(એજન્સી)                                                      તા.૨૬

બોત્સ્વાનામાંકોરોનાનોનવોવેરિઅન્ટમળ્યોછે, જેનેલઇનેઆરોગ્યનિષ્ણાતોએચિંતાવ્યક્તકરીછેજોકે, રાહતનીવાતએછેકે, આવેરિઅન્ટનોકોઇકેસહજીસુધીદેશમાંનોંધાયોનથી. ચાલોજાણીએ૧૦મુદ્દામાંઆવેરિઅન્ટનીવિગતો…

૧. યુકેનાઆરોગ્યનિષ્ણાતોએકોરોનાનાનવાપ્રકારઅંગેચિંતાવ્યક્તકરતાકહ્યુંછેકે, આપ્રકાર ‘બોત્સ્વાના’માંજોવામળ્યોછેઅનેતેવિશ્વમાંઅત્યારસુધીજોવામળેલાકોરોનાનાપ્રકારોમાંસૌથીવધુમ્યુટેશનજોવામળીરહ્યોછે.  બ્રિટિશઅખબારનાઅહેવાલઅનુસારવેરિઅન્ટને ‘નુ’ (નુવેરિઅન્ટ) નામઆપવામાંઆવ્યુંછે.

૨. જોકે, અત્યારસુધીઆવેરિઅન્ટનામાત્ર૧૦કેસનોંધાયાછે, પરંતુતેઅત્યારસુધીમાંત્રણદેશોમાંફેલાઇચૂક્યોછેઅનેમાનવામાંઆવેછેકે, આવેરિઅન્ટનોફેલાવોઘણોવધારેછે. નિષ્ણાતોનામતે, આપ્રકારમાં૩૨મ્યુટેશનછે, જેઆવેરિઅન્ટનેખૂબજચેપીઅનેરસીપ્રતિરોધકબનાવેછે.

૩. અહેવાલઅનુસાર ‘નુ’વેરિઅન્ટનાસ્પાઇકપ્રોટીનમાંઅન્યકોઇપણવેરિઅન્ટકરતાંવધુભિન્નતાછે. રિપોર્ટમાંયુનિવર્સિટીકોલેજલંડનનાજિનેટિકિસ્ટપ્રોફેસરફ્રાન્કોઇસબ્લોક્સનેટાંકીનેકહેવામાંઆવ્યુંછેકે, ‘આવાઇરસનબળીરોગપ્રતિકારકશક્તિધરાવતાદર્દીમાંથીઉદ્‌ભવ્યોહોયતેવુંલાગેછે, જેનેગંભીરબીમારીથઇછે. દર્દીસંભવીતએઇડ્‌સથીપીડિતછે, જેનીસારવારકરવામાંઆવીરહીનથી.

૪. બીજીબાજુ, ઇમ્પિરિયલકોલેજનાવાઇરોલોજિસ્ટડૉ.ટોમપીકોકેકહ્યું, ‘નુવેરિઅન્ટ’નાસ્પાઇકપ્રોટીનમાંફેરફારનેકારણેહાલમાંઉપલબ્ધરસીઓનાપડકારોવધેછેઅનેવાયરસસામેલડવુંમુશ્કેલબનીશકેછે. તેમણેકહ્યુંકે, વર્તમાનરસીવાયરસનાજૂનાપ્રકારોમાટેતૈયારકરવામાંઆવીછે.

૫. ડૉ. ટોમપીકોકેકહ્યુંકે, નવાવેરિઅન્ટનામ્યુટેશનખૂબજખતરનાકછે,  તમનેજણાવીદઇએકેઆવેરિઅન્ટનાઇન્ફેક્શનનેઓળખનારાડૉ. ટોમસૌથીપહેલાહતા. આવેરિઅન્ટનેવૈજ્ઞાનિકરીતેમ્.૧.૧.૫૨૯નામઆપવામાંઆવ્યુંછે. નિષ્ણાતોએઆવેરિઅન્ટનેડેલ્ટાવેરિઅન્ટકરતાંવધુખતરનાકગણાવ્યુંછેઅનેકહ્યુંછેકે, આવેરિઅન્ટથીવધુખતરનાકકંઇહોઇશકેનહીં.

૬. જોકે, નિષ્ણાંતોકહ્યુંછેકે, વેરિઅન્ટમાંબહુમ્યુટેશનહોવાથીઆસ્ટ્રેનઅસ્થિરપણથઈશકેછે. જોકે,  આસ્ટ્રેનવિરૂદ્ઘપણકામકરીશકેછેઅનેખૂબવધુસંક્રમણથવાથીપણરોકીશકેછે.

૭. નિષ્ણાંતોએકહ્યુંકે, આવેરિઅન્ટનેલઇનેસૌથીવધુપરેશાનથવાનીજરૂરનથી. કારણકે, હજીસુધીઆપર્યાપ્તપુરવાનથીકેઆવેરિઅન્ટબહુવધારેસંક્રમિતછે.

૮. જણાવીદઈએકે, અત્યારસુધીમાંઆવેરિઅન્ટનાત્રણકેસબોત્સ્વાનામાંઅને૬કેસદક્ષિણઆફ્રિકામાંમળીઆવ્યાછે, તેજસમયે, હોંગકોંગમાંએક૩૬વર્ષીયવ્યક્તિપણઆપ્રકારથીચેપલાગ્યોછે, જેતાજેતરમાંઆફ્રિકાનાપ્રવાસેથીપાછોફર્યોછે. જોકે, બ્રિટનમાંહજુસુધીઆચેપનોકોઇકેસજોવામળ્યોનથી.

૯. ભારતસરકારેનવાવેરિઅન્ટઅંગેમાર્ગદર્શિકાપણબહારપાડીછેઅનેવિદેશપ્રવાસથીપરતફરતાલોકોનેએરપોર્ટપરવધુસાવધાનીસાથેતપાસકરવામાટેકહેવામાંઆવ્યુંછે. જોકે, ભારતમાંઆપ્રકારથીચેપનોકોઇકેસજોવામળ્યોનથી. કેન્દ્રીયઆરોગ્યસચિવરાજેશભૂષણેરાજ્યોનેપત્રમોકલીનેમાર્ગદર્શિકામાંસમાવિષ્ટ ‘જોખમમાં’દેશોનામુસાફરોનીકડકતપાસઅનેસ્ક્રિનિંગકરવાનિર્દેશઆપ્યોછે. જોકે, રાહતનીવાતએછેકે, આવેરિઅન્ટનોકોઇકેસહજીસુધીદેશમાંનોંધાયોનથી.

૧૦. બ્રિટન, સિંગાપોરઅનેઇઝરાયેલ, દક્ષિણઆફ્રિકા, બોત્સવાનાથીઆવતીફ્લાઇટોપરપ્રતિબંધમૂકીદીધોછે. જર્મનીએપણઆરીતેજપ્રતિબંધમૂકીદીધોછે. ડબ્લ્યૂએચઓએદરેકલોકોનેસાવચેતથઇજવાઅપીલકરીછે. આમામલેવધુરિસર્ચકરવામાંઆવીરહ્યુંછે.