અમદાવાદ, તા.૫

રાજ્યમાંકોરોનાનાકેસતીવ્રગતિથીવધીરહ્યાછેત્યારેવધતાકેસનેજોતાગુજરાતહાઈકોર્ટમાંસંતર્કતારાખવામાંઆવીરહીછે. રાજ્યમાંઅનેઅમદાવાદમાંજેપ્રમાણેકોરોનાકેસવધીરહ્યાછેતેનેજોતાગુજરાતહાઈકોર્ટમાંસતર્કતાનેલઈમહત્ત્વનોનિર્ણયલેવામાંઆવ્યોછે. જેપ્રમાણેગુજરાતહાઈકોર્ટમાંઆજથીમાત્રગેટનંબર૫માંથીજપ્રવેશઆપવામાંઆવશે. તેસિવાયનાતમામગેટબંધકરીદેવામાંઆવ્યાછે.

આસિવાયહવેગુજરાતહાઈકોર્ટમાંમાત્રવકીલોનેજપ્રવેશઆપવામાંઆવશે. કોર્ટનાકેન્ટીનપણબંધકરીદેવામાંઆવ્યાછે. વધુમાંઅમદાવાદનીનીચલીકોર્ટોમાટેપણસતર્કતાનાભાગરૂપેસૂચનોજાહેરકરીદેવામાંઆવ્યાછે. અમદાવાદનીસિટીસિવિલએન્ડસેશન્સકોર્ટદ્વારાપક્ષકારોનેઅનિવાર્યસંજોગોસિવાયકોર્ટમાંનઆવવાકહેવામાંઆવ્યુંછે. આસાથેસાથેપક્ષકારોઅનેવકીલોનેકેસનેલગતાદસ્તાવેજોઅનેકાગળોડ્રોપબોક્સમાંમુકવામાટેવિનંતિકરવામાંઆવીછે. ગુજરાતહાઇકોર્ટવકીલએસોસિએશનનીઆજેચીફજસ્ટિસનેમળીમહત્વપૂર્ણરજૂઆતકરશે. હાઈકોર્ટએડવોકેટ્‌સએસોસિએશનનીમેનેજીંગકમિટીનાસભ્યોએવધતાકોરોનાકેસનેલઈકોર્ટનીકાર્યવાહીઆગામીત્રણઅઠવાડીયાસુધીવર્ચ્યુઅલકરવારજૂઆતકરશે. હાઇકોર્ટનીહયાતએસઓપીનેધ્યાનેલેતાકોર્ટવર્ચ્યુઅલમોડમાંચાલેએવીચીફજસ્ટિસનેરજૂઆતકરશે. અગાઉ૩દિવસપહેલાહાઈબ્રીડમોડમાંહિયરિંગરાખવાએડવોકેટ્‌સએસોસિયેશનનેરજૂઆતકરીહતી. અમદાવાદનીસિટીસિવિલએન્ડસેશન્સકોર્ટદ્વારાવર્તમાનપરિસ્થિતિનેધ્યાનેલેતાંતકેદારીરાખવામાટેકેટલાંકમહત્વપૂર્ણસૂચનોકરવામાંઆવ્યાંછે. જેમાંપક્ષકારોનેઅનિવાર્યસંજોગોસિવાયકોર્ટમાંનઆવવાનુંકહેવામાંઆવ્યુંછે. એનીસાથેસાથેપક્ષકારોઅનેવકીલોનેકેસનેલગતાદસ્તાવેજો-કાગળોડ્રોપબોક્સમાંમૂકવામાટેવિનંતિકરવામાંઆવીછે. આમામલેઅમદાવાદબારએસોસિએશનતથાસ્મોલકોર્ટબારએસોસિએશનતરફથીવકીલોનેવર્તમાનપરિસ્થિતિનેલઈનેમાહિતગારકરવામાંઆવ્યાછે. શહેરમાં૨૪કલાકમાંકોરોનાનાકેસબમણાથઈરહ્યાછેતેમજમાઈક્રોકન્ટેઈન્મેન્ટઝોનમાંપણકૂદકેનેભૂસકેવધારોથઈરહ્યોછે. કોર્ટપરિસરમાંલોકોનીઅવરજવરપણવધીરહીછે. એઅંગેચિંતાવ્યક્તકરવામાંઆવીછે, જેથી૨૦જાન્યુઆરીસુધીબંનેપક્ષકારોઅનેવકીલનીસંમતિથીજકેસચલાવવા, કોઈવકીલનીગેરહાજરીમાંકેસનચલાવવાઅનેએકતરફીઆદેશોનકરાવવામાટેસૂચનાઅપાઈછે. આઉપરાંતસાક્ષીનેકોર્ટમાંબોલાવવાઆગ્રહનરાખવામાટેકહેવામાંઆવ્યુંછે.