(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૫
વર્ષ ૨૦૦૪માં સરપંચની બોગસ સહી અને ઠરાવ કરવાના આક્ષેપ મુદ્દે વીંછિયા પો.સ્ટે.માં આઇપીસી સેક્શન ૪૨૦ અને અન્ય સેક્શન હેઠળ થયેલી ફરિયાદ રદ્દ કરો.
આ કેસમાં તપાસમાં મારી સામે કોઇ પુરાવા નથી. રાજકીય હરીફ હોવાથી ખોટી રીતે હેરાન કરવા માટે એફઆઇઆર થઇ હતી. આ મુદ્દે એફએસએલનો રિપોર્ટ પણ અમારી તરફેરમાં છે. હાલ પણ જમીન ટ્રસ્ટના નામ પર છે. કોઇ ગેરરીતિ થઇ નથી. આ કેસમાં સહમતિથી સમાધાન થયું છે. સરકારએ વિવાદિત જમીનની વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવવા કરી સમયની માગણી.