કેમછોમિત્રો ? સૌમજામાંજહશો. આજેઆપણેએકઅત્યંતપ્રતિષ્ઠતકારકિર્દીનીવાતકરવીછેઅનેજોતમેતેતરફજવામાગતાહોવતોતમારેઆખોલેખવાંચવોજરહ્યો. વાતછેકોર્ટકચેરીની, કાયદાનીઆંટીઘૂંટીઓનીઅનેન્યાયતોળવાની. તમેસાચુંજધારીરહ્યાછોકેહુંવાતન્યાયાધીશનીકરુંછું. તોન્યાયાધીશકોણહોયછે ? તેકેવીરીતેબનીશકાય ? તેમનેપગારઅનેસુવિધાઓકેવીહોયછે ? તેતમામસવાલોનાજવાબઆપનેઅહિંયામળીરહેશે. તોચાલોઆજેઆપણેઆકરિયરવિશેવાતકરીએ.

  • ન્યાયાધીશતરીકેનીકરિયર

પહેલાનાજમાનામાંવડીલોકહેતાહતાકેરોજગારકેધંધોએવોકરવોજોઇએકેજેશાશ્વતહોય, ચાંદોઅનેસૂરજતપેત્યાંસુધીચાલુરહે. મૂળવાતએછેકેકોઇદિવસબંધનાથાયઅનેઆપણનેતકલીફનાપડેતેરીતનોરોજગારઅપનાવવોજોઇએ. તોન્યાયાધીશતરીકેનીકારકિર્દીતેકક્ષામાંજઆવેછે. જ્યાંસુધીમાનવજાતનુંઅસ્તિત્વછેત્યાંસુધીએક-બીજાવચ્ચેમનદુઃખ, ખટરાગ, તારુ-મારુંનીભાવના, વાદ-વિવાદઅનેવિચારધારાઓનોટકરાવવગેરેકારણેસરવિવાદોથતાંજરહેવાનાઅને ‘જર-જમીનઅનેજોરૂતેકજીયાનાછોરું’એટલેકેમિલકત, જમીનઅનેલગ્નજીવનબાબતેકંઇકનેકઇકવિવાદોરહેતાજહોયછે. એટલેજ્યાંવિવાદહોયત્યાંકાયદોઆવેઅનેકાયદોઆવેત્યારેકાયદાનાનિષ્ણાતોનીજરૂરપડેઅનેકાયદાનાનિષ્ણાતએટલેકેવકીલસાહેબએટલેકેસોલિસિટર, બેરિસ્ટર, કાઉન્સેલ, એડવોકેટવગેરેતરીકેપણનવાજવામાંઆવેછેઅનેમોટામોટાવકીલોપોતાનોકેસરજૂકરેછેન્યાયાધીશસમક્ષ. તોતમેવિચારકરોકેન્યાયાધીશનીજગ્યાકેટલીપવિત્રઅનેજવાબદારીથીભરપૂરહોયછે

વકિલાતનોવ્યવસાયએકઉત્તમવ્યવસાયકહેવાયછેકેજેવ્યક્તિનુંપોતાનુંઘડતરકરેછેઅનેબીજાનેપણજીવનઘડતરતેમજવાદ-વિવાદમાંઉકેલલાવવામાંમદદકરેછે. દેશનામહાપુરુષોજેવાકેમહાત્માગાંધી, સરદારવલ્લભભાઇપટેલઅવ્વલદરજ્જાનાવકીલહતા. આંતરરાષ્ટ્રીયસ્તરેપણએવાઅનેકમહાનુભાવોછેકેજેઓમૂળવ્યવસાયેવકીલહતાકેહોય. વકીલાતનીકરિયરતમનેપદ, પ્રતિષ્ઠાઅનેપૈસોત્રણેયઅપાવેછે. પરંતુન્યાયાધીશનીભૂમિકાપણએટલીજમહત્વનીછે. જેલોકોનેઅન્યાયથયોહોયતેઓએકમોટીઆશાલઇનેન્યાયલેવામાટેકોર્ટમાંઆવતાહોયછે. તેથીઆહોદ્દોજવાબદારીભર્યોછેઅનેકેસનીએકે-એકબાબતોનુંઅવલોકનઅનેમૂલ્યાંકનકરીનેન્યાયતોળવાનોહોયછે. આથીન્યાયાધીશબનવુંતેએકજવાબદારીભર્યુંકામછે.

