટલીકવારસંપૂર્ણપણેવિપરીતહોયછે.”
(સૌ.આઉટલુકઈન્ડિયા.કોમ)
Recent Comments