(એજન્સી) નવીદિલ્હી,તા.૨૨
કેન્દ્રએરાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોનેકહ્યુંછેકે, કોરોનાવાયરસનોઓમિક્રોનવેરિયન્ટડેલ્ટાનીસરખામણીમાંઓછામાંઓછોત્રણઘણોવધારેચેપીછે. સાથેજકેન્દ્રસરકારેઈમરજન્સીઓપરેશનસેન્ટરોનેસક્રિયકરવાનીસાથેજિલ્લાઅનેસ્થાનિકસ્તરેપણસખતકાર્યવાહીકરવીજોઈએ. રાજ્યોઅનેકેન્દ્રશાષિતપ્રદેશોનેલખેલાપત્રમાંકેન્દ્રીયસ્વાસ્થ્યસચિવરાજેશભૂષણેપરિક્ષણઅનેદેખરેખવધારવાસિવાયનાઈટકર્ફ્યુલગાવવાની, મોટીસભાઓમાંસખતનિયમો, લગ્નોઅનેઅંતિમસંસ્કારોમાંલોકોનીસંખ્યાઘટાડવાજેવાનિર્ણયોનેલાગૂકરવાનીસલાહપણઆપીછે. પત્રમાંએવાઉપાયોપણસૂચવવામાંઆવ્યાછેકે, જેનેદેશનાવિવિધવિસ્તારોમાંકોવિડ-૧૯નાકેસમાંવધારામાંશરૂઆતીલક્ષણોનીસાથોસાથચિંતાવધારતાસ્વરૂપઓમિક્રોનનેશોધવામાટેજરૂરીપગલાંલેવાનીજરૂરપરપ્રકાશપાડવામાંઆવ્યોછે. પત્રમાંએવુંપણકહેવામાંઆવ્યુંછેકે, જિલ્લાસ્તરપરકોવિડ-૧૯થીપ્રભાવિતથીજનસંખ્યા, ભૌગોલિકપ્રસાર, હોસ્પિટલનુંઈન્ફ્રાસ્ટ્રક્ચરઅનેતેનોઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટઝોનનેસૂચિતકરવા, સામેઆવતાકેસોનીસમીક્ષાથવીજોઈએ. કેન્દ્રીયસ્વાસ્થ્યસચિવરાજેશભૂષણેપત્રમાંકહ્યુંછેકે, આવીરણનીતિએસુનિશ્ચિતકરેછેકે, સંક્રમણરાજ્યનાઅન્યવિસ્તારોમાંફેલાતાપહેલાંસ્થાનિકસ્તરેજનિયંત્રણથાયછે. તેઓએકહ્યુંકે, મહેરબાનીકરીનેવોરરૂમ, ઈઓસીનેસક્રિયકરોઅનેતમામસ્થિતિઅનેવૃદ્ધિનુંવિશ્લેષણકરતારહો, ભલેતેગમેતેટલુંનાનુકેમનહોયઅનેજિલ્લાતથાસ્થાનિકસ્તરેસક્રિયપગલાંલો. ક્ષેત્રનાઅધિકારીઓસાથેનિયમિતસમીક્ષાઅનેઆસંબંધેસક્રિયકાર્યવાહીનિશ્ચિતરૂપેથીસંક્રમણનાપ્રસારનેનિયંત્રિતકરશે. રાજેશભૂષણેકહ્યુંકે, કોવિડપોઝિટિવમામલામાંતમામનવાસમૂહોનામામલેનોએન્ટ્રીજોન, બફરજોનનીતાત્કાલિકસૂચનાઆપવીજોઈએઅનેહાલનીમાર્ગદર્શિકાઅનુસાર, કેન્ટેઈનમેન્ટઝોનપરસખતનિયંત્રણનીખાતરીકરવીજોઈએ.
Recent Comments