(એજન્સી) તા.ર૧
ટયુનિશિયા અને બેહરીનમાં આરોગ્ય અધિકારીઓએ રવિવારે કોરોનાનો વધુ ઘાતક ઘટનાઓનું સમર્થન કર્યું છે.
ટયુનિશિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાથી ૧૭ લોકોનાં મોત થતાં કુલ સંખ્યા ૧પપ થઈ ગઈ છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, વાયરસથી પાછલા ર૪ કલાકમાં ૯,૭૩૬ લોકો પીડિત થયા છે જ્યારે ર૦ દર્દી સ્વસ્થ્ય થયા છે. જ્યારે મૃત્યુનો આંકડો રર૧ થઈ ગયો છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ આ સમયે સૌથી વધુ પ્રભાવિત દેશ છે.