નવીદિલ્હી, તા.૧૬
મહાનબેટસમેનસુનીલગાવસ્કરનુંમાનવુંછેકેકેપ્ટનશીપનામુદ્દાપરવિરાટકોહલીનાવિરોધાભાસીનિવેદનપરસૌરવગાંગુલીતસવીરસ્પષ્ટકરીશકેછે. તેમણેકહ્યુંકેબીસીસીઆઈઅધ્યક્ષનેપૂછવુંજોઈએકેઆવિરોધાભાસકેવીરીતેઆવ્યો. કોહલીનાટી-ર૦કેપ્ટનશીપછોડ્યાબાદગાંગુલીએકહ્યુંહતુંકેબીસીસીઆઈએસ્ટારબેટસમેનનેનિર્ણયપરપુનઃવિચારકરવામાટેકહ્યુંહતું. ગાંગુલીએજોકેદ.આફ્રિકાપ્રવાસેરવાનાથતાપહેલાપત્રકારપરિષદમાંઆનુંખંડનકર્યુંછે.
ગાવસ્કરેકહ્યુંકેકોહલીનુંનિવેદનકદાચબીસીસીઆઈમાટેનહતું. મનેલાગેછેકેતેવ્યક્તિનેસવાલપૂછવોજોઈએકેકોહલીનેઆવોસંદેશકેમગયો ? ગાંગુલીબીસીસીઆઈઅધ્યક્ષછેઅનેતેમનેપૂછવુંજોઈએકેઆવિરોધાભાસકેમછે. તેજઆનાવિશેજવાબઆપીશકશે. કોહલીએએમપણકહ્યુંહતુંકેપસંદગીસમિતિનાઅધ્યક્ષચેતનશર્માએદ.આફ્રિકાપ્રવાસમાટેટીમનીપસંદગીની૯૦મિનિટપહેલામનેજણાવ્યુંકેતેવન-ડેટીમનોકપ્તાનનથી. ગાવસ્કરેકહ્યુંકેપસંદગીસમિતિનાઅધ્યક્ષેકોઈભૂલકરીનથી. ગાવસ્કરેકહ્યુંકેઅહિંયાશુંવિવાદછે. પસંદગીસમિતિનાઅધ્યક્ષેતેનેસ્પષ્ટરીતેકહીદીધુંકેહવેવન-ડેટીમનીકેપ્ટનશીપતેનીપાસેનથી. આમાંશુંખોટુંછે. પસંદગીસમિતિનેઆનોઅધિકારછે. કપ્તાનપાસેમતદાનનોઅધિકારહોતોનથી. તેમણેકહ્યુંકેએવુંતોનથીનેકેમીડિયાદ્વારાતેનેજાણવામળ્યુંઅથવાએકવિમાનનાકમાન્ડરેઆનીજાહેરાતકરી. તેનેપસંદગીસમિતિનાઅધ્યક્ષેકહ્યુંકેતેહવેકપ્તાનનથી. આમાંકંઈખોટુંનથી. જોકેગાવસ્કરેકહ્યુંકેબીસીસીઆઈએભવિષ્યમાંઆવીસ્થિતિથીબચવામાટેસ્પષ્ટસંવાદરાખવોજોઈએ.
Recent Comments