આમોદનાકાંકરિયાગામેધર્માંતરણમામલેસોશિયલમીડિયામાંવીડિયોવાયરલ

  • દરપાંચવર્ષેઆવતીચૂંટણીટાણેમામલોચગાવાતોહોવાનોસ્થાનિકોનોઆક્ષેપ, ઇસ્લામધર્મસારોલાગતાઅપનાવ્યો, કોઇપણસંજોગોમાંછોડીશનહીં : કૈલાસબેન
  • વિદેશથીનાણાંઆવતાહોયતોઝૂંપડીમાંશામાટેરહીએ ? : ટીનીબેન

(સંવાદદાતાદ્વારા)

ભરૂચ, તા.૧૮

આમોદતાલુકાનાકાંકરિયાગામે૧૦૦ઉપરાંતમૂળઆદિવાસીસમાજનાલોકોએ૧૦-૧૫વર્ષપહેલાંઇસ્લામધર્મઅંગીકારકરવાનામામલેભરૂચજિલ્લાસહિતરાજ્યનુંરાજકારણગરમાયુંછે. આમોદપોલીસેગુનોનોંધીઇસ્લામધર્મઅંગીકારકરનારાચારલોકોનીધરપકડકરીપાંચદિવસનારિમાન્ડપણમેળવ્યાહતા. જોકે, આઅંગેસ્થાનિકધર્મપરિવર્તનકરનારલોકોએકોઇપણલોભ-લાલચકેદબાણમાંઆવ્યાવિનાસ્વૈચ્છાએઇસ્લામધર્મઅંગીકારકર્યોહોવાનાસોશિયલમીડિયામાંવાયરલકરેલઅહેવાલબાદસમગ્રપ્રકરણમાંનવોવળાંકઆવ્યોછે.