  • ન્યાયાધીશનીકામગીરીશુંહોય ?

તમેકોર્ટોસિનેમામાંજોઇહશેપરંતુઅસ્સલકોર્ટજોવામાટેએકવારકોર્ટનીરૂબરૂમુલાકાતેજાવતોતમનેખ્યાલઆવશેકેન્યાયાધીશકેવીરીતેકામકરતાહોયછે. ભારતીયન્યાયતંત્રમાંમુખ્યત્વેચારપ્રકારનીકોર્ટોહોયછે. એકમેજીસ્ટ્રેટ, બીજીસેશન્સકોર્ટઅથવાડિસ્ટ્રીકટકોર્ટ, હાઇકોર્ટઅનેસુપ્રીમકોર્ટ. નીચલીકોર્ટમાંન્યાયતોળતાન્યાયિકઅધિકારીનેન્યાયાધીશકહેવાયછેજ્યારેઉચ્ચઅદાલતોમાંન્યાયમૂર્તિકહેવાયછે. દરેકઅદાલતનીસત્તાઓઅલગ-અલગહોયછે. જેટલોગુનોગંભીરહોયતેપ્રમાણેન્યાયાધીશોનીજવાબદારીહોયછે. ધારોકેમેજિસ્ટ્રેનીકોર્ટહોયતોત્રણથીલઇનેસાતવર્ષસુધીનીસજાનીજોગવાઇહોયતેવાઅપરાધોનાકેસોચાલેજ્યારેસાતવર્ષકેતેથીવધુનીસજાનીજોગવાઇહોયતેવાકેસોનીસેશન્સકોર્ટકેડિસ્ટ્રીક્ટકોર્ટમાંચાલતાહોયછે.

ભારતીયકાનૂનીઆલમમાંબેપ્રકારનાકેસોઆવેએકફોજદારીઅનેબીજાદિવાની. એકવખતન્યાયાધીશબન્યાપછીજે-તેકોર્ટનામુખ્યન્યાયાધીશઅથવાતોપ્રિન્સિપાલજજદ્વારાજેકેસોનીકામગીરીઆપવામાંઆવેતેકામગીરીકરવાનીહોયછે. એટલેઘણીવખતન્યાયાધીશોનેફોજદારીકેસોચલાવવાનુંઆવેજ્યારેઘણીવખતદિવાનીકેસોસુનાવણીમાટેઆવે. આથીએકવારન્યાયાધીશબનેલાવ્યક્તિનેતમામકાયદાઓનુંસંપૂર્ણજ્ઞાનહોવુંઅત્યતજરૂરીછે. ન્યાયાધીશતરીકેનિવૃત્તથયાપછીવકીલાતપણકરીશકાયઅનેતમેકાનુનીસલાહકારપણબનીશકો.

  • ન્યાયાધીશબનતાપહેલાકાયદાનોઅભ્યાસજરૂરી

ન્યાયાધીશબનતાપહેલાકાયદાનોઅભ્યાસઅનેડિગ્રીહોવીજરૂરીછેઅનેઅમુકસિનિયરપોસ્ટઉપરતોવકીલાતનોઅનુભવપણજરૂરીછે. તોકાયદાનાઅભ્યાસબેરીતેથાયછેએકછેપાંચવર્ષનોઇન્ટીગ્રેટેડલોનોકોર્ષઅનેબીજોત્રણવર્ષનોઇન્ટીગ્રેટેડલોનોકોર્ષ. જોતમેવહેલાસરનિર્ણયલઇલીધોહોયકેમારેકાયદાક્ષેત્રમાંજઆગળવધવુંછેતોતમારેધોરણ-૧૨પછીપાંચવર્ષનોઇન્ટીગ્રેટેડલોનોકોર્ષકરવોજોઇએજ્યારેતમેપાછળનાતબક્કેનક્કીકરોકેમારેસ્નાતકથયાપછીકાયદાઅધિકારીનોકોર્ષકરવોછેતોતમેત્રણવર્ષનોએલએલબીનોકોર્ષકરીશકોછો.

બન્નેનીડિગ્રીસરખીજછેઅનેપાસથયાબાદતમેવકીલકેન્યાયાધીશબનીશકોછો. આઉપરાંતકાયદાઅધિકારીકેલીગલમેનેજરબનીશકોછો. પરંતુપાંચવર્ષનાકોર્ષમાંકાયદાનોતલસ્પર્શીઅભ્યાસકરાવાયછેકેઘણાયુવાનોતોસિનિયરવકીલજોડેઅનુભવલેવાનાબદલેસીધીજપ્રેક્ટીસચાલુંકરીશકેછે. બીજુંકેજોતમેપાંચવર્ષનોઅભ્યાસકર્યોહશેતોન્યાયાધીશબનવામાટેજપરીક્ષાઆપવાનીહોયછેતેમાંપણસરળતારહેછે. તોવિદ્યાર્થીઓનેકોર્ષનક્કીકરવામાટેસરળતારહેતેમાટેપાંચવર્ષઅનેત્રણવર્ષનાકોર્ષનાકોર્ષનીખાસિયતઅનેતફાવતઅત્રેજણાવ્યોછે.

  • પાંચવર્ષનાકોર્ષનીખાસિયતો

* ધોરણ-૧૨પછીપાંચવર્ષ

* તમેવહેલાસરતમારીકરિયરનક્કીકરીશકો

* કાયદાનીતમામબાબતોનીતલસ્પર્શીમાહિતીમેળવીશકો

* તમનેકાયદાનાપુસ્તકોનાવાંચનથીલઇનેદલીલોકરવાસુધીનીકામગીરીમાંનિપુણબનીશકો

* અંગ્રેજીનોમહાવરોમજબૂતબને

* દેશ-વિદેશનાકાયદાથીવાકેફથવાય

* નોકરીમાંપ્રાથમિકતામળે

* જ્યારેતમેઅભ્યાસકરીનેબહારનીકળોત્યારેવકીલકેકાયદાઅધિકારીતરીકેમુખ્યત્વેતૈયારથઇગયાહોવછો.

* ઘણાવિદ્યાર્થીઓસિનિયરનાત્યાંકામકરવાનાબદલેસીધીજવકીલાતકરતાહોયછે

* અભ્યાસકરવામાટેસારોએવોસમયમળીરહેછે.

* એકજકરિયરમાંધ્યાનકેન્દ્રીતકરીશકોછો

* ત્રણવર્ષનાઅભ્યાસક્રમકરતાઅલગપ્રતિભાઅનેઆવડતકેળવાયછે.

* મોટાભાગેખાનગીકોલેજોહોયછેઅનેફીબહુઉંચીહોય

* વકીલબનવામાટેએકવર્ષબચે

* ત્રણવર્ષબાદઅભ્યાસછોડીશકાતોનથી. પાંચવર્ષપૂરાકરોતોજડિગ્રીમળે

  • ત્રણવર્ષનાકોર્ષનીખાસિયતો

* સ્નાતકનોઅભ્યાસકર્યાબાદપાકટવયેવકીલાતકરવાનોનિર્ણયકરીશકો

* ત્રણવર્ષનાકોર્ષતમેપાર્ટ-ટાઇમકરીશકો

* આકોર્ષસવારકેસાંજનીબેચમાંથઇશકેછેઅનેબીજોસમયગાળોઓછોહોયછે

* કોર્ષનીસાથેસિનિયરવકીલનેત્યાંઅનુભવકેળવવાકામકરીશકોછે.

* મોટાભાગેસરકારીકોલેજોહોવાથીફીખૂબજઓછીહોય

* સિમિતઅભ્યાસક્રમહોવાથીતમારેપ્રેક્ટીકલજ્ઞાનવધારેલેવુંપડેઅનેતેફાયદાકારકનિવડીશકે

* જોતમેસાથેવકીલાતનોઅનુભવનામેળવોતોભારેસંઘર્ષકરવોપડે

* પરિણીતસ્ત્રીઅનેપુરુષોપણબીજાવ્યવસાયસાથેઅભ્યાસકરીશકે.

* વયમર્યાદાનોબાધહોતોનથી.

* સિલેબસમુખ્યત્વેઅઘરુંહોતુંનથીઅનેથોડાવાંચનથીસફળથવાય.

* નિયમિતહાજરીનોઆગ્રહરાખવામાંઆવેછેપરંતુસરવાળે૭૦ટકાકેતેથીવધુહાજરીજરૂરીહોયછે.

* કોલેજનાઅનેકવિકલ્પોમળીરહેછે.

* દરેકશહેરમાંકાયદાનીકોલેજોહોયજછેઆથીબહારગામજવુંપડતુંનથી

* જૂનીઅનેશ્રેષ્ઠકોલેજોમાંઅભ્યાસકરવાનુંગૌરવપણમળેછે

* કરિયરનક્કીકરવામાટેત્રણવર્ષમળે

* કુલછવર્ષઅભ્યાસકર્યાપછીકાયદાનીડિગ્રીમળે (ત્રણસ્નાતકનાઅનેત્રણવર્ષએલએલબીના)

  • ન્યાયાધીશનીભરતીકેવીરીતેથાય ?

આથીમોટાભાગેમેજિસ્ટ્રેટનીઅદાલતોઅનેજિલ્લાઅદાલતોએટલેકેડિસ્ટ્રીક્ટકોર્ટોમાંભરતીબેરીતેથાયછે. એકતોપરીક્ષાનાઆધારેસીધીભરતી. મુખ્યત્વેમેજિસ્ટ્રેટનીભરતીપરીક્ષાનાઆધારેથતીહોયછેતેમાંવકીલાતનાઅનુભવનીજરૂરહોતીનથી. પરંતુજેમજેમવરિષ્ઠન્યાયાધીશનીનિમણૂકનીવાતઆવેતેમ-તેમવકીલાતનોઅનુભવહોવોજરૂરીછેઅનેપ્રવેશપરીક્ષાપણઆપવીપડેછે. હાઇકોર્ટઅનેસુપ્રીમકોર્ટનાન્યાયમૂર્તિઓઆવીભરતીપ્રક્રિયાથીબાકાતહોયછે. તોમિત્રોઆલેખાંકમાંઆપણેઆટલીપ્રાથમિકમાહિતીમેળવીહવેઆવતાલેખાંકમાંઆપણેભરતીપ્રક્રિયા, પગારધોરણ, સુવિધાઓવગેરેનીવિગતસરવાતકરીશું. તોજોતમનેઆબાબતોકોઇપ્રશ્નોહોયતોમનેઇમેલકરજોઅનેતેનોહુંસચોટજવાબઆપવાનોચોક્કસથીપ્રયાસકરીશ. તોમળીએપાછાઆવતાલેખાંકમાં. આવજો.

હેલ્લોસ્ટુડન્ટ્‌સ

– સાહેબસોની

ઉપરોકતકોલમવિદ્યાર્થીઓનેધ્યાનમાંરાખીશરૂકરવામાંઆવીછે. જેમાંએજ્યુકેશનનેલઈમૂંઝવતાપ્રશ્નોપર, કારકિર્દીનેલગતાપ્રશ્નોનાસચોટજવાબોઆપવામાંઆવશે.એજ્યુકેશનલગતાપ્રશ્નોવિદ્યાર્થીઓ

ગુજરાતટુડેનાઈ-મેઈલપરમોકલીશકેછે.

E-MAIL : sahebtoday@gmail.com