અમદાવાદ, તા.ર૪
રાજ્યમાંકોરોનાનીતીવ્રગતિવચ્ચેશિયાળાએજોરદારએક્સિલેટરદબાવતામાત્રર૪કલાકનાગાળામાંજસમગ્રગુજરાતતીવ્રઠંડીનાચમકારાથીધ્રુજીઊઠ્યુંછે. લઘુતમતાપમાનમાંડિગ્રીજેટલોઘટાડોનોંધાતોલોકોએ૬થી૭તીવ્રકાતિલઠંડીનોઅનુભવકર્યોછે. માત્ર૪.૩ડિગ્રીતાપમાનસાથેગાંધીનગરઠંડીનુંપણપાટનગરબનીરહ્યુંહતું. જ્યારેનલિયામાં૪.૬તોઅમદાવાદમાં૬.૭ડિગ્રીલઘુતમતાપમાનનોંધાતાલોકોથરથરીઊઠ્યાહતા. જ્યારેહજુપણબેદિવસરાજ્યમાંઅનેકસ્થળોએકોલ્ડવેવનીસ્થિતિવચ્ચેકાતિલઠંડીનોચમકારોજોવામળશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાંવેસ્ટર્નડિસ્ટર્બન્સનાકારણેશનિવારસાંજથીવાતાવરણમાંપલટોજોવામળીરહ્યોછે. છેલ્લાબેદિવસમાંલઘુતમતાપમાનનોપારોસતતગગડતાજનજીવનઠંડીમાંઠૂંઠવાયુંહતું. આગામી૨૪કલાકરાજકોટ, પોરબંદર, ભાવનગરઅનેસુરેન્દ્રનગરઅનેઉત્તરગુજરાતતેમજઅમદાવાદ, ગાંધીનગરશીતલહેરફરીવળશે. તેવીઆગાહીહવામાનવિભાગેકરીછે. રાજકોટછેલ્લાબેદિવસમાંતાપમાનનોપારો૧૧ડિગ્રીસુધીગગડીનેઆજેસિંગલડિઝિટમાંપહોંચ્યોહતોતોગાંધીનગર૪.૩, નલિયા૪.૬, અમદાવાદ૬.૭ડિગ્રીસાથેટાઢાબોળથયાહતા.
રાજ્યનાહવામાનવિભાગનાજણાવ્યાપ્રમાણે, વેસ્ટર્નડિસ્ટર્બન્સનાકારણેસૌરાષ્ટ્રનામોટાભાગનાવિસ્તારોમાંહવામાનઅચાનકપલટાયુંછે. અઠવાડિયાદરમિયાનહાડથિજવતીઠંડીપડશેતેવીઆગાહીકરાઈછે.
આગામીપાંચદિવસસુધીસૌરાષ્ટ્ર-કચ્છમાંકોલ્ડવેવનુંમોજુફરીવળશે. મોટાભાગનાશહેરોનુંતાપમાનસાતથીઆઠડિગ્રીસુધીજવાનીશક્યતાદેખાડવામાંઆવીરહીછે.
અમદાવાદસહિતગુજરાતનામોટાભાગનાવિસ્તારોમાંવેસ્ટર્નડિસ્ટર્બન્સનાકારણેવાતાવરણમાંઆવેલાપલટાનેલીધેલઘુત્તમતાપમાનનોપારોઊંચકાયોહતો. જેનાકારણેછેલ્લાબેત્રણદિવસથીગરમીઅનેઉકળાટનોવર્તારોઅનુભવાયોહતો. પરંતુઆજેઅચાનકવહેલીસવારથીજઠંડોપવનઅનેશીતલહેરપ્રસરતાઅમદાવાદસહિતરાજ્યનાનાગરિકોધ્રૂજીઊઠયાહતા. અમદાવાદશહેરમાંઆજેઠંડીનુંમોજુંફ્રીવળ્યુંહતુંદિવસદરમિયાનપણઠંડીથીબચવામાટેલોકોગરમવસ્ત્રોમાંલપેટાયાહતા. મોડીસાંજથીશહેરમાંગાત્રોથીજવતીઠંડીમાલોકોતોબાહપોકારીઊઠયાહતા. આગામીબેદિવસઅમદાવાદસહિતરાજ્યનાંવિવિધશહેરોમાંહાડથીજવતીઠંડીપડવાનાહવામાનખાતાદ્વારાસંકેતોઅપાયાછે. હવામાનવિભાગનીઆગાહીમુજબ, સૌરાષ્ટ્રનાકચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાંમધ્યગુજરાતનાઅમદાવાદ, ગાંધીનગરતથાઉત્તરગુજરાતનાબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાંકોલ્ડવેવનીઆગાહીકરવામાંઆવીછે. ઉત્તરગુજરાતમાંઉત્તર-પૂર્વીયઠંડાપવનફૂંકાવાનુંફરીશરૂથયુંહતું. પ્રતિકલાકે૧૨કિલોમીટરનીઝડપેફૂંકાયેલાપવનનાકારણેરાત્રીનુંતાપમાનસાડા૭ડિગ્રીઘટ્યુંહતું. જ્યારેદિવસનુંતાપમાનપોણા૫ડિગ્રીસુધીઘટ્યુંહતું. આસાથે૪૮કલાકસુધીમહેસાણા, પાટણ, બનાસકાંઠાઅનેસાબરકાંઠાજિલ્લામાંઠંડાપવનોફૂંકાશે. જેનેલઇચારેયજિલ્લામાંયલોએલર્ટઅપાયુંછે.ઉત્તરપશ્ચિમનાઠંડાપવનસીધાઆવતાશહેરસહિતરાજ્યમાંકોલ્ડવેવનીઅસરશરૂથઈછેઅનેઆગામીત્રણદિવસસૌરાષ્ટ્રસહિતરાજ્યનામોટાભાગનાવિસ્તારોમાંતેનીઅસરવર્તાશે. વિવિધશહેરોનુંલઘુતમતાપમાન૭થી૧૨ડિગ્રીઘટ્યુંહતું. હવામાનવિભાગનાજણાવ્યામુજબઉત્તરનાસીધાઠંડાપવનનીઅસરસૌથીવધુઅસરઅમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢજિલ્લામાંરહેશે.
Recent Comments