(એજન્સી)                               તા.૩

બુધવારેલગભગકલાકથીપણવધુસમયસુધીચાલેલીકોંગ્રેસનલબ્રીફિંગમાંભારતમાંખ્રિસ્તીસમુદાયનાલોકોવિરૂદ્ધવધતીજતીશારીરિકહિંસાઅનેતેમનાઉત્પીડનનોમામલોઊઠાવાયોહતો. તેમાંચર્ચોમાંતોડફોડ, પાદરીઓસાથેમારપીટસામેપણવાંધોદર્શાવાયોહતો. આબ્રીફિંગમાંઅમેરિકીરાષ્ટ્રપતિજોસેફબાઇડેનઅનેઅમેરિકીકોંગ્રેસનાઅન્યસભ્યોનેભારતવિરૂદ્ધઆમામલેકડકરીતેકાર્યવાહીકરવાનીમાંગકરવામાંઆવીહતી, તેમાંરાજનેતાઓનેભારતનેકડકશબ્દોમાંએમકહેવાઅપીલકરાઇહતીકે, તેઓઆપ્રકારનીહિંસાઓનેરોકવામાટેકડકકાર્યવાહીકરે. આમામલેગ્લોબલરિલિજિયસફ્રિડમ, એડીએફઇન્ટરનેશનલનાલીગલકાઉન્સેલસિયાનનેલ્સનેકહ્યુંહતુંકે, જ્યાંસુધીઆમામલેઆંતરરાષ્ટ્રીયદબાણનહીંલાવવામાંઆવેત્યાંસુધીઆપ્રકારનીહિંસાનોઅંતઆવવાનોજનથી. તેમણેકહ્યુંકે, કોંગ્રેસનાસભ્યોનીઆપણનેજરૂરછેઅનેબધાએમળીનેજભારતસરકારનેદબાણહેઠળલાવીનેઆપ્રકારનીહિંસાઓનેબંધકરાવીખ્રિસ્તીસમુદાયનેબચાવવાનોપ્રયાસકરવોપડશે. ઇન્ડિયનઅમેરિકનમુસ્લિમકાઉન્સિલનાએક્ઝિક્યુટિવડિરેક્ટરરાશીદઅહેમદેપણકહ્યુંહતુંકે, આગામી૯અને૧૦ડિસેમ્બરેબાઇડેનસરકારઅનેભારતનાવડાપ્રધાનનરેન્દ્રમોદીસમિટફોરડેમોક્રસીયોજાવાજઇરહીછે, તેમાંઅમેરિકાએસ્પષ્ટશબ્દોમાંભારતનેજણાવીદેવાનીજરૂરછેકે, તેઆપ્રકારનીખ્રિસ્તીસમુદાયવિરૂદ્ધનીહિંસાઓનેસાંખીનહીંલે.