(એજન્સી) નવીદિલ્હી, તા. ૯
કૃષિકાયદાઓવિરૂદ્ધઅનેએમએસપીનીલીગલગેરંટીસહિતનાવિવિધમુદ્દાઓપરઆંદોલનકરીરહેલાકિસાનોએજાહેરાતકરીછેકે, તેઓ૧૧મીડિસેમ્બરેશનિવારેઆંદોલનસમાપ્તકરશેઅનેપોતાનાઘરેપરતફરશે. કિસાનોએગુરૂવારેપ્રદર્શનસ્થળોપરફતેહઅરદાસ(જીતનીપ્રાર્થના) કરીહતીજ્યારે૧૧મીડિસેમ્બરેસવારે૯વાગેદિલ્હીનાસિંઘુતથાટિકરીસરહદોપરનાપ્રદર્શનસ્થળોપરવિજયસરઘસકાઢશે. સૂત્રોએઉમેર્યુંકે, પંજાબનાખેડૂતનેતાઓએ૧૩મીડિસેમ્બરેઅમૃતસરનાસુવર્ણમંદિરમાંમાથુંટેકવાનીયોજનાબનાવીછે. સંયુક્તકિસાનમોરચા૧૫મીડિસેમ્બરેદિલ્હીમાંવધુએકબેઠકયોજવાજઇરહ્યુંછે. ભારતીયકિસાનયુનિયનનાનેતાજોગિન્દરઉગરાહનેસ્પષ્ટતાકરીકે, સરકારતરફથીપ્રસ્તાવસાથેનોપત્રમળ્યાબાદઆંદોલનસમાપ્તકરવામાંઆવશે. સરકારેઆંદોલનદરમિયાનપ્રદર્શનકારીઓવિરૂદ્ધદાખલથયેલાતમામપોલીસકેસોબિનશરતીરીતેપાછાખેચવાપણસહમતીદર્શાવીછે. ૧૧મીડિસેમ્બરેકિસાનોદેશનાતમામપ્રદર્શનસ્થળો, ટોલપ્લાઝાઅનેસરહદોપરવિજયદિવસમનાવશેઅનેત્યારબાદપરતફરશે. સ્વરાજઇન્ડિયાનાપ્રમુખયોગેન્દ્રયાદવેકહ્યુંકે, અમે૧૦મીડિસેમ્બરેજવિજયદિવસમનાવવામાગતાહતાપરંતુહેલિકોપ્ટરક્રેશમાંસીડીએસસહિતકુલ૧૩લોકોનાદુઃખદઅવસાનબાદમોકૂફરાખવામાંઆવ્યોહતો. સંયુક્તકિસાનમોરચાદ્વારાપીએમમોદીને૨૧મીનવેમ્બરેછમાગોસાથેમોકલાયેલાપત્રનેપગલેકેન્દ્રસરકારેબુધવારેસંયુક્તકિસાનમોરચાનાપાંચસભ્યોનીકમિટીનોલેખિતમુસદ્દાપ્રસ્તાવમોકલ્યોહતો. કિસાનોએપત્રમાંકહ્યુંહતુંકે, તેમણેઉઠાવેલાકેટલાકમુદ્દાઓમાંથીવિવાદાસ્પદકાયદાઓનેરદકરવાનોપણએકમહત્વનોમુદ્દોહતોસાથેજકાયદાઓનેરદકરવાનીપીએમમોદીનીજાહેરાતબાદપ્રદર્શનસ્થળોખાલીકરવાનોઇન્કારકર્યોહતોજ્યારેપીએમમોદીએજાહેરાતમાંકિસાનોનેઘરેપરતપરવાનીવિનંતીકરીહતી.
પોતાનાતરફથીકેન્દ્રસરકારએમએસપીનામુદ્દાપરનિર્ણયલેવામાટેકમિટીબનાવવાઅંગેસહમતથઇહતી. આકમિટીમાંસરકારીઅધિકારીઓ, કૃષિનિષ્ણાતોઅનેઆંદોલનનીઆગેવાનીકરનારઅનેકકિસાનસંગઠનોનુંએકસંયુક્તકિસાનમોરચાનાપ્રતિનિધિઓસામેલકરવાનોઆગ્રહકર્યોહતો. કેન્દ્રસરકારખેડૂતઆંદોલનકારીઓવિરૂદ્ધદાખલથયેલાતમામકેસોપણરદકરવાસહમતથઇહતીજેમાંપરાલીબાળવાઅંગેકરાયેલીફરિયાદોનોપણસમાવેશથાયછેઉપરાંતછેલ્લાકેટલાકમહિનાઓથીસુરક્ષાદળોસાથેથયેલીહિંસકઅથડામણોદરમિયાનઉત્તરપ્રદેશઅનેહરિયાણામાંદાખલથયેલાકેસોનોપણસમાવેશથાયછે. કેન્દ્રસરકારનાપત્રમાંજણાવાયુંહતુંકે, હરિયાણાઅનેઉત્તરપ્રદેશસરકારેજીવગુમાવનારાખેડૂતોનાપરિવારોનેવળતરઆપવામાટેસૈદ્ધાંતિકકરારકર્યાછેજ્યારેપંજાબસરકારેપહેલાંજઆઅંગેનીજાહેરાતકરીદીધીછે. ખેડૂતોનેઅસરકરીરહેલાવધુએકઇલેકટ્રીસિટીબિલઅંગેપણસંયુક્તકિસાનમોરચાસહિતતમામહિતધારકોસાથેવાતકર્યાબાદજબિલરજૂકરવામાંઆવશે.
ગયાઅઠવાડિયેકિસાનોએજણાવ્યુંહતુંકે, ગૃહમંત્રીઅમિતશાહેબાકીરહેલાતમામમુદ્દાઓપરવાતકરવામાટેતેમનીસાથેફોનપરવાતકરીહતી. આવાતકૃષિકાયદાઓસંસદમાંપરતલીધાબાદથઇહતી. આંદોલનકરીરહેલાકિસાનોનેસરકારનાઆશયસામેશંકાદર્શાવીહતીઅનેભારપૂર્વકજણાવ્યુંહતુંકે, આંદોલનદરમિયાનતેમનીસામેદાખલથયેલાતમામકેસોપરતખેંચવામાંનહીંઆવેત્યાંસુધીતેઓપ્રદર્શનસ્થળપરથીજશેનહીંઉપરાંતપરાલીબાળવાઅંગેથયેલાકેસોપણપરતખેંચવાનીમાગકરાઇહતી. અનામતમાટે૨૦૧૬નાજાટઆંદોલનનીયાદઅપાવતાંકિસાનનેતાઓએજણાવ્યુંહતુંકે, ખાતરીઆપ્યાબાદપણસરકારત્યારેકાયદાકીયકેસોપરતખેંચવામાંનિષ્ફળગઇહતી. દિલ્હીહરિયાણાસરહદપરઆવેલસિંઘુખાતેસંયુક્તકિસાનમોરચાનાનેતાઓદ્વારામંગળવારેસાંજેએકલાંબીબેઠકયોજાઇહતી. આબેઠકસરકારદ્વારાઅપાયેલાપ્રસ્તાવોપરચર્ચાકરવામાટેયોજાઇહતીઅનેકઇરીતેઆગળવધવુંતેઅંગેકોઇનિર્ણયવિનાજસમાપ્તથઇહતી. ઉલ્લેખનીયછેકે, ગયાવર્ષે૨૫મીનવેમ્બરથીહજારોકિસાનોદિલ્હીનીવિવિધસરહદોપરકૃષિકાયદાઓનાવિરોધમાંપ્રદર્શનકરીરહ્યાહતાજેમાંમુખ્યત્વેપંજાબઅનેહરિયાણાનાકિસાનોહતા.
Recent Comments