અંકલેશ્વર વાલિયા રોડ કોસમડી પાસે સીએનજી પમ્પ નજીક સીએનજી ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પો માં અચાનક આગ લાગતા દોડ ધામ મચી જવા પામી હતી ડીપીએમસી ફાયર સ્ટેશન ના એક ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે સદ્દનસીબે કોઈ જાણ હાનિ થવા પામી ન હતી. (તસવીર : અયાઝ શેખ, અંકલેશ્વર)
Recent Comments