સૂત્રોપાસેથીપ્રાપ્તમાહિતીઅનુસારઆમોદતાલુકાનાકાંકરિયાગામેપ્રવિણઉર્ફેસલમાનવસાવાનીફરિયાદનાઆધારેઆમોદપોલીસેઇસ્લામધર્મઅંગીકારકરનારાચારસહિતકુલ૯લોકોસામેફરિયાદદાખલકરીતપાસહાથધરીહતી. ગતરોજનવમુસ્લિમઅબ્દુલઅઝીઝપટેલ (અજીતછગનવસાવા), યુસુફજીવણપટેલ (મહેન્દ્રજીવણવસાવા), ઐયુબબરકતપટેલ (રમણબરકતવસાવા), ઇબ્રાહિમપુનાપટેલ (જીતુપુનાવસાવા)નીધરપકડકરીગતરોજચારલોકોનેરિમાન્ડનીમાગણીસાથેઆમોદકોર્ટમાંરજૂકરતાકોર્ટેપાંચદિવસનારિમાન્ડમંજૂરકર્યાહતા. ધર્માંતરણમામલેભરૂચજિલ્લાસહિતરાજ્યનુંરાજકારણગરમાયુંછે. આજરોજરાજ્યનાકેબિનેટમંત્રીપૂર્ણેશમોદીએપણકાંકરિયાગામનીમુલાકાતએસ.પી. ચુડાસમાસાથેલીધીહતી. જોકે, આસમગ્રપ્રકરણમાંઇસ્લામધર્મઅંગીકારકરનારાસ્થાનિકમહિલાઓઅનેપુરૂષોએધર્માંતરણનાસમગ્રપ્રકરણઅંગેપોતાનાપ્રતિભાવોમીડયાસમક્ષઆપતાસોશિયલમીડિયામાંવાયરલથયાહતા, જેમાંઉર્મિલાનામનીઇસ્લામધર્મઅંગીકારકરનારમહિલાએજણાવ્યુંહતુંકે, તેપોતાનીસ્વૈચ્છાએઇસ્લામધર્મઅંગીકારકર્યોછેતેલાકડાકાપીપોતાનુંગુજરાનચલાવેછેતેણીનાજણાવ્યાઅનુસારતેનેકોઇલોભ-લાલચકેધાકધમકીઅપાઇનથી, તોશાકભાજીનોવેપારકરનારઆસીફપટેલનામનાનવમુસ્લિમયુવકેપોતેસાતવર્ષપૂર્વેઇસ્લામધર્મઅંગીકારકર્યોહોવાનુંતેમજદરેકચૂંટણીટાણેઆમુદ્દોઉછાળવામાંઆવતોહોવાનુંજણાવ્યુંહતું. તલ્હાસુરેશપટેલનામનાનવમુસ્લિમયુવકેપોતેઇસ્લામધર્મસારોલાગતામુસ્લિમધર્મઅંગીકારકર્યોહોવાનુંજણાવીલોભલાલચનીવાતઉપજાવીકાઢીહોવાનુંજણાવ્યુંહતું. કૈલાશબેનનામનીનવમુસ્લિમમહિલાએપોતેખેતીકામકરીજીવનગુજારતાહોવાનુંતેમજઇસ્લામધર્મસારોલાગતાઇસ્લામધર્મઅંગીકારકર્યોહોવાનુંજણાવ્યુંહતુંતેમજકોઇપણસંજોગોમાંમુસ્લિમધર્મનહીંછોડશે, તેમજણાવ્યુંહતું. ટીનીબેનનામનીસાતવર્ષપૂર્વેઇસ્લામધર્મઅંગીકારકરનારમહિલાએવિદેશથીનાણાંઆવતાહોવાનોછેદઉડાડતાપોતેલાકડાકાપીપરીવારનુંગુજરાનચલાવતાહોવાનુંતેમજવિદેશીનાણાંઆવતાહોયતોઝૂંપડીમાંશુંકામરહીએ ? તેવાવેધકપ્રશ્નકર્યોહતો. ગામનામહત્તમનવમુસ્લિમલોકોએઆસમગ્રમામલોગામપંચાયતનીઆવનારચૂંટણીનેઅનુલક્ષીનેઉછાળવામાંઆવ્યોહોવાનુંજણાવ્યુંહતું. અત્રેઉલ્લેખનીયછેકે, ધર્માંતરણનાઆમામલેપોલીસતપાસનાઅંતેજદૂધનુંદૂધપાણીનુંપાણીથશેપરંતુહાલઆમામલેભરૂચસહિતરાજ્યનુંરાજકારણગરમાયુંછેએબાબતચોક્કસછે.

 

પ્રવિણઉર્ફેસલમાનઅનેગામનોસરપંચ

કંઇપણબોલશોતોમારીનાંખીશુંતેવી

ધમકીઆપતાહોવાનોઆક્ષેપ

આમોદતાલુકાનાકાંકરિયાગામેધર્માંતરણનાચકચારીપ્રકરણમાંફરિયાદીપ્રવિણઉર્ફેસલમાનવસાવાએપોતાનેમારીનાંખવાનીધમકીઅપાતીહોવાનુંજણાવ્યાબાદપોલીસદ્વારાધરપકડકરાયેલચારનવમુસ્લિમોનીધર્મપત્નીઓએપ્રવિણવસંત, જગ્ગુવસંત, અરવિંદવસંત, સરપંચગામમાંઆંટાફેરાકરીમહિલાઓનેકોઇનેકંઇપણવાતકરીછેતોકાપીનાંખીશુંતેવીધમકીઓઆપતાહોવાનાઆક્ષેપકર્યોહતો. વધુમાંઆમહિલાઓએગામપંચાયતનીચૂંટણીમાંસરપંચનોગામલોકોસાથેવ્યવહારસારોનહોયમતઆપવાનીનાપાડતાંઆસમગ્રમામલોઊભોકરાયોહોવાનાઆક્ષેપકર્યોહતો.