મોંઘીદાળમોંઘુતેલઆબધોભાજપનોખેલ

અમદાવાદ, તા.૧૪

રાજ્યમાં૧૪મીનવેમ્બરથીકોંગ્રેસદ્વારામોંઘવારીનાવિરૂદ્ધમાંજનજાગૃતિઅભિયાનશરૂકરવામાંઆવ્યુંછેજેમાંકોંગ્રેસનાનેતાઅમિતચાવડાદ્વારાશરૂકરવામાંઆવેલઅભિયાનમાંખોખરાનીદુકાનોમાંતથારસ્તાપરજતારાહદારીઓનેમોંઘવારીવિશેસમજાવીનેસાથઆપવાજણાવ્યુંહતું. આઉપરાંતમોંઘવારીથીથતીમુશ્કેલીઓઅંગેપણલોકોનેસમજાવ્યુંહતું. કોંગ્રેસદ્વારાજનજાગૃતિઅભિયાનનીસાથેસાથેપેજસભ્યકાર્યક્રમપણશરૂકરવામાંઆવ્યોછે. જેપ્રમાણેભાજપેપેજપ્રમુખબનાવવાનોકાર્યક્રમકર્યોહતો, તેજપ્રમાણેહવેકોંગ્રેસેપણપેજસભ્યબનાવવાનોકાર્યક્રમશરૂકર્યોછે. જેમાંલોકોનેકોંગ્રસનીવિચારધારાઅંગેસમજણપાડીનેકોંગ્રેસમાંજોડાવામાટેપ્રયત્નકરવામાંઆવીરહ્યાછે. આઅભિયાનમાંનવામતદારોએટલેકેતાજેતરમાંજજેમની૧૮વર્ષઉંમરપૂર્ણથઈહોયતેઅનેમહિલાઓનેવધુપ્રમાણમાંજોડવામાટેપ્રયત્નોકરવામાંઆવીરહ્યાછે. પ્રદેશપ્રમુખઅમિતચાવડાએજણાવ્યુંહતુંકેવધતીજતીમોંઘવારીથીલોકોપરેશાનછે, પરંતુસામાન્યનાગરિકકાંઈબોલીશકતાનથી.જેથીઆજથીનાગરિકોમાટેજજનજાગૃતિઅભિયાનશરૂકરવામાંઆવ્યુંછે. લોકોનેમોંઘવારીવિશેસમજપાડીનેમોંઘવારીસામેઅવાજઉઠાવવાસમજાવ્યુંછે.લોકોઅવાજઉઠાવશેતોસરકારનેજાણથશે.મોંઘવારીમાંસતતવધારોથઈરહ્યોછેજેનેલઈનેકોંગ્રેસદ્વારાઅનેકવિરોધપ્રદર્શનકરવામાંઆવ્યાહતા, ત્યારેઆજથીકોંગ્રેસદ્વારામોંઘવારીનાવિરોધમાંજનજાગૃતિઅભિયાનશરૂકરવામાંઆવ્યુંછે. જેમાંલોકોનેમોંઘવારીવિશેસમજઆપીનેમોંઘવારીસામેલડતઅનેસહકારઆપવાપ્રદેશપ્રમુખઅમિતચાવડાએજણાવ્યુંછે. આઉપરાંતકોંગ્રેસનોપેજસભ્યકાર્યક્રમપણશરૂકરવામાંઆવ્યોછે. આદરિમાયનકોંગ્રેસનાકાર્યકરોએમોંઘીદાળ, મોંઘુંતેલઆબધોભાજપનોખેલસાથેનાબેનરોઅનેહાયરેમોદી…હાયહાયનાસૂત્રોચ્ચારકર્યાંહતા. અમદાવાદનાખોખરામાંઆજથીશહેરકોંગ્રેસદ્વારાજનજાગૃતિઅભિયાનશરૂકરવામાંઆવ્યુંછે.