એજન્સી)           વોશિંગ્ટન, તા. ૨૮

અમેરિકાનાટોચનાસ્વાસ્થ્યનિષ્ણાતેકહ્યુંછેકે, કોરોનાવાયરસનુંઓમિક્રોનસ્ટ્રેનઝડપથીમોટાપ્રમાણમાંફેલાઇશકેછે. સ્પુતનિકનાઅહેવાલઅનુસારઅમેરિકનપ્રમુખનામુખ્યમેડીકલસલાહકારએન્થોનીફૌસીતરફથીઆટિપ્પણીઆવીછેકે, અમેરિકામાંહાલઆવેરિયન્ટનીજાણનથીથઇપરંતુઆસ્ટ્રેનઝડપથીઅનેમોટાપ્રમાણમાંફેલાઇશકેછે. ફૌસીએકહ્યુંકે, હજુઅમેરિકામાંતેનીજાણનથીથઇપણઆટલામોટાપ્રમાણમાંવાઇરસફેલાઇરહ્યોછેઅનેહજુપણટ્રાવેલઅંગેનાકેસોઆવીરહ્યાછેત્યારેઅમેનોંધ્યુંછેકે, ઇઝરાયેલઅનેબેલ્જિયમજેવાઅન્યસ્થળોમાંઆકેસોદેખાયછેત્યારેતેબધામાંફેલાઇશકેછેતેનીસાવચેતીરાખવીજરૂરીછે. આપહેલાંવર્લ્ડમેડીકલકાઉન્સિલનાચેરપર્સનફ્રેન્કઉલરિચમોન્ટગોમરીએચિંતાવ્યક્તકરીહતીકે, કોરોનાવાયરસનુંનવુંસ્ટ્રેનઇબોલાજેટલુંઘાતકહોઇશકેછેઅનેડેલ્ટાકોરોનાવાયરસજેટલુંસંક્રામકહોઇશકેછે. વિશ્વઆરોગ્યસંસ્થાએદક્ષિણઆફ્રિકાનાઆસ્ટ્રેનઅંગેચિંતાવ્યક્તકરીછેઅનેતેનેવધુઘાતકગણાવ્યુંછે. સંસ્થાએઓમિક્રોનનેગ્રીકઆલ્ફાબેટનો૧૫માઅક્ષરથીનામઆપ્યુંછે. નવાવેરિયન્ટવિશેઅહેવાલોનેપગલેઅમેરિકા, યુરોપિયનયુનિયન, કેનેડા, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયાઅનેકેટલાકઆફ્રિકાનદેશોસહિતનાદેશોદ્વારાપ્રવાસપરસ્વાસ્થ્યચિંતાઓનેધ્યાનમાંરાખીનેપ્રતિંબધમુકવામાંઆવ્યોછે.