અમદાવાદ, તા.ર૭

રાજ્યમાંકોલ્ડવેવનીઆગાહીવચ્ચેઠંડીપોતાનુંજોરબતાવીરહીછે. છેલ્લાએકાદસપ્તાહથીરાજ્યમાંકાતિલઠંડીનોદૌરજામ્યોછે. આવતીકાલેપણકચ્છમાંકોલ્ડવેવનીસ્થિતિજોવામળીશકેછે. જોકેકોલ્ડવેવનીસ્થિતિવચ્ચેલઘુતમતાપમાનપણનીચુંજતાલોકોએતીવ્રઠંડીનોઅનુભવકર્યોહતો. ૫.૨ડિગ્રીલઘુતમતાપમાનસાથેનલિયાવાસીઓએસતતહાડથીજવતીઠંડીનોઅનુભવકર્યોહતો. જ્યારેરાજ્યમાંઆગામીદિવસોમાંઠંડીમાંફરીએકવારઘટાડોથવાનીશક્યતાછે. રાજ્યમાંશિયાળોબરોબરનોજામતાંતીવ્રઠંડીનોઅનુભવલોકોકરીરહ્યાછે. છેલ્લાબેદિવસથીઅમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરઅનેજૂનાગઢમાંતેમજકચ્છમાંકોલ્ડવેવનીસ્થિતિવચ્ચેયેલોએલર્ટજાહેરકરવામાંઆવ્યુંહતું. તોઆવતીકાલેપણકચ્છમાંકોલ્ડવેવનીસ્થિતિજોવામળશેતેવીઆગાહીહવામાનવિભાગદ્વારાકરવામાંઆવીછે. વાતકરીએલઘુતમતાપમાનનીતોસૌથીઓછુંતાપમાન૫.૨ડિગ્રીનલિયામાં, ડીસામાં૭.૨ડિગ્રી, કેશોદમાં૭.૩ડિગ્રીતોગાંધીનગરઅનેકંડલાએરપોર્ટમાં૮.૧, ભૂજમાં૯.૯, અમદાવાદઅનેવડોદરામાં૧૦, રાજકોટમાં૧૦.૩, વલ્લભવિદ્યાનગરમાં૧૦.૩, કંડલાપોર્ટમાં૧૦.૬તોપોરબંદરમાંલઘુતમતાપમાન૧૧.૪ડિગ્રીનોંધાયુંછે. જ્યારેઆગામીદિવસોમાંકોલ્ડવેવનીઅસરનબળીપડતાંઠંડીમાંસામાન્યઘટાડોથવાનીશક્યતાછે. કોરોનાનીતીવ્રગતિવચ્ચેઠંડીમાંવૃદ્ધો, બાળકો, ગર્ભવતીસ્ત્રીઓઅનેબીમારવ્યક્તિઓનેવધુસાવધાનીરાખવાજણાવાયુંછે. આમઆવર્ષેઅનેકસ્થળોએરેકોર્ડબ્રેકઠંડીજોવામળીછેતોકેટલાકસ્થળોએઠંડીએનવોરેકોર્ડપણકાયમકર્યોછે. જ્યારેરાજ્યમાંઅનેકસ્થળોએપારો૧૦ડિગ્રીકરતાઓછોનોંધાતાલોકોએતીવ્રઠંડીનોઅનુભવકર્યોહતો.