(એજન્સી)              નવીદિલ્હી, તા. ૫

દેશમાંકોરોનાવાયરસનીસંભવિતત્રીજીલહેરનેજોતાંકેન્દ્રીયસ્વાસ્થ્યમંત્રાલયટૂંકસમયમાંજઅનેકનિયમોમાંઘણાફેરફારકરવાજઇરહ્યુંછે. આમાંસૌથીમોટોફેરફારહોમઆઇસોલેશનનેલઇનેબનાવાયેલીગાઇડલાઇનમાંથયોછે. કેન્દ્રીયસ્વાસ્થ્યમંત્રાલયેબુધવારેઆનીજાહેરાતકરીહતી. સ્વાસ્થ્યમંત્રાલયેજણાવ્યુંછેકે, સામાન્યલક્ષણોવાળાદર્દીઓઘરેજસારવારલેશેઅનેદર્દીઓનેત્રિપલલેયરમાસ્કપહેરવાનીસલાહઅપાઇછે. ૬૦વર્ષથીઉપરનાદર્દીઓનેડોક્ટરનીસલાહમુજબજહોમઆઇસોલેશનનીમંજૂરીમળશે. સામાન્યલક્ષણોવાળાદર્દીઓઘરેજસારવારલેશે. દર્દીઓનેવધુમાંવધુલિક્વિડલેવાનીસલાહઆપવામાંઆવીછે. એચઆઇવીઅથવાટ્રાન્સપ્લાન્ટથયેલાઅનેકેન્સરપીડિતદર્દીઓનેડોક્ટરોનીસલાહબાદજહોમઆઇસોલેશનનીમંજૂરીઆપવામાંઆવશે. લક્ષણવગરનાઅનેસામાન્યલક્ષણવાળાદર્દીઓકેજેમનુંઓક્સિજનસેચુરેશન૯૩ટકાથીવધારેહોયતેમનેહોમઆઇસોલેશનમાંરખાશે.

હોમઆઇસોલેસનમાંરહેનારામાઇલ્ડઅનેએસિમ્પ્ટોમેટિકદર્દીઓનેજિલ્લાસ્તરેકંટ્રોલરૂમનાસતતસંપર્કમાંરહેવુંપડશે. જેતેમનેજરૂરપડ્યેટેસ્ટિંગઅનેહોસ્પિટલબેડપૂરાપાડીશકે. દર્દીઓએસ્ટિરોઇડલઇશકશેનહીં. આઉપરાંતડોક્ટરનીસલાહવિનાસીટીસ્કેનઅનેચેસ્ટએક્સરેકરાવવાપણપાબંદીરહેશે. પોઝિટિવઆવ્યાબાદહોમઆઇસોલેશનમાંસાતદિવસરહેવાઅનેત્રણદિવસસુધીતાવનઆવતાંહોમઆઇસોલેશનસમાપ્તથઇજશેઅનેફરીથીટેસ્ટકરાવવાનીજરૂરરહેશેનહીં. કેન્દ્રીયસ્વાસ્થ્યઅનેપરિવારકલ્યાણમંત્રાલયદ્વારાબુધવારેજારીકરાયેલીરિપોર્ટઅનુસાર૨૪કલાકમાંદર્દીઓનીસંખ્યા૫૬ટકાનોવધારોથયોછેઅને૫૮,૦૯૭નવાકેસસામેઆવ્યાછે. છેલ્લા૨૪કલાકમાં૫૩૪સંક્રમિતોનામોતથયાછે. દેશમાંહવે૧૪હજારકરતાંવધારેએક્ટિવકેસોછે. ભારતમાં૨૦જૂન૨૦૨૧બાદઆટલીમોટીસંખ્યામાંકેસોસામેઆવ્યાછેજે૫૮,૪૧૯હતા. દર્દીઓનાસાજાથવાનોદર૯૮.૦૧ટકાછે. કોવિડથીમૃત્યુદર૧.૩૮ટકાછે. મંગળવારેદેશમાંકોરોનાનાનવા૩૭,૩૭૯કેસોસામેઆવ્યાહતાજેબુધવારે૫૮હજારકરતાંવધુથઇગયાછે.