(એજન્સી)                                          તા.૭

જમ્મુ-કાશ્મીરનાપૂર્વમુખ્યમંત્રીઅનેપીડીપીનાઅધ્યક્ષમહેબૂબામુફ્તીએસોમવારેકહ્યુંહતુંકે, જ્યાંસુધીજમ્મુ-કાશ્મીરમાંધારા૩૭૦કરીલાગુકરવામાંનહીંઆવેત્યાંસુધીતેકોઈચૂંટણીનહીંલડે. અટલબિહારીવાજપાયીનીપ્રશંસાકરતામુફ્તીએકહ્યુંહતુંકે, મેંક્યારેયવાજપાયીજેવામુત્સદ્દીજોયાનથી, તેબેવારપાકિસ્તાનનીયાત્રાએગયાહતાઅનેતેજાણતાહતાકેમંત્રણાજઆગળનોમાર્ગછે. આપહેલાંસોમવારેમહેબૂબામુફ્તીએજંતર-મંતરખાતેધરણાયોજ્યાહતા. આસમયેતેમનાહાથમાંરહેલાપ્લેકાર્ડમાંલખવામાંઆવ્યુંહતુંકે, કાશ્મીરપીડાઅનુભવીરહ્યોછે.