ન્યૂયોર્ક, તા.૧૭

હાલદુનિયામાંમોટાભાગનાદેશોમાંકોરોનાનીસારવારઇન્જેકશનઆપીકરવામાંઆવેછે. બ્રિટનેઆમહિનાનાઆરંભેમર્કનીકોરોનાગોળીનેમંજૂરીઆપીછેપણઅન્યત્રતેનેમંજૂરીમળવાનીબાકીછે. આવાજએકસોદામાંમર્કેઅન્યદવાઉત્પાદકોનેકોરોનાનીગોળીમોલનુપિરાવરબનાવવાનીછૂટઆપીહતીજેથીતેને૧૦૫ગરીબદેશોમાંઉપલબ્ધકરાવીશકાય.સમગ્રવિશ્વછેલ્લાબેવર્ષથીકોરોનામહામારીનોસામનોકરીરહીછેઅનેઅનેકદેશોનાઆૃર્થતંત્રનીકમરભાંગીગઈછેતેવામુશ્કેલસમયમાંકોરોનાનીરસીશોધનારીત્રણફાર્માકંપનીઓફાઈઝર, બાયોએનટેકઅનેમોડર્નાએતેમનીકોરોનાનીરસીમારફતપ્રત્યેકસેકન્ડે૧,૦૦૦ડોલરનોનફોકર્યોર્છબીજીબાજુવિશ્વનાગરીબદેશોહજુપણરસીમેળવવાથીવંચિતછેઅનેલાખોલોકોએમોતનોસામનોકરવોપડયોછે. આત્રણેયકંપનીઓએતેમનીરસીનોમોટાભાગનોહિસ્સોધનિકદેશોનેવેચ્યોછે, જેનેપગલેતેમણેવાર્ષિક૩૪અબજડોલરનોનફોકર્યોછે, જેદૈનિક૯.૩૫કરોડડોલરઆૃથવાપ્રત્યેકમિનિટે૬૫,૦૦૦ડોલરઆૃથવાપ્રત્યેકસેકન્ડે૧,૦૦૦ડોલરથીવધુથાયછે.  બીજીબાજુદુનિયામાંકોરોનાનાનવા૨,૧૭,૭૯૫કેસોનોંધાવાનેપગલેકોરોનાનાકુલકેસોનીસંખ્યા૨૫૪,૭૮૮,૨૪૨થઇછેજ્યારે૪૧૯૧મરણથવાનેપગલેકુલકોરોનામરણાંક૫૧,૨૬,૦૮૮થયોહતો. દુનિયામાંકોરોનાનીરસીનાકુલ૭,૪૯૨,૮૪૩,૨૦૫ડોઝઆપવામાંઆવ્યાહતા. યુએસમાંકોરોનાનાનવા૭૦,૮૨૩કેસોનોંધાવાનેપગલેકુલકેસોનીસંખ્યા૪૮,૦૭૨,૮૯૮થઇહતીઅને૪૬૭જણાનામોતથતાંકુલકોરોનામરણાંક૭,૮૪,૭૭૯થયોહોવાનુંવર્લ્‌ડોમીટરવેબસાઇટપરજણાવ્યુંહતું. અન્યદેશોજ્યાંકોરોનાનાકેસો૬૦લાખકરતાંવધારેછે ,બ્રાઝિલ૨,૧૯,૬૦,૭૬૬યુકે૯૬,૪૯,૨૩૩, રશિયા૮૯,૫૬,૧૩૬, તુર્કી૮૪,૩૩,૯૮૮, ફ્રાન્સ૭૩,૯૩,૨૯૬અનેઇરાન૬૦,૪૫,૨૧૨નોસમાવેશથાયછે.  જોકે, ભારતમાંકોરોનાનીસ્થિતિસુધરીહોવાનોસંકેતયુએસનાસીડીસીદ્વારાજારીકરવામાંઆવેલીટ્રાવેલએડવાઇઝરીપરથીઆવેછે. આવર્ષનાઆકંબેઆએડવાઇઝરીફોરહતીજેમાંયુએસનાનાગરિકોનેભારતનોપ્રવાસકરવાનીનાપાડવામાંઆવીહતી. તેપછીઓગસ્ટમાંકોરોનાનુંજોખમમધ્યમહોવાનુંજણાવતીએડવાઇઝરીલેવલટુબહારપાડવામાંહતી. હવેએડવાઇઝરીલેવલવનબહારપાડવામાંઆવીછેજેમાંકોરોનાનીરસીલીધીહોયતેમનેકોરોનાનોચેપલાગવાનુંજોખમઓછુંહોવાનુંજણાવાયુંછે. બીજીતરફકોરોનામહામારીસામેલડવાનાહથિયારકોરોનાનીરસીનેમામલેદુનિયાનાબેમહાનુભાવોઆમનેસામનેઆવીગયાછે.