મોહાલી,તા.૩

વિરાટકોહલીજ્યાંપોતાની૧૦૦મીટેસ્ટમેચનેયાદગારબનાવવાનોપ્રયાસકરશેત્યાંરોહિતશર્માશ્રીલંકાવિરૂદ્ધશુક્રવારથીઅહીયાશરૂથનારીપ્રથમક્રિકેટટેસ્ટમાંમોટીજીતસાથેભારતના૩પમીટેસ્ટકપ્તાનનારૂપમાંપોતાનીઈનિંગનીધમાકેદારશરૂઆતકરવામાંગશે. ભારતે૧૯૩રમાંટેસ્ટક્રિકેટમાંપદાર્પણબાદઅનેકનાયકઅનેમહાનાયકપેદાકર્યાછે. જેમનીવિશેષસિદ્ધિઓયાદગારબનીગઈપછીતેસુનિલગાવસ્કરના૧૦,૦૦૦રનહોયઅથવાસચિનતેન્ડુલકરનીભાવનાત્મકવિદાય. હવેકોહલીપરબધાનીનજરછે. જેની૧૦૦મીટેસ્ટચર્ચાનોવિષયબનીછે. કોહલીપોતાનીઆ૧૦૦મીટેસ્ટનેયાદગારબનાવવવાનોપ્રયાસકરશે. તેછેલ્લાબેવર્ષથીસદીફટકારીશક્યોનથી. શ્રીલંકાનાબોલિંગઆક્રમણનેરમવામાંકોહલીનેકોઈપણજાતનીપરેશાનીથશેતેવુંલાગતુંનથી. આટેસ્ટમેચથીરોહિતનાનેતૃત્વમાંભારતીયટીમનીનવીયાત્રાપણશરૂથશે. રોહિતનાસીમિતઓવરોનાક્રિકેટખાસકરીનેઆઈપીએલનીસફળતાથીબધાવાકેફછે. જ્યાંતેધોનીજેવાદિગ્ગજોનેપડકારઆપતોરહ્યોછે. પણટેસ્ટક્રિકેટમાંકેપ્ટનશિપકરવીબિલકુલઅલગછે. રોહિતહાલ૩૪વર્ષનોછેઅનેએનક્કીછેકેતેલાંબોસમયઆજવાબદારીનિભાવશેનહીં. આવામાંએજોવુંરસપ્રદહશેકેતેભારતીયક્રિકેટનાપરિવર્તનનાઆતબક્કાનેકેવીરીતેસંભાળેછે. જેનીશરૂઆતચેતેશ્વરપુજારા, અજિંક્યરહાણેઅનેઈશાન્તશર્માજેવાદિગ્ગજોનેબહારકરવાથીથઈછે. ટેસ્ટક્રિકેટનીપરિસ્થિતિમાંરોહિતશર્માનાનેતૃત્વકૌશલ્યનીઅસલપરીક્ષાથશે.

 

 

 

ટેસ્ટક્રિકેટમાંઆપણેજ્યાંછીએતેનોશ્રેયવિરાટકોહલીનેજાયછે : રોહિતશર્મા

 

મોહાલી,તા.૩, ભારતીયકપ્તાનરોહિતશર્માએગુરૂવારેપૂર્વકપ્તાનઅનેદિગ્ગજબેટસમેનવિરાટકોહલીનીતેની૧૦૦મીટેસ્ટપહેલાપ્રશંસાકરતાકહ્યુંકેઆફોર્મેટમાંટીમનેસારીસ્થિતિમાંલાવવાનોપૂરોશ્રેયકોહલીનેજાયછે. શુક્રવારથીઅહીંયાશ્રીલંકાવિરૂદ્ધશરૂથઈરહેલીપ્રથમટેસ્ટનીસાથેરોહિતભારતનાટેસ્ટકપ્તાનનારૂપમાંપોતાનીઈનિંગનીશરૂઆતકરશે. ટેસ્ટકપ્તાનનારૂપમાંમેચપહેલાપોતાનીપ્રથમપ્રેસકોન્ફરન્સમાંરોહિતેકહ્યુંકે, એકટીમનારૂપમાંઅમેઘણીસારીસ્થિતિમાંછે. આફોર્મેટમાંઆપણેજ્યાંછેતેનોપૂરોશ્રેયવિરાટનેજાયછે. આટલાવર્ષોમાંતેણેટેસ્ટટીમનીસાથેજેકર્યુંછેતેજોવામાંશાનદારહતું. તેણેકહ્યુંકે, તેણેજ્યાંથીવસ્તુઓનેછોડીછેમારેત્યાંથીતેનેઆગળલઈજવીપડશે. મારાયોગ્યખેલાડીઓસાથેયોગ્યવસ્તુઓકરવીપડશે. હાલવિશ્વટેસ્ટચેમ્પિયનશીપનીફાઈનલમાંસ્થાનમેળવવાનીભારતનીસંભાવનાઘણીપ્રબળનથીપણરોહિતેકહ્યુંકે, ટીમસાચીદિશામાંઆગળવધીરહીછે. તેણેકહ્યુંકે, ટીમસારીસ્થિતિમાંછે. હાઅમેવિશ્વટેસ્ટચેમ્પિયનશીપટેબલમાંવચ્ચેચાલીરહ્યાછે. પણમનેનથીલાગતુંકેછેલ્લાબે-ત્રણવર્ષમાંઅમેકંઈખોટુંકર્યુંછે. રોહિતેજ્યારેકોહલીનીપ્રશંસાકરીતોએમાંએકબીજામાટેનુંસન્માનપણદેખાયું. તેણેકહ્યુંકેકોહલીમાટેસફરશાનદારરહીછે. હવેપોતાની૧૦૦મીટેસ્ટરમવીશાનદારઅનુભવછે. રોહિતેકહ્યુંકેચોક્કસરીતેઅમેકોહલીમાટેઆટેસ્ટનેવિશેષબનાવવામાંગીએછીએ. અમેબધાઆનામાટેતૈયારછીએ. દર્શકોવિરાટનેજોવામેદાનમાંઆવશેઆશાનદારછે.