દક્ષિણઆફ્રિકામાંઓમિક્રોનનાકેસોઝડપથીવધ્યાછેપણમોતઓછાથયાછે

અનેએવીસ્થિતિઆખીદુનિયામાંરહેવાનીઆશાછે : ડૉ.અશોકસેઠ

(એજન્સી)            નવીદિલ્હી, તા.૧૬

દેશમાંઓમિક્રોનવેરિયન્ટનાકેસોવધતાજઈરહ્યાછે. એવામાંએકટોચનાહેલ્થએક્સપર્ટેડરામણીવાતકરીછે. તેમણેકહ્યુંકે, કોરોનાવાયરસનીત્રીજીલહેરનેકોઈરોકીશકશેનહીં. તેમણેસલાહઆપતાકહ્યુંકે, લોકોનીસુરક્ષામાટેબૂસ્ટરડોઝપરવિચારકરવોજોઈએ, ખાસકરીનેસ્વાસ્થ્યકર્મીઓનેસૌથીપહેલાંબૂસ્ટરડોઝઆપીસલામતકરવાજોઈએ. કોરોનાવાયરસનાનવાવેરિયન્ટઓમિક્રોનનાવધતાકેસોવચ્ચેફોર્ટિસએસ્કોર્ટસહાર્ટઈન્સ્ટિટ્યૂટનાઅધ્યક્ષડૉ.અશોકસેઠેકહ્યુંકે, ‘તેઅટલછેઅનેત્રીજીલહેરઆવવાનીછે. બૂસ્ટરડોઝમાટેએકરોડમેપ, ખાસકરીનેએલોકોનીસુરક્ષામાટેબનાવવોજોઈએ, જેકોમરેડિડિટીઝ, ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્‌ડઅનેહેલ્થકેરવર્કરછે.’ દેશભરમાંઓમિક્રોનનાકેસોમાંવધારાનેજોતાતેમણેકહ્યુંકે, આપણનેખરેખરજોખમછેઅનેઆપણનેતૈયારીઓનીજરૂરિયાતછે. ઓમિક્રોનસંક્રમણબાબતોપરધ્યાનઆપતાડૉ.સેઠેકહ્યુંકે, વેરિયન્ટઘણોજસંક્રામકછેઅનેતેઈમ્યુનિટીથીબચીજાયછે. ડૉ.સેઠેકહ્યુંકે, બીમારીનીગંભીરતાસંપૂર્ણરીતેવ્યક્તિનાશરીરનીપ્રતિરક્ષાપ્રતિક્રિયાસાથેસંબંધિતછે. ભારતએકવિશાળદેશછેઅનેહોસ્પિટલમાંઘણાબધાદર્દીઓનોભરાવોથઈશકેછે. ડૉ.સેઠેઓમિક્રોનમામલાસંબંધમાંઈંગ્લેન્ડનુંઉદાહરણઆપતાકહ્યુંકે, ઈંગ્લેન્ડમાંજેલોકોનુંવેક્સિનેશનનથીથયુંઅનેજેમનીપ્રતિરક્ષાપ્રતિક્રિયાખરાબછે, તેમનેહોસ્પિટલમાંએડમિટકરાવાઈરહ્યાછે. જોકે, તેમણેઆશાવ્યક્તકરીકે, આવેરિયન્ટએકઈમરજન્સીસમસ્યાઊભીનહીંકરે, જેનામાટેઓક્સિજનનીજરૂરપડે. બીજીતરફ, દક્ષિણઆફ્રિકાનુંઉદાહરણઆપતાડૉ.સેઠેકહ્યુંકે, ‘દક્ષિણઆફ્રિકામાંઓમિક્રોનનાકેસોઝડપથીવધ્યાછે, પરંતુમોતઓછાથઈરહ્યાછે. મનેઆશાછેકે, એવીજસ્થિતિઆખીદુનિયામાંરહેશે